અમેરિકા-ઈઝરાયલ વર્સીસ ઈરાનના યુદ્ધમાં ગાજ્યા મેઘ વરસ્યા નહીં જેવો ઘાટ થઈ ગયો. અમેરિકાના પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પે 24 કલાક પહેલાં જ કરેલી પ્રેસ કોન્ફરન્સમાં હુંકાર કરેલો…
View More ઇરાન-અમેરિકા પાક.નું કહ્યું કરે એ ભારત માટે ગંભીર સંકેત છેIran
‘ઈરાનને હથિયાર સપ્લાય કરતા કોઈપણ દેશ પર 50% ટેરિફ લગાવાશે…” યુદ્ધવિરામ બાદ ટ્રમ્પનું મોટું નિવેદન
યુદ્ધવિરામ બાદ યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એક મોટું નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું હતું કે ઈરાનના શાસનમાં સકારાત્મક પરિવર્તન આવ્યું છે. ઈરાન અમારી 15…
View More ‘ઈરાનને હથિયાર સપ્લાય કરતા કોઈપણ દેશ પર 50% ટેરિફ લગાવાશે…” યુદ્ધવિરામ બાદ ટ્રમ્પનું મોટું નિવેદનટ્રમ્પની ડેડલાઈન પૂરી થાય તે પહેલા જ ઈરાન પર હુમલા: અનેક શહેરોમાં બ્લેકઆઉટ; રેલ નેટવર્ક અને ખાર્ગ ટાપુને નિશાન બનાવ્યા
યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ડેડલાઈન પૂરી થાય તે પહેલાં જ અમેરિકા અને ઈઝરાયલે આજે ઈરાનના ખાર્ગ આઈલેન્ડ સહિત અનેક સ્થળો પર હુમલાઓ કર્યા છે.…
View More ટ્રમ્પની ડેડલાઈન પૂરી થાય તે પહેલા જ ઈરાન પર હુમલા: અનેક શહેરોમાં બ્લેકઆઉટ; રેલ નેટવર્ક અને ખાર્ગ ટાપુને નિશાન બનાવ્યાઅમેરિકા-ઇઝરાયેલના હુમલામાં ઇરાની સૈન્યના ગુપ્તચર વડાનું મોત
મધ્ય પૂર્વમાં ચાલી રહેલા ભીષણ યુદ્ધ વચ્ચે ઈરાન માટે અત્યંત માઠા સમાચાર સામે આવ્યા છે. ઈરાનની સૈન્ય શક્તિનો સૌથી મહત્વનો આધાર ગણાતી ’ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ…
View More અમેરિકા-ઇઝરાયેલના હુમલામાં ઇરાની સૈન્યના ગુપ્તચર વડાનું મોતપાવર પ્લાન્ટ ફરતે ઉભા રહી જવા નાગરિકોને ઇરાનની સૂચના
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા હોર્મુઝ સ્ટ્રેટ ખોલવા માટે આપવામાં આવેલી ડેડલાઈન નજીક આવતા જ ઈરાન અને અમેરિકા વચ્ચે તણાવ ચરમસીમાએ પહોંચ્યો છે. ટ્રમ્પે અત્યંત…
View More પાવર પ્લાન્ટ ફરતે ઉભા રહી જવા નાગરિકોને ઇરાનની સૂચનાઇરાનના નવા સુપ્રીમ લીડર મોજતબા બેભાન; ગંભીર હાલતથી નેતૃત્વનું સંકટ
ઈરાનના રાજકારણ અને મધ્ય પૂર્વના યુદ્ધમાં અત્યાર સુધીનો સૌથી મોટો ધડાકો થયો છે. ધ ટાઈમ્સના એક અહેવાલ અનુસાર, ઈરાનના નવા નિમણૂક પામેલા સુપ્રીમ લીડર મોજતબા…
View More ઇરાનના નવા સુપ્રીમ લીડર મોજતબા બેભાન; ગંભીર હાલતથી નેતૃત્વનું સંકટઇરાનના ઓઇલ ભંડાર લૂંટીને US તિજોરી છલકાવીશ : ટ્રમ્પ
અલ્ટિમેટમની મુદ્ત પૂરી થવા પૂર્વે ટ્રમ્પનો નવો ધડાકો : એ રીતે સૈન્ય અભિયાનનો ખર્ચ અમેરિકા વસૂલી લેશે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સાથેના સંઘર્ષ વચ્ચે…
View More ઇરાનના ઓઇલ ભંડાર લૂંટીને US તિજોરી છલકાવીશ : ટ્રમ્પટ્રમ્પનું હોર્મુઝ ખોલવા અલ્ટિમેટમ; ‘ચાવી ખોવાઇ ગઇ’ ઇરાનની તોછડાઇ
ઇરાનની રાજધાની તહેરાન પર આખી રાત મિસાઇલ મારો, 13નાં મોત, આવતીકાલે ઇરાનના પુલ અને પાવર પ્લાન્ટ ઉડાવી દેવાની અમેરિકાની ધમકી અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને…
View More ટ્રમ્પનું હોર્મુઝ ખોલવા અલ્ટિમેટમ; ‘ચાવી ખોવાઇ ગઇ’ ઇરાનની તોછડાઇઇરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારો આર્મેનિયા તરફ રવાના
ઈઝરાયલ-ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધની સ્થિતિમાં ઈરાનના કિસ્ટ ટાપુ પર ફસાયેલા ઉમરગામ સહિત ગુજરાતના 72 માછીમારો 35 દિવસ બાદ વિઝા લઈ 1500 કિ.મી. દૂર આર્મેનિયા…
View More ઇરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારો આર્મેનિયા તરફ રવાનાપોતાનો એક પુલ તૂટવા સામે શત્રુના આઠ પુલ ટાર્ગેટ જાહેર કરતું ઇરાન
ઈરાને મધ્ય પૂર્વીય ક્ષેત્રમાં આઠ મુખ્ય પુલોની યાદી બહાર પાડી છે, જેમાં ઉત્તરીય શહેર કારાજમાં મુખ્ય માળખાગત સુવિધાઓ પર યુએસ-ઇઝરાયલી હુમલા બાદ “ટિટ-ફોર-ટેટ” બદલો લેવાનો…
View More પોતાનો એક પુલ તૂટવા સામે શત્રુના આઠ પુલ ટાર્ગેટ જાહેર કરતું ઇરાન