જામનગર મહાનગરપાલિકાના વોર્ડ નં.9 ના સેનેટરી સબ ઈન્સ્પેક્ટર તથા એક અવેજી સફાઈ કર્મચારીને એસીબીએ રૂૂ.22,500ની લાંચ લેતા પકડી પાડ્યા પછી બંનેના એક દિવસના રિમાન્ડ મંજૂર…
View More લાંચ કેસમાં ASI-સફાઈકર્મીના રિમાન્ડ પૂરા થતાં જેલમાં ધકેલાયાjamnagar news
ખાદ્યચીજોના નમૂનાના પૃથક્કરણ માટે અદ્યતન લેબોરેટરની બનાવાશે
સાફ-સફાઈ, બ્રિજ, આવાસ સહિતના પ્રશ્ર્નો ઉઠાવતા સભામાં ભારે તડાપીટ : બે ઈજનેરોને બઢતી અપાઈ કાલાવડ નાકા બહારના જર્જરિત બ્રિજની કામગીરી ફેબ્રુઆરીથી શરૂ કરવા અધિકારીની જનરલ…
View More ખાદ્યચીજોના નમૂનાના પૃથક્કરણ માટે અદ્યતન લેબોરેટરની બનાવાશેનંદનવન સોસાયટીમાં કપડાના શો-રૂમમાં GST વિભાગના દરોડા
જામનગરમાં રણજીત સાગર રોડ પર નંદનવન સોસાયટી વિસ્તારમાં આવેલા કપડાના બે માળના એક શો રૂૂમમાં આજે સવારે જીએસટી વિભાગ દ્વારા આકસ્મિક ચકાસણી કરવામાં આવી હતી.મળતી…
View More નંદનવન સોસાયટીમાં કપડાના શો-રૂમમાં GST વિભાગના દરોડાખૂંટીયો આડો ઉતરતા બોલેરો પલટી, એક યુવાનનું મોત
જામનગર- ખંભાળિયા ધોરીમાર્ગ પર નાની ખાવડી ગામના પાટીયા પાસે એક ખૂંટીયો આડો ઉતરતાં બોલેરો કાર પલટી મારી ગઈ હતી, જેમાં બેઠેલા સીકકા ગામના એક યુવાનનું…
View More ખૂંટીયો આડો ઉતરતા બોલેરો પલટી, એક યુવાનનું મોતધરારનગર નજીક ટ્રેન અડફેટે ચાર ગૌવંશનાં મોત
ગૌપ્રેમીઓમાં કચવાટ ફેલાયો જામનગરના ધરાર નગર વિસ્તારમાંથી પસાર થતી રેલ્વે લાઈન પર ગઈકાલે મોડી રાત્રે ધસમસ્તી ટ્રેનના એન્જીન હેઠળ ચાર ગૌવંશ કપાઈ જતાં ઘટના સ્થળેજ…
View More ધરારનગર નજીક ટ્રેન અડફેટે ચાર ગૌવંશનાં મોતઇન્ટરનેટ કંપનીના રૂા.86000ના વાયરની ચોરી કરતા બે સામે ગુનો
4780 મીટર કેબલની ઉઠાંતરી કરતા ફરિયાદજામનગર શહેરમાં મયુર ગ્રીન્સ સોસાયટી વિસ્તારમાં પાથરવામાં આવેલા ઇન્ટરનેટ કંપનીના રૂૂપિયા 86,000ની કિંમતના 4,780 મીટર કેબલ ની ચોરી કરી જવા…
View More ઇન્ટરનેટ કંપનીના રૂા.86000ના વાયરની ચોરી કરતા બે સામે ગુનોપાંચ લક્ઝરી બસમાંથી 10 બેટરીની ચોરી કરનાર તસ્કર ઝડપાયો
જામનગર શહેરમાંથી જુદી જુદી પાંચ લક્ઝરી બસમાંથી 10 નંગ બેટરીની ચોરી કરનારને એલસીબીની ટુકડીએ ઝડપી લીધો છે, અને તેની પાસેથી 10 નંગ ચોરાઉ બેટરી- મોબાઈલ…
View More પાંચ લક્ઝરી બસમાંથી 10 બેટરીની ચોરી કરનાર તસ્કર ઝડપાયોપાંચ લક્ઝરી બસમાંથી 10 બેટરીની ચોરી કરનાર તસ્કર ઝડપાયો
જામનગર શહેરમાંથી જુદી જુદી પાંચ લક્ઝરી બસમાંથી 10 નંગ બેટરીની ચોરી કરનારને એલસીબીની ટુકડીએ ઝડપી લીધો છે, અને તેની પાસેથી 10 નંગ ચોરાઉ બેટરી- મોબાઈલ…
View More પાંચ લક્ઝરી બસમાંથી 10 બેટરીની ચોરી કરનાર તસ્કર ઝડપાયોમનપાના એસ.એસ.આઇ. અને સફાઈ કામદાર 22,500ની લાંચ લેતાં ઝડપાયા
જામનગર મહાનગરપાલિકાના વોર્ડ નંબર 9ની ઓફિસના સેનેટરી સબ ઇન્સ્પેક્ટર અને અવેજી સફાઈ કામદાર મંગળવારે મોડી સાંજે જામનગર એસીબીના હાથે રૂૂપિયા 22,500 ની લાંચ લેતાં રંગે…
View More મનપાના એસ.એસ.આઇ. અને સફાઈ કામદાર 22,500ની લાંચ લેતાં ઝડપાયાત્રણ દરવાજા નજીક પીપર -બિસ્કિટના ગોડાઉનમાં ભીષણ આગ
જામનગરમાં ત્રણ દરવાજા નજીક પોટરી વાળી ગલીમાં આવેલા પીપર બિસ્કીટ ના હોલસેલ ના વેપારીના ગોદામમાં મંગળવારે બપોરે ભીષણ આગ લાગી હતી, અને પીપર બિસ્કીટ સહિતના…
View More ત્રણ દરવાજા નજીક પીપર -બિસ્કિટના ગોડાઉનમાં ભીષણ આગ