જામનગરમાં પ્રમુખ પાર્ક સોસાયટીમાં રહેતા અને ઓખા મત્સ્ય ઉદ્યોગની કચેરીમાં કારકુન તરીકે ફરજ બજાવતા સરકારી કર્મચારી પરમ દીને રાત્રિના 11.30 વાગ્યાના અરસામાં ગાંધીનગર રેલ્વે સ્ટેશનથી…
View More જામનગરમાં રિક્ષામાં આવતા સરકારી કર્મચારીનું અપહરણ કરી લૂંટી લીધોjamnagar news
બે મિત્રોને સોશિયલ મીડિયામાં હથિયાર સાથેના ફોટા વાયરલ કરવા ભારે પડ્યા
જામનગરમાં મયુર નગર વિસ્તારમાં રહેતા એક શખ્સ દ્વારા પોતાના ઇન્સ્ટાગ્રામ આઈડી પર બબ્બે હથિયાર રાખીને શિન સપાટા કરતો ફોટો- વિડિયો પ્રસિદ્ધ કર્યો હતો, જેના આધારે…
View More બે મિત્રોને સોશિયલ મીડિયામાં હથિયાર સાથેના ફોટા વાયરલ કરવા ભારે પડ્યાવેરા વિભાગની સતત ત્રીજા દિવસે રીકવરી ઝુંબેશ
દરેડ જીઆઇડીસીમાં 20 બાકીદારો પાસેથી એક કરોડની વસુલાત જામનગર મહાનગરપાલિકાની ટેક્સ બ્રાન્ચ દ્વારા દરેડ જી.આઈ.ડી.સી. ફેઇઝ -2 અને -3 વિસ્તારમાં બાકી રોકાતો મિલકત વેરો વસૂલ…
View More વેરા વિભાગની સતત ત્રીજા દિવસે રીકવરી ઝુંબેશજામનગરમાં પતિ સાથે ઝઘડો થતાં વકીલની પત્નીનો આપઘાત
જામનગરમાં પ્રણામી ટાઉનશીપ વિસ્તાર માં રહેતા એક એડવોકેટ ની પત્નીએ ગઈકાલે ઘરની બહાર ફરવા જવા બાબતે પતિ સાથે ઝઘડો થયા બાદ ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી…
View More જામનગરમાં પતિ સાથે ઝઘડો થતાં વકીલની પત્નીનો આપઘાતજિલ્લામાં મેઘરાજાના મંડાણ, 1થી 6 ઇંચ ભારે વરસાદ
જોડિયા-6, ધ્રોલ-2, કાલાવડ-1ાા, લાલપુર-જામજોધપુરમાં-1 ઇંચ વરસ્યો, અનેક ગામોમા અંધારપટ છવાયો જામનગર મેઘાવી માહોલ વચ્ચે છેલ્લા ર4 કલાકમાં એક થી છ ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે.…
View More જિલ્લામાં મેઘરાજાના મંડાણ, 1થી 6 ઇંચ ભારે વરસાદસમર્પણ સર્કલથી ચાર બાઇક ચોરી કરનાર તસ્કર બેલડી ઝબ્બે
જામનગર શહેરમાં સમર્પણ સર્કલ વિસ્તારમાંથી ગત સપ્તાહે એક પછી એક ચાર મોટરસાયકલ ચોરી થઈ ગયા ની પોલીસ ફરિયાદ થઈ હતી, જે વાહન ચોરી કરનાર તસ્કર…
View More સમર્પણ સર્કલથી ચાર બાઇક ચોરી કરનાર તસ્કર બેલડી ઝબ્બેલાલપુર નજીક ખડખંભાળિયા ગામ પાસે એક બોલેરોમાંથી બાયોડીઝલના વેચાણનું મોટું કારસ્તાન પકડાયું
જામનગર જિલ્લાના લાલપુર નજીક ખડ ખંભાળિયા ગામ પાસેથી જાહેરમાં ગેરકાયદે રીતે પેટ્રોલિયમ પદાર્થ બાયોડીઝલ જેવા પ્રવાહી ના જથ્થાનું ખાનગીમાં વેચાણ કરવામાં માટે બોલેરો માં હેરાફેરી…
View More લાલપુર નજીક ખડખંભાળિયા ગામ પાસે એક બોલેરોમાંથી બાયોડીઝલના વેચાણનું મોટું કારસ્તાન પકડાયુંરંગમતી નદીના પટમાં 917 ગેરકાયદેસર બાંધકામોનું ડિમોલિશન
જામનગર શહેરમાં મહાનગરપાલિકા દ્વારા છેલ્લા કેટલાક સમયથી રંગમતી નાગમતી નદીના પટ સહિતના કેટલાક વિસ્તારમાં ખડકાયેલા ગેરકાયદે બાંધકામો તથા ડીપી કપાત સહિતના 917 દબાણોને દૂર કરવામાં…
View More રંગમતી નદીના પટમાં 917 ગેરકાયદેસર બાંધકામોનું ડિમોલિશનવીજતંત્રની બેદરકારીથી 24 કલાકમાં ત્રણ પશુઓનાં મોત
જામનગર શહેરમાં પ્રથમ વરસાદની સાથે જ વિજતંત્રની પોલ ખુલતી જાય છે, અને માત્ર 24 કલાકના સમયગાળામાં જ વિજ આંચકાના કારણે ત્રણ પશુધનના મૃત્યુ થયા છે.…
View More વીજતંત્રની બેદરકારીથી 24 કલાકમાં ત્રણ પશુઓનાં મોતજિલ્લામાં મેઘરાજાના મંડાણ: સાર્વત્રિક એકથી બે ઈંચ વરસાદ
જામનગર શહેર અને જિલ્લાની પ્રજા કેટલાય દિવસથી જેની રાહ જોઈ રહી હતી, તે મેઘરાજાએ ગઈકાલે રાત્રે શ્રી ગણેશ કર્યા છે, અને જામનગર શહેર તેમજ સમગ્ર…
View More જિલ્લામાં મેઘરાજાના મંડાણ: સાર્વત્રિક એકથી બે ઈંચ વરસાદ