વડાપ્રધાને દિલ્હી એરપોર્ટ ઉપર જ હાઇલેવલ બેઠક યોજતા ભારે ઉત્તેજના અમિત શાહનો શ્રીનગરમાં જ મુકામ, પહેલગામમાં ઘટનાસ્થળની પણ મુલાકાત લીધી પહેલગામ હુમલા બાદ વડાપ્રધાન મોદીએ…
View More હુમલાનો બદલો લેવા ભારત મોટા એક્શનની તૈયારીમાંjammu kashmir
પહેલગામ હુમલાએ કાશ્મીરમાં સબ સલામત હોવાના દાવાની પોલ ખોલી છે
કાશ્મીર ફરી એકવાર આતંકવાદ નામના તે સ્થિતિસ્થાપક ભૂતથી લોહીલુહાણ થયું છે. ઓછામાં ઓછા 28 પ્રવાસીઓના મૃત્યુની આશંકા છે – જાનહાનિ વધુ વધી શકે છે –…
View More પહેલગામ હુમલાએ કાશ્મીરમાં સબ સલામત હોવાના દાવાની પોલ ખોલી છેજમ્મુ-કાશ્મીરમાં ટૂરિસ્ટ પર આતંકવાદી હુમલો: 2ના મોત, 3 ગુજરાતી સહીત અનેક ઘાયલ , ગૃહમંત્રીએ હાઇલેવલ બેઠક બોલાવી
જમ્મુ કાશ્મીરના પહલગામમાં પ્રવાસીઓ પર આતંકવાદી હુમલો થયો છે. આ હુમલો પ્રવાસીઓને નિશાન બનાવીને કરવામાં આવ્યો હતો જેમાં 2 લોકોના મોત થયાં છે. જ્યારે…
View More જમ્મુ-કાશ્મીરમાં ટૂરિસ્ટ પર આતંકવાદી હુમલો: 2ના મોત, 3 ગુજરાતી સહીત અનેક ઘાયલ , ગૃહમંત્રીએ હાઇલેવલ બેઠક બોલાવીજમ્મુ-કાશ્મીરના કઠુઆમાં એન્કાઉન્ટરમાં ત્રણ જવાન શહીદ, 3 આતંકવાદીઓ માર્યા ગયા
જમ્મુ-કાશ્મીરના કઠુઆ જિલ્લાના સુફાન વિસ્તારમાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે થયેલી ભીષણ અથડામણમાં ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા, જ્યારે જમ્મુ અને કાશ્મીર પોલીસના ત્રણ…
View More જમ્મુ-કાશ્મીરના કઠુઆમાં એન્કાઉન્ટરમાં ત્રણ જવાન શહીદ, 3 આતંકવાદીઓ માર્યા ગયાકાશ્મીરમાં સેનાના વાહન પર હુમલો: સરહદે પાક. ઘુસણખોર ઠાર
જમ્મુ-કાશ્મીર અને પંજાબમાં જુદાજુદા સ્થળે આતંકી ગતીવીધીઓના બે બનાવ નોંધાયા છે. સુંદરબની વિસ્તારમાં આતંકીઓએ પેટ્રોલીંગ કરી રહેલા સેનાના વાહન પર આડેધડ ગોળીબાર કર્યો હતો. આજના…
View More કાશ્મીરમાં સેનાના વાહન પર હુમલો: સરહદે પાક. ઘુસણખોર ઠારજમ્મુના અખનૂરમાં LoC નજીક IED બ્લાસ્ટ, ભારતીય સેનાના બે જવાન શહીદ
જમ્મુના અખનૂર સેક્ટરમાંથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. જમ્મુ જિલ્લાના અખનૂર સેક્ટરમાં LoC નજીક લાલોલી વિસ્તારમાં IED વિસ્ફોટ થયો છે. આ વિસ્ફોટમાં સેનાના…
View More જમ્મુના અખનૂરમાં LoC નજીક IED બ્લાસ્ટ, ભારતીય સેનાના બે જવાન શહીદ