જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી પ્રવૃત્તિઓ પર અંકુશ લગાવવા માટે સુરક્ષા દળોએ મંગળવારે મોટી કાર્યવાહી હાથ ધરી હતી. શ્રીનગરના વિવિધ વિસ્તારોમાં 11 શંકાસ્પદ ઠેકાણાં પર દરોડા…
View More કાશ્મીરમાં 11 ઠેકાણે સુરક્ષા દળો ત્રાટકયા: આતંકી નેટવર્ક સાથે જોડાણના પુરાવા મળ્યાjammu kashmir
જમ્મુ-કાશ્મીરના શોપિયાંમાંથી મોટા પ્રમાણમાં હથિયારો-દારૂગોળો મળી આવ્યો, કાલે એન્કાઉન્ટરમાં 3 આતંકી મર્યા હતા
ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ થયા પછી પણ બોર્ડર પર સુરક્ષા વધારી દેવામાં આવી છે અને સુરક્ષા દળોનું ઓપરેશન ચાલુ છે. જમ્મુ-કાશ્મીરમાં શોપિયા જિલ્લામાંથી ઓપરેશન કેલર…
View More જમ્મુ-કાશ્મીરના શોપિયાંમાંથી મોટા પ્રમાણમાં હથિયારો-દારૂગોળો મળી આવ્યો, કાલે એન્કાઉન્ટરમાં 3 આતંકી મર્યા હતાયુદ્ધવિરામના બે દિવસ બાદ જમ્મુ કાશ્મીરમાં સેનાનું ઓપરેશન કેલર, 3 આતંકી ઠાર
જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ સમગ્ર વિસ્તારમાં ફોર્સ તૈનાત કરવામાં આવી છે. સુરક્ષા દળોએ હવે જમ્મુ-કાશ્મીરના શોપિયામાં એન્કાઉન્ટર હાથ ધર્યું છે. સેનાએ આતંકવાદી…
View More યુદ્ધવિરામના બે દિવસ બાદ જમ્મુ કાશ્મીરમાં સેનાનું ઓપરેશન કેલર, 3 આતંકી ઠારમોદી સરકારે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર બોર્ડમાં કર્યો મોટો ફેરફાર: ભૂતપૂર્વ RAW ચીફને બનાવાયા અધ્યક્ષ
પાકિસ્તાન સાથે ચાલી રહેલા તણાવ વચ્ચે મોદી સરકારે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર બોર્ડ (NSAB)માં મોટા ફેરફારો કર્યા છે. આ મહત્વપૂર્ણ પગલામાં રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ (RAW)ના…
View More મોદી સરકારે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર બોર્ડમાં કર્યો મોટો ફેરફાર: ભૂતપૂર્વ RAW ચીફને બનાવાયા અધ્યક્ષપહેલગામ આતંકવાદી હુમલા બાદ જમ્મુ-કાશ્મીર સરકારનો મોટો નિર્ણય, 48 રિસોર્ટ અને પર્યટન સ્થળો બંધ કરાયા
સુરક્ષાના કારણોસર જમ્મુ અને કાશ્મીર સરકારે ડઝનબંધ રિસોર્ટ અને ઘણા પ્રખ્યાત પર્યટન સ્થળો બંધ કરી દીધા છે. તાજેતરમાં પહેલગામમાં આતંકવાદી હુમલો થયો હતો, જેમાં…
View More પહેલગામ આતંકવાદી હુમલા બાદ જમ્મુ-કાશ્મીર સરકારનો મોટો નિર્ણય, 48 રિસોર્ટ અને પર્યટન સ્થળો બંધ કરાયા21 વર્ષ બાદ જમ્મુ-કાશ્મીરમાં આવો હુમલો, પીડિતોના પરિવારોને હું શું જવાબ આપું?’ વિધાનસભામાં ભાવુક થયાં CM ઓમર અબ્દુલ્લા
આજે જમ્મુ-કાશ્મીર વિધાનસભામાં ખાસ સત્ર બોલાવવામાં આવ્યું હતું. આ ખાસ સત્રમાં સત્રમાં પહેલગામમાં માર્યા ગયેલા પ્રવાસીઓને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.આ દરમિયાન મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા…
View More 21 વર્ષ બાદ જમ્મુ-કાશ્મીરમાં આવો હુમલો, પીડિતોના પરિવારોને હું શું જવાબ આપું?’ વિધાનસભામાં ભાવુક થયાં CM ઓમર અબ્દુલ્લાપહેલગામના મુસ્લિમો ભાવુક: અમારું દિલ તૂટી ગયું
જુમ્માની નમાઝ પછી સ્થાનિક લોકોએ આતંકી હુમલાના વિરોધમાં દેખાવો કર્યા જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં થયેલા ભયાનક આતંકવાદી હુમલા બાદ સમગ્ર દેશમાં શોક અને ગુસ્સાનો માહોલ…
View More પહેલગામના મુસ્લિમો ભાવુક: અમારું દિલ તૂટી ગયુંશોપિયાં, પુલવામા અને કુલગામમાં આતંકવાદીઓના ઘર તોડી પડાયા
જમ્મુ કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકી હુમલા બાદ ભારતીય સુરક્ષા દળોનું ઓપરેશન ચાલુ છે. ભારતીય સુરક્ષા દળોએ પુલવામામાં સક્રિય આતંકવાદીઓના ઘરોને તોડી પાડ્યા છે. નવી કાર્યવાહીમાં…
View More શોપિયાં, પુલવામા અને કુલગામમાં આતંકવાદીઓના ઘર તોડી પડાયાજમ્મુ-કાશ્મીરના કઠુઆમાં 4 શંકાસ્પદ લોકો દેખાયા, મહિલાએ સુરક્ષા દળોને આપી માહિતી, સર્ચ ઓપરેશન ચાલુ
જમ્મુ અને કાશ્મીરના કઠુઆ જિલ્લાના હીરાનગર સેક્ટરમાં સુરક્ષા દળોએ એક મોટું સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. આ કાર્યવાહી પહલગામમાં તાજેતરમાં થયેલા આતંકવાદી હુમલા બાદ કરવામાં…
View More જમ્મુ-કાશ્મીરના કઠુઆમાં 4 શંકાસ્પદ લોકો દેખાયા, મહિલાએ સુરક્ષા દળોને આપી માહિતી, સર્ચ ઓપરેશન ચાલુકાશ્મીરથી ચાર પ્રવાસી રાજકોટ પહોંચ્યા
સરકારી તંત્રએ લાવવા કરેલી વ્યવસ્થા, અન્ય પ્રવાસીઓ પણ સંપર્કમાં જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં ગુજરાતના ત્રણ પ્રવાસીઓના મૃત્યુ થતાં સમગ્ર રાજ્યમાં શોકની લાગણી ફેલાઈ…
View More કાશ્મીરથી ચાર પ્રવાસી રાજકોટ પહોંચ્યા