કાયદો અને વ્યવસ્થાની સમીક્ષા કરતા જિલ્લા પોલીસ અધિક્ષક

જામનગર ના એસ.પી. પ્રેમસુખ ડેલુની અધ્યક્ષતામાં ગઈકાલે એસ.પી. કચેરી ખાતે જિલ્લાની ક્રાઈમ કોન્ફરન્સ યોજવામાં આવી હતી, જેમાં જામનગર શહેર જિલ્લાના તમામ પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા…

જામનગર ના એસ.પી. પ્રેમસુખ ડેલુની અધ્યક્ષતામાં ગઈકાલે એસ.પી. કચેરી ખાતે જિલ્લાની ક્રાઈમ કોન્ફરન્સ યોજવામાં આવી હતી, જેમાં જામનગર શહેર જિલ્લાના તમામ પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા, કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ બાબતે વિસ્તૃત ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.

જામનગરના એસ.પી. પ્રેમસુખ ડેલુની આગેવાનીમાં શહેર વિભાગના ડીવાયએસપી જે. એન. ઝાલા, પોલીસ હેડ ક્વાર્ટર ના ડીવાયએસપી વી. કે. પંડ્યા, જામનગર ગ્રામ્યના ડીવાયએસપી આર. બી. દેવધા, જામનગરની લોકલ ક્રાઈમ બ્રાન્ચ ના પીઆઇ વી. એમ. લગારીયા, એસ ઓ જી ના પી.આઈ.બી.એન. ચૌધરી, સીટી એ ડિવિઝનના પીઆઇ એન એ ચાવડા સીટી બી ડિવિઝન ના પી.આઈ. પી.પી. ઝા ઉપરાંત સીટી સી ડિવિઝન ના પી.આઈ., ટ્રાફિક શાખા ના એમ. બી. ગજ્જર, થતા શહેર જિલ્લાના અન્ય પોલીસ મથકના તમામ પોલીસ ઇન્સ્પેક્ટર વગેરે આ ક્રાઈમ કોન્ફરન્સ માં ઉપસ્થિત રહ્યા હતા, અને જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ દ્વારા કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવા સંદર્ભે જરૂૂરી સૂચનો કરાયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *