બાઈકના શો-રૂમમાંથી રૂા. 2.37 લાખની રોકડની ચોરી

જામનગર માં રણજીતસાગર રોડ પર આવેલા એક બાઈકના શોરૂૂમમાં બે દિવસ પહેલાં રાત્રી ના સમયે ત્રાટકયા હતા, અને શોરૂૂમ તથા સર્વિસ સ્ટેશન માંથી કુલ 2,37,440…

View More બાઈકના શો-રૂમમાંથી રૂા. 2.37 લાખની રોકડની ચોરી

જામનગરની સગીરા પર દુષ્કર્મ ગુજારનાર ત્રણ માસે ઝડપાયો

પરિવારને મકાન સીફ્ટિંગમાં મદદને બહાને મિત્રતા બાંધી આચર્યુ હતું દુષ્કર્મ ગોકુલનગર વિસ્તારમા રહેતી સગીરા પર ત્રણેક માસ પહેલા તેના પરિચયમાં રહેલ આરોપીએ દુષ્કર્મ આચર્યું હતું.…

View More જામનગરની સગીરા પર દુષ્કર્મ ગુજારનાર ત્રણ માસે ઝડપાયો

નાનીવાવડી ગામે થયેલી 21.76લાખની ચોરીનો ભેદ ઉકેલાયો

જામનગર તાલુકાના નાનીવાવડી ગામમાં એક ખેડૂતના મકાનમાં ધોડે દહાડે ચોરી થઈ હતીઝ અને માત્ર એક કલાક બંધ રહેલા મકાનમાંથી તસ્કરો રૂૂપિયા સાડા સાત લાખની કિંમતના…

View More નાનીવાવડી ગામે થયેલી 21.76લાખની ચોરીનો ભેદ ઉકેલાયો

ફાઈનાન્સ કંપનીના મેનેજર પર પૂર્વ કર્મચારીનો હિચકારો હુમલો

ગુજરાત મિરર, જામનગર તા.18જામનગરમાં હાલના હાઉસ નજીક ડ્રીમ સિટી વિસ્તારમાં રહેતા અને ડી.કે.વી. રોડ પર આવેલી શ્રીરામ ખાનગી ફાઈનાન્સ કંપનીમાં મેનેજર તરીકે ફરજ બજાવતા ધનરાજભાઈ…

View More ફાઈનાન્સ કંપનીના મેનેજર પર પૂર્વ કર્મચારીનો હિચકારો હુમલો

વિજરખી ગામે પાનની દુકાને બે જૂથો વચ્ચે અથડામણ

જામનગર નજીક વિજરખી ગામમાં આવેલી એક પાનની દુકાને જુની તકરાર નું સમાધાન કરવા માટે એકત્ર થયેલા વિજરખી અને આલિયાવાડા ગામના બે જૂથ વચ્ચે તકરાર થઈ…

View More વિજરખી ગામે પાનની દુકાને બે જૂથો વચ્ચે અથડામણ

પીજીવીસીએલની સ્માર્ટ મીટર એપ છેલ્લા ચાર મહિનાથી બંધ, ગ્રાહકોમાં રોષ

પ્રજાના હજારો કરોડ રૂપિયાનું સ્માર્ટનેસ પાછળ આંધણ, શું આ સ્માર્ટ મીટરની ધાંધલી છે? શું આના પાછળ કોઈ મોટું કૌભાંડ છે? આ પ્રશ્નોનો જવાબ શોધવા માટે…

View More પીજીવીસીએલની સ્માર્ટ મીટર એપ છેલ્લા ચાર મહિનાથી બંધ, ગ્રાહકોમાં રોષ

પીજીવીસીએલ દ્વારા વીજ સલામતી રેલી યોજાઇ

જામનગર શહેરમાં પીજીવીસીએલની વર્તુળ કચેરી દ્વારા આજ તારીખ 16,12.2024 થી આગામી તારીખ 21.12.2024 સુધી વીજ સલામતી સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે, જેના ભાગરૂૂપે આજે…

View More પીજીવીસીએલ દ્વારા વીજ સલામતી રેલી યોજાઇ

ફલ્લા નજીક કાર અને બાઈક વચ્ચે અકસ્માતમાં માતા- પુત્ર ઇજાગ્રસ્ત

ઇજાગ્રસ્તોને સારવારમાં ખસેડાયા, કારચાલકની શોધખોળ જામનગર- રાજકોટ ધોરીમાર્ગ પર ફલ્લા ગામ પાસે એક કાર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જે અકસ્માતમાં બાઈક પર બેઠેલા…

View More ફલ્લા નજીક કાર અને બાઈક વચ્ચે અકસ્માતમાં માતા- પુત્ર ઇજાગ્રસ્ત

શહેરમાં વધુ એક ખાનગી કંપનીના ચીટિંગનો લોકો ભોગ બન્યા: કરોડોનું ચીટિંગ

છ વર્ષે બમણાંની લાલચે ખાનગી કંપનીમાં રોકાણના બહાને જામનગરના અનેક લોકોએ પોતાની કરોડોની રકમ ગુમાવી 1500થી વધુ એજન્ટ ધરાવતી કંપનીના મુખ્ય સંચાલકોએ નાણાં ચૂકવવા માટે…

View More શહેરમાં વધુ એક ખાનગી કંપનીના ચીટિંગનો લોકો ભોગ બન્યા: કરોડોનું ચીટિંગ

જિલ્લામાં ફરીથી આહલાદક ઠંડીનો રાઉન્ડ: પારો 12.6 ડિગ્રીએ સ્થિર

દિવસ દરમિયાન બર્ફીલા ઠંડા પવન અને બેઠા ઠારને લઈને જનજીવન પર વ્યાપક અસર જામનગર શહેર અને જિલ્લો ફરીથી કાતિલ ઠંડીની લપેટમાં આવી ગયો છે. ઠંડીનો…

View More જિલ્લામાં ફરીથી આહલાદક ઠંડીનો રાઉન્ડ: પારો 12.6 ડિગ્રીએ સ્થિર