જામનગર શહેરના પોશ વિસ્તાર ગણાતા હીરજી મિસ્ત્રી રોડ પર એક બિલ્ડીંગ માલિક દ્વારા આચરવામાં આવેલી ગેરકાયદે પ્રવૃત્તિના કારણે જાહેર માર્ગ પર વાહનોનો ખડકલો થતા ટ્રાફિક…
View More ધમધમતા કોમર્સિયલ બિલ્ડિંગના માલિકે પાર્કિંગમાં જવાનો મુખ્ય રસ્તો બંધ કર્યોjamnagar news
પતિ સાથે બાઈક પર બેઠેલ મહિલાનું નીચે પટકાતા મોત
જામનગર તાલુકાના હરીપર ગામનું એક દંપતિ બાઈક પર પસાર થઈ રહ્યું હતું, જે દરમિયાન ચાવડા ગામ પાસે બાઈક ની પાછળ સીટમાં બેઠેલા મહિલાનું ચક્કર…
View More પતિ સાથે બાઈક પર બેઠેલ મહિલાનું નીચે પટકાતા મોતજામનગર તાલુકાના લોઠિયા નજીક તળાવમાં બે યુવાનો ડૂબ્યા
જામનગર તાલુકાના લોઠીયા ગામમાં રવિવારે મેળો ભરાયો હતો, અને કેટલાક યુવાનો બાજુમાં જ આવેલા તળાવમાં નહાવા માટે ગયા હતા, જે દરમિયાન બે યુવાનો ડૂબ્યા…
View More જામનગર તાલુકાના લોઠિયા નજીક તળાવમાં બે યુવાનો ડૂબ્યાલાલપુર તાલુકાના મીઠોઈ ગામના વેપારી વ્યાજખોરોની ચૂંગાલમાં ફસાતા આપઘાત
જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના મીઠોઈ ગામના એક વેપારી દેવભૂમિ દ્વારકા પંથકના ત્રણ વ્યાજખોરોની ચુંગાલમાં ફસાઈ ગયા હતા, અને ત્રણેય એ રૂૂપિયા 8 લાખની કિંમતની…
View More લાલપુર તાલુકાના મીઠોઈ ગામના વેપારી વ્યાજખોરોની ચૂંગાલમાં ફસાતા આપઘાતપુત્રના સ્કૂટર પરથી નીચે પટકાતાં માતાનું મૃત્યુ
જામનગર માં રહેતો એક યુવાન આજે સવારે એક્ટિવા સ્કૂટર માં પોતા ના માતા ને પાછળ શીટ માં બેસાડીને જામનગર થી મોટા થાવરિયા ગામ જતા…
View More પુત્રના સ્કૂટર પરથી નીચે પટકાતાં માતાનું મૃત્યુએરગન-તલવાર સાથેની રીલ બનાવી સોશિયલ મીડિયામાં પોસ્ટ કરવી બે શખ્સોને ભારે પડી
જામનગર શહેરમાં સોશ્યલ મીડીયામાં તલવાર-એરગન સાથેની રીલ બનાવીને સોરયલ મીડીયામાં વાયરલ કરનાર બે શખ્સોને ભારે પડ્યું છે. સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન ની ટિમને ધ્યાનમાં…
View More એરગન-તલવાર સાથેની રીલ બનાવી સોશિયલ મીડિયામાં પોસ્ટ કરવી બે શખ્સોને ભારે પડીજામ આંબરડી ગામના વેપારી સાથે રૂા.3.86 લાખની ઠગાઇ
જામનગરના ગોકુલ નગર નજીક સરદાર પાર્ક-1 માં રહેતા અને જામજોધપુર તાલુકાના જામ આંબરડી ગામની સીમ વિસ્તારમાં લાઈન સ્ટોનની ખાણ ધરાવતા વેપારી તેજુ સ્વામી બજરંગીલાલ…
View More જામ આંબરડી ગામના વેપારી સાથે રૂા.3.86 લાખની ઠગાઇમનપાની એસ્ટેટ શાખાનો સપાટો: શહેરના ગુલાબ નગરથી ટાઉનહોલ સુધીના અનેક દબાણો દૂર કરાયા
જામનગર મહાનગર પાલિકાની એસ્ટેટ શાખા દ્વારા દબાણ હટાવવાની કાર્યવાહી અવિરત ચાલુ રાખવામાં આવી હતી, અને ગઈકાલે ગુલાબ નગર થી ટાઉનહોલ સુધીના માર્ગ પરથી સંખ્યાબંધ દૂર…
View More મનપાની એસ્ટેટ શાખાનો સપાટો: શહેરના ગુલાબ નગરથી ટાઉનહોલ સુધીના અનેક દબાણો દૂર કરાયાએટીએમમાં છેતરપિંડીથી 40 હજાર ઉપાડનાર શખ્સ ઝડપાયો
જામનગર શહેર માં છેતરપીંડી કરી એટીએમ કાર્ડ મારફત રૂૂ. 40 હજાર ઉપાડી લેનાર આરોપીને પોલીસે એસ ટી ડેપો મેદાનમાંથી ઝડપી લીધો છે. અને રૂૂ.40…
View More એટીએમમાં છેતરપિંડીથી 40 હજાર ઉપાડનાર શખ્સ ઝડપાયોફલ્લા પાસે બે બાઈક અથડાતા પતિની નજર સામે પત્નીનું મોત
જામનગર જિલ્લાના ધ્રોલ પંથકના વાડી વિસ્તારમાં રહેતા અને ખેતમજુરી કામ કરતા બદીયાભાઇ દિતીયાભાઈ માવી નામનો પરપ્રાંતિય શ્રમિક અને તેના પત્ની મીનાબેન બન્ને બાઈક પર ફલ્લા…
View More ફલ્લા પાસે બે બાઈક અથડાતા પતિની નજર સામે પત્નીનું મોત