જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના સમાણા એરફોર્સમાં ફરજ બજાવતા એક એરફોર્સના કર્મચારી હિંમતનગર વિસ્તારના બે ચીટર શખ્સની છેતરપિંડી નો શિકાર બન્યા છે, અને સાચા ને બદલે…
View More એરફોર્સના કર્મચારીએ સસ્તું સોનું મેળવવાની લાલચમાં 8 લાખ ગુમાવ્યાjamangar news
જામનગરમાં 51 ગેરકાયદે દુકાનો ઉપર બુલડોઝર ફર્યા
મહાપ્રભુજીની બેઠક પાસે ચુસ્ત બંદોબસ્ત વચ્ચે મેગા ડિમોલિશન, રૂા.52 કરોડની કિંમતની સવા લાખ ફૂટ જમીન ખુલ્લી કરાવાઇ જામનગર મહાનગરપાલિકા દ્વારા મહાપ્રભુજીની બેઠક પાસે આવેલી…
View More જામનગરમાં 51 ગેરકાયદે દુકાનો ઉપર બુલડોઝર ફર્યાપીપરટોડા ગામમાં રોડના કામમાં ભ્રષ્ટાચાર, ગ્રામજનોના આક્ષેપ
જામનગર તાલુકાના પીપરટોડા ગામમાં હાથ ધરાયેલા રોડ કામમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો હોવાનો ગંભીર આરોપ ગ્રામજનોએ લગાવ્યો છે. ગ્રામજનોએ આ અંગે જિલ્લા વિકાસ અધિકારીને લેખિત રજૂઆત…
View More પીપરટોડા ગામમાં રોડના કામમાં ભ્રષ્ટાચાર, ગ્રામજનોના આક્ષેપયુવતી સાથે ભાગી છૂટેલા યુવાનના પિતરાઇભાઇ -માતા ઉપર હુમલો
જામનગરમાં નંદનવન પાર્ક વિસ્તારમાં રહેતો એક યુવાન પોતાની પ્રેમિકાને ભગાડી ગયા બાદ પ્રેમીની માતા અને પિતરાઈ ભાઈને ભોગવવાનો વારો આવ્યો છે. પ્રેમિકાના પરિવારના ચાર સભ્યોએ…
View More યુવતી સાથે ભાગી છૂટેલા યુવાનના પિતરાઇભાઇ -માતા ઉપર હુમલોહનુમાન ચોકમાં ઘર પર પથ્થરમારો, મકાનમાં આગ ચાંપી
જામનગરમાં અંધ આશ્રમ નજીક હનુમાન ચોક વિસ્તારમાં એક રાજપૂત પરિવારના મકાન પર પથ્થર મારો કરાયો હતો, જે અંગેની ફરિયાદ કરવા માટે પરિવારજનો સીટી સી. ડિવિઝન…
View More હનુમાન ચોકમાં ઘર પર પથ્થરમારો, મકાનમાં આગ ચાંપીલાલપુરના સીંગચમાં કરિયાવર બાબતે સાસરિયાના ત્રાસથી પરિણીતાનો આપઘાત
જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના સિંગચ ગામમાં રહેતી સતવારા જ્ઞાતિની પરણીતા દહેજ ના ખપરમાં હોમાઇ છે. પોતાના દહેજ ભૂખ્યા સાસરીયાઓના ત્રાસના કારણે તેણીએ ગળાફાંસા દ્વારા આત્મહત્યા…
View More લાલપુરના સીંગચમાં કરિયાવર બાબતે સાસરિયાના ત્રાસથી પરિણીતાનો આપઘાતશહેરમાં 31 ડિસેમ્બર પૂર્વે અલગ અલગ સ્થળોએ પોલીસની ડ્રાઇવ
થર્ટી ફર્સ્ટને ના આગમન અગાઉ દારૂૂ ના બંધાણીઓ બેફામ બનતા હોય છે. જેને અંકુશમાં લાવવા સિટી-એ ડિવિઝન પોલીસ દ્વારા આવારા તત્વો અને પીધેલાઓ સામે લાલ…
View More શહેરમાં 31 ડિસેમ્બર પૂર્વે અલગ અલગ સ્થળોએ પોલીસની ડ્રાઇવ