મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા તણાવ વચ્ચે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. કતાર બાદ હવે સંયુક્ત આરબ અમીરાત (UAE) એ પણ પોતાની સુરક્ષા…
View More UAEએ વિમાન ભરીને 25 હજાર કરોડ ઇરાન મોકલ્યાIran
ઇરાનમાં રોટલી અને રાશન EMI પર ખરીદવા લોકો મજબુર
અમેરિકા, ઇઝરાયેલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા સૈન્ય તણાવ અને હુમલાઓની સીધી અસર હવે ઈરાનના સામાન્ય નાગરિકોના રસોડા પર જોવા મળી રહી છે. દેશમાં…
View More ઇરાનમાં રોટલી અને રાશન EMI પર ખરીદવા લોકો મજબુરઇરાન પરમાણુ હથિયાર છોડવા તૈયાર, ટૂંક સમયમાં મોટી ડીલ: ટ્રમ્પનો દાવો
ઇરાનના તમામ જહાજો ડૂબાડી દીધા, બે અઠવાડિયામાં સંપૂર્ણ વિજયની જાહેરાત કરીશું અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો છે કે ઇરાન પરમાણુ હથિયારો મેળવવાની તેની જીદ…
View More ઇરાન પરમાણુ હથિયાર છોડવા તૈયાર, ટૂંક સમયમાં મોટી ડીલ: ટ્રમ્પનો દાવોઅમેરિકાએ ચાર ઇરાની ડ્રોન તોડી પાડયા, મિડલ ઇસ્ટમાં ફરી તણાવ
પૂર્વમાં ઈરાન અને અમેરિકા વચ્ચેનો તણાવ ફરી એકવાર ગંભીર બન્યો છે. શુક્રવારે અમેરિકી સેનાએ હોર્મુઝ જળમાર્ગ તરફ મોકલવામાં આવેલા ઈરાનના ચાર ડ્રોનને હવામાં જ તોડી…
View More અમેરિકાએ ચાર ઇરાની ડ્રોન તોડી પાડયા, મિડલ ઇસ્ટમાં ફરી તણાવલેબનોનમાંથી ઇઝરાયલી સેના પરત નહીં ખેંચાય ત્યાં સુધી કોઇ સંવાદ નહીં: ઇરાન
પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા ભયાનક સૈન્ય સંઘર્ષ વચ્ચે વૈશ્વિક રાજનીતિ અને અર્થતંત્રને હચમચાવી મુકે તેવા મોટા સમાચાર સામે આવ્યા છે. ઇઝરાયેલ દ્વારા લેબનોન પર કરવામાં…
View More લેબનોનમાંથી ઇઝરાયલી સેના પરત નહીં ખેંચાય ત્યાં સુધી કોઇ સંવાદ નહીં: ઇરાનઅમેરિકાએ ઇરાનની 1 અબજ ડોલરની ક્રિપ્ટો કરંસી જપ્ત કરી
સમાધાનની વાતો વચ્ચે ઇરાન પર અમેરિકાનો આર્થિક ફટકો યુનાઈટેડ સ્ટેટ્સે ઈરાન સામે તેના આર્થિક દબાણને વધુ તીવ્ર બનાવ્યું છે. યુએસ ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસેન્ટ જણાવે…
View More અમેરિકાએ ઇરાનની 1 અબજ ડોલરની ક્રિપ્ટો કરંસી જપ્ત કરીઅખાતી દેશો અમેરિકાના સૈન્ય મથકો માટે ઢાલનું કામ બંધ કરે, ખામનેઇની ચેતવણી
ઈરાનના સુપ્રીમ લીડર મુજતબા ખામેનેઈએ પોતાની ટેલિગ્રામ ચેનલ દ્વારા મોટી વાત કહી છે. ખામેનેઈએ સ્પષ્ટ જણાવ્યું છે કે, અખાતી દેશો હવે અમેરિકાના સૈન્ય મથકો માટે…
View More અખાતી દેશો અમેરિકાના સૈન્ય મથકો માટે ઢાલનું કામ બંધ કરે, ખામનેઇની ચેતવણીપરમાણુ બોમ્બ બનાવવો ઇસ્લામમાં હરામ, ઇરાનના પ્રતિનિધિનું નિવેદન
યુધ્ધના અંતની વાતો વચ્ચે ડો.અબ્દુલ મજીદ હકીમની વારાણસીમાં સ્પષ્ટ વાત ઈરાનના સર્વોચ્ચ નેતાના ભારતમાં પ્રતિનિધિ ડો. અબ્દુલ મજીદ હકીમ ઈલાહીના એક નિવેદને આંતરરાષ્ટ્રીય રાજકારણમાં નવી…
View More પરમાણુ બોમ્બ બનાવવો ઇસ્લામમાં હરામ, ઇરાનના પ્રતિનિધિનું નિવેદનઇરાન પર હુમલા અટકાવવા બાબતે ઇઝરાયલ-અમેરિકા વચ્ચે મતભેદ
નેતન્યાહુ સતત હુમલા થકી ઇરાનને ઘૂંટણિયે લાવવાની તરફેણમાં ઇરાન સાથેના યુધ્ધને લઇને એક તરફ વાટાઘાટોની વાતો થઇ રહી છે. તો બીજી તરફ યુધ્ધ અટકાવવા મુદ્દે…
View More ઇરાન પર હુમલા અટકાવવા બાબતે ઇઝરાયલ-અમેરિકા વચ્ચે મતભેદઇરાન ઘૂંટણિયે પડી ગયું છે, ટૂંક સમયમાં યુદ્ધ પુરું : ટ્રમ્પની ફરી જાહેરાત
ગલ્ફ દેશોની વિનંતી પર અમે હુમલો મુલતવી રાખ્યો, તેલના ભાવ પણ ઘટવાની આશા વ્યકત કરતા યુએસ પ્રેસીડેન્ટ અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલતા યુદ્ધને અંતે લાવવા…
View More ઇરાન ઘૂંટણિયે પડી ગયું છે, ટૂંક સમયમાં યુદ્ધ પુરું : ટ્રમ્પની ફરી જાહેરાત