ત્રણબત્તી વિસ્તારમાં વધુ એક હિટ એન્ડ રન, બુઝુર્ગનો ભોગ લેવાયો જામનગર શહેરમાં ત્રણ બત્તી જેવા ભરચકક વિસ્તારમાં ગઈકાલે વધુ એક હિટ એન્ડ ની ઘટના બની…
View More પૂરપાટ વેગે આવી રહેલા કાળમુખા ડમ્પરે બાઈકસવાર બુઝુર્ગને કચડી નાખ્યાjamnagar news
ત્રણ સવારી બાઇકમાં સ્ટંટ કરનાર બાઈકસવાર સામે ગુનો નોંધાયો
પોલીસ કર્મચારીએ સ્ટંટબાજ સામે કારમાં નુકસાન પહોંચાડયાની નોંધાવી ફરિયાદ જામનગરમાં સરૂૂ સેક્શન રોડ પર ત્રણ સવારી બાઈકમાં સ્ટંટ કરનાર એક શખ્સને સ્ટંટ કરવો ભારે પડ્યો…
View More ત્રણ સવારી બાઇકમાં સ્ટંટ કરનાર બાઈકસવાર સામે ગુનો નોંધાયોટેન્કરે સ્કૂટરચાલક યુવાનને કચડી નાખતાં ઘટનાસ્થળે મોત
જામનગર શહેર અને આસપાસના વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસથી હિટ એન્ડ રનના બનાવો વધ્યા છે, જેમાં રવિવારે બપોરે ઉમેરો થયો છે. અને વધુ એક યુવાને પોતાનો…
View More ટેન્કરે સ્કૂટરચાલક યુવાનને કચડી નાખતાં ઘટનાસ્થળે મોતજામવણથલી ગામે ખેતીની જમીનના પ્રશ્ર્ને કાકા, ભત્રીજાના પરિવાર વચ્ચે માથાકૂટ
જામનગર તાલુકાના જામવણથલી ગામમાં આવેલી વારસાઈ ખેતીની જમીનના ભાગના પ્રશ્ને કાકા અને ભત્રીજા ના પરિવાર વચ્ચે તકરાર થઈ હતી. જેમાં બે ભત્રીજાઓએ પોતાના કાકા ની…
View More જામવણથલી ગામે ખેતીની જમીનના પ્રશ્ર્ને કાકા, ભત્રીજાના પરિવાર વચ્ચે માથાકૂટઆવાસનો કાટમાળ ચૂંથી રહેલા યુવાન પર ભેખડ ધસી
લોકોએ કાટમાળમાંથી બહાર કાઢી સારવારમાં ખસેડ્યો જામનગર મહાનગરપાલિકા દ્વારા 1404 અંધ આશ્રમ આવાસના જર્જરિત બ્લોકનું ડિમોલેશન હાથ ધરાયું છે, અને કેટલાક બ્લોકનો કાટમાળ ઢગલાના સ્વરૂૂપમાં…
View More આવાસનો કાટમાળ ચૂંથી રહેલા યુવાન પર ભેખડ ધસીબાર એસો.ની ચૂંટણીમાં પ્રમુખ, સેક્રેટરી અને ખજાનચીની બિનહરીફ વરણી
જામનગર બાર એસોસિયેશનમા ગઈકાલે ઐતિહાસિક ઘટના બની છે. ભરતભાઈ સુવા સહીત અન્ય બે હોદેદારો બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે. ભરતભાઈ સુવા સતત 11મી વખત પ્રમુખ પદે…
View More બાર એસો.ની ચૂંટણીમાં પ્રમુખ, સેક્રેટરી અને ખજાનચીની બિનહરીફ વરણીમેઘપર ગામે 27 વર્ષના યુવાનનું હાર્ટએટેકથી મોત
પોતાના ઘરે બેશુદ્ધ થઇ જતા સારવારમાં ખસેડેલ જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના મેઘપર ગામમાં રહેતા મૂળ પંજાબના વતની શીખ યુવાનનું હૃદય બંધ પડી જવાના કારણે મૃત્યુ…
View More મેઘપર ગામે 27 વર્ષના યુવાનનું હાર્ટએટેકથી મોતજામનગરની મોટી હવેલી ટ્રસ્ટ દ્વારા બાંગ્લાદેશના હિન્દુઓ પર અત્યાચાર અંગે પી.એમ.ને આવેદન
જામનગર પૂષ્ટિ સંપ્રદાય મોટી હવેલી ટ્રસ્ટનાપ્રમુખ વજુભાઈ પાબારી તથા નલીનભાઈ રાજાણીએસંસ્થા વતીવડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને સંબોધીત આવેદનપત્ર જિલ્લા કલેક્ટરને સુપરત કરી બાંગ્લાદેશમાં હિન્દૂઓ પર થઈ રહેલા…
View More જામનગરની મોટી હવેલી ટ્રસ્ટ દ્વારા બાંગ્લાદેશના હિન્દુઓ પર અત્યાચાર અંગે પી.એમ.ને આવેદનઇલેક્ટ્રોપ્લેટર્સ એસોસિએશનનો ધોખો; કોમન એફ્લુઅન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બંધ!
જામનગરમાં ઇલેક્ટ્રોપ્લેટર્સ એસોસિએશન દ્વારા નિર્મિત કોમન એફ્લુઅન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બંધ પડ્યો હોવાનું સામે આવ્યું છે. આ પ્લાન્ટને ઇલેક્ટ્રોપ્લેટિંગના કારખાનાઓમાંથી નીકળતું ગંદુ પાણી શુદ્ધ કરવા માટે…
View More ઇલેક્ટ્રોપ્લેટર્સ એસોસિએશનનો ધોખો; કોમન એફ્લુઅન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બંધ!નણંદ-ભાભીના છરીની અણીએ કપડાં ખેંચી મારી નાખવાની ધમકી
જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના મોડપર ગામમાં રહેતી એક પરણીતા અને તેણીની નણંદ ના કપડા ખેંચી બંનેને છરી ની અણીએ પતાવી દેવાની ધમકી આપવા અંગે ખંભાળિયા…
View More નણંદ-ભાભીના છરીની અણીએ કપડાં ખેંચી મારી નાખવાની ધમકી