વાડામાં ગેરરીતિથી બાંધી રાખેલી 32 ભેંસ, પાડાને છોડાવાયા

જામનગરમાં કાલાવડ નાકા બહાર ગઈકાલે મોડી રાત્રે સીટી એ. ડિવિઝન પોલીસે દરોડો પાડી એક વાડા માંથી 32 નંગ જેટલા આબોલ પશુ (નર ભેંસ- પાડા) ને…

View More વાડામાં ગેરરીતિથી બાંધી રાખેલી 32 ભેંસ, પાડાને છોડાવાયા

શહેરમાં છ મહિલા સહિત વધુ 7 કોરોનાના નવા કેસ નોંધાયા

જામનગર શહેરમાં કોરોનાના સંક્રમણ એ હવે ગતિ પકડી છે. આજે વધુ સાત પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં એક પી.જી. હોસ્ટેલના સ્ટુડન્ટ નો પણ સમાવેશ થાય…

View More શહેરમાં છ મહિલા સહિત વધુ 7 કોરોનાના નવા કેસ નોંધાયા

જામનગરમાં નકલી પોલીસ-પત્રકાર બની તોડ કરનાર રાજકોટની ટોળકી ઝડપાઇ

જામનગરમાં જુના રેલવે સ્ટેશન નજીક વેલનગર વિસ્તારમા રહેતા એક આસામીના ઘરે પહોચેલા રાજકોટ ક્રાઈમ બ્રાંચના નકલી પોલીસ જવાનોએ રેઇડના નામે 20 હજાર રૂૂપિયાનો તોડ કરી…

View More જામનગરમાં નકલી પોલીસ-પત્રકાર બની તોડ કરનાર રાજકોટની ટોળકી ઝડપાઇ

જૂના રેલવે સ્ટેશન પાસે પુન: ખડકી દેવાયેલી ઝૂંપડપટ્ટી હટાવવા આરપીએફની કાર્યવાહી

જામનગરમાં અંબર ચોકડી નજીક જૂના રેલવે સ્ટેશન પાસે રેલવેની જગ્યામાં કાયમી સમસ્યા સમાન ઝુપડપટ્ટી ખડકાઈ જાય છે. રેલવે તંત્ર દ્વારા અનેક વખત આ ઝુપડપટ્ટી ને…

View More જૂના રેલવે સ્ટેશન પાસે પુન: ખડકી દેવાયેલી ઝૂંપડપટ્ટી હટાવવા આરપીએફની કાર્યવાહી

જોડિયાના પીઠડ ગામે સસરાના ઘરમાં જમાઈનો હંગામો, તોડફોડ

જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના પીઠડ ગામમાં પોતાના સસરાને ઘેર મોરબીના ટંકારાથી આવેલા એક જમાઈએ હંગામો મચાવ્યો હતો, અને રીસામણે બેઠેલી પોતાની પત્નીને તેડવા ના બહાને…

View More જોડિયાના પીઠડ ગામે સસરાના ઘરમાં જમાઈનો હંગામો, તોડફોડ

જામનગરમાં નકલી પોલીસ અને પત્રકાર સામે ડરાવી ધમકાવી પૈસા પડાવ્યાની ફરિયાદ

જામનગરમાં જુના રેલવે સ્ટેશન નજીક વેલનગર વિસ્તારમા રહેતા એક આસામીના ઘરે પહોચેલા રાજકોટ ક્રાઈમ બ્રાંચના નકલી પોલીસ જવાનોએ રેઇડના નામે 20 હજાર રૂૂપિયાનો તોડ કરી…

View More જામનગરમાં નકલી પોલીસ અને પત્રકાર સામે ડરાવી ધમકાવી પૈસા પડાવ્યાની ફરિયાદ

મુખ્યમંત્રીના હસ્તે 430 કરોડના કામોનું ખાતમુહૂર્ત, લોકાર્પણ

રાજ્ય ના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આગામી તા. 7 ના જામનગર આવી રહ્યાં છે. તેઓ રૂૂ. 430 કરોડ પ0 લાખના ખર્ચે ર1 કામોનું ખાત મુહૂર્ત અને…

View More મુખ્યમંત્રીના હસ્તે 430 કરોડના કામોનું ખાતમુહૂર્ત, લોકાર્પણ

મનપાની વેરા વળતર યોજનાને જબરો પ્રતિસાદ: 39,68 કરોડ જમા

જામનગર મહાનગરપાલિકા દ્વારા તારીખ 16/4/2025 થી તા.2/6/2025 સુધી એડવાન્સ ટેક્સ વળતર યોજના અમલમાં મુકવામાં આવી હતી. જેમાં 47589 આસામીઓ દ્વારા આ યોજનાનો લાભ મેળવીને 35…

View More મનપાની વેરા વળતર યોજનાને જબરો પ્રતિસાદ: 39,68 કરોડ જમા

ચાર તબીબ વિદ્યાર્થી સહિત 6 કોરોના પોઝિટિવ

જામનગર શહેરમાં કોરોના નું સંક્રમણ ધીમા પગલે યથાવત જળવાઈ રહ્યું છે. આજે શહેર માં કુલ 6 નવા કેસ નોંધાયા છે. જેમાં ડેન્ટલ કોલેજ ની હોસ્ટેલ…

View More ચાર તબીબ વિદ્યાર્થી સહિત 6 કોરોના પોઝિટિવ

જામનગરના વીજરખી ગામનો ખેડૂત રાજકોટના વેપારી સહિત ત્રણ છેતરપિંડીનો શિકાર

જામનગર તાલુકાના વિજરખી ગામે એક ખેડૂતે મહામહેનતે પકવેલાં ઘઉં ખરીદ કરી લઇ ગયા બાદ રાજકોટના વેપારીએ આપેલ બે લાખનો ચેક રીટર્ન થયો છે. ખેડૂતે અન્ય…

View More જામનગરના વીજરખી ગામનો ખેડૂત રાજકોટના વેપારી સહિત ત્રણ છેતરપિંડીનો શિકાર