કાલાવડના કૈલાશનગરમાં ખેડૂત અને તેના માતા-પિતા પર હુમલો

જામનગર જિલ્લાના કાલાવડમાં કૈલાશ નગર વિસ્તારમાં રહેતા અને ખેતી કામ સંભાળતા મયુરભાઈ નરશીભાઈ સાવલિયા નામના 38 વર્ષના પટેલ ખેડૂત યુવાને પોતાના ઉપર તેમજ પોતાના વૃદ્ધ…

View More કાલાવડના કૈલાશનગરમાં ખેડૂત અને તેના માતા-પિતા પર હુમલો

નેશનલ હેરાલ્ડ કેસ અન્વયેમાં ભાજપ દ્વારા રાહુલ ગાંધીના પૂતળાનું દહન કરાયું

નેશનલ હેરાલ્ડ કેસમાં કોંગ્રેસ ના રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી સામે કેસ થતાં કોંગ્રેસ દ્વારા ઇડી સામે વિરોધ પ્રદર્શનનું આયોજન કરાયું છે. ત્યારે તેના વિરોધમાં…

View More નેશનલ હેરાલ્ડ કેસ અન્વયેમાં ભાજપ દ્વારા રાહુલ ગાંધીના પૂતળાનું દહન કરાયું

જોડિયા પંથકમાં ટ્રકમાં 50 જેટલા પશુઓને કતલખાને લઇ જવાતા અટકાવાયા

જામનગર જિલ્લાના જોડિયા પંથકમાંથી એક ટ્રકમાં 50 જેટલા અબોલ જીવોને ભરીને કચ્છમાં કતલખાને લઈ જવાતા હોવાનું ધ્યાનમાં આવતાં વિશ્વ હિન્દુ પરિષદના અગ્રણીની ફરિયાદ ના આધારે…

View More જોડિયા પંથકમાં ટ્રકમાં 50 જેટલા પશુઓને કતલખાને લઇ જવાતા અટકાવાયા

છેતરપિંડીના કેસનો નાસતો ફરતો આરોપી ઝડપાયો

સિટી સી. પોલીસ મથકમાં ગુનો નોંધાયેલ જામનગરના સીટી સી. ડિવિઝન પોલીસમાં 2021 ની સાલમાં છેતરપિંડી અંગેનો એક ગુન્હો નોંધાયો હતો, જેમાં બે આરોપીઓને ફરારી જાહેર…

View More છેતરપિંડીના કેસનો નાસતો ફરતો આરોપી ઝડપાયો

ગોકુલનગર રોડ પર 28 બાંધકામો તોડી પાડતું તંત્ર

સમર્પણ સર્કલ સુધીના 30 મીટરનો રસ્તો બનાવવા મનપાનું મેગા ડિમોલિશન: મકાનો પર બૂલડોઝર ફર્યું જામનગર મહાનગરપાલિકા દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારોમાં ડિમોલેસનની પ્રક્રિયાઓ હાથ ધરવામાં…

View More ગોકુલનગર રોડ પર 28 બાંધકામો તોડી પાડતું તંત્ર

ઢીચડામાં રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂની 37 બોટલ ઝડપાઇ

  જામનગર નજીક ઢીચડામાં એલસીબી ની ટુકડીએ એક રહેણાક મકાન પર દારૂૂ અંગે દરોડો પાડયો હતો, અને મકાનમાંથી ઇંગ્લિશ દારૂૂની બાટલી અને ઇંગ્લિશ દારૂૂ ના…

View More ઢીચડામાં રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂની 37 બોટલ ઝડપાઇ

સાત રસ્તા ફ્લાયઓવર બ્રિજનું કામ હવે અંતિમ તબક્કામાં

  જામનગર મહાનગરપાલિકા દ્વારા શહેરના સુભાષ બ્રિજથી સાત રસ્તા સર્કલ સુધી નિર્માણ પામી રહેલા મહત્વકાંક્ષી ફ્લાયઓવર બ્રિજનું કામ હવે તેના અંતિમ તબક્કામાં પહોંચી ગયું છે.…

View More સાત રસ્તા ફ્લાયઓવર બ્રિજનું કામ હવે અંતિમ તબક્કામાં

પાણાખાણમાં જુગાર રમતા સાત શખ્સોને ઝડપી લેતી એલસીબી

  જામનગર ના ગોકુલનગર , પાણાખાણ ના એક મકાન માં જુગાર રમાતો હોવા ની બાતમી ના આધારે એલસીબી પોલીસે દરોડો પાડ્યો હતો .અને સાત શખ્સો…

View More પાણાખાણમાં જુગાર રમતા સાત શખ્સોને ઝડપી લેતી એલસીબી

રિવરફ્રન્ટ પ્રોજેક્ટનો પ્રારંભ થતાં ધારાસભ્ય રિવાબા જાડેજાએ સ્થળ નિરીક્ષણ કર્યું

  જામનગર શહેરની ઐતિહાસિક રંગમતી નાગમતી નદી પર અંદાજે 500 કરોડ રૂૂપિયાના ખર્ચે રિવરફ્રન્ટ બનાવવાનો પ્રોજેક્ટ તૈયાર કરાયો છે, જેના પ્રાથમિક તબક્કાના ભાગરૂૂપે 125 કરોડના…

View More રિવરફ્રન્ટ પ્રોજેક્ટનો પ્રારંભ થતાં ધારાસભ્ય રિવાબા જાડેજાએ સ્થળ નિરીક્ષણ કર્યું

બેડીમાં ઓઇલ મિલમાંથી રૂા.68 હજારના માલ સામાનની તસ્કરી

જામનગરના બેડી વિસ્તારમાં એક ધંધાકીય સ્થળે થી રૂૂપિયા 68500, ની કિંમતના માલ સામાનની ચોરી થવા પામી હતી. આ અંગે આજે આજે સાત માસ પછી પોલીસમાં…

View More બેડીમાં ઓઇલ મિલમાંથી રૂા.68 હજારના માલ સામાનની તસ્કરી