મોડી રાત સુધી વિદેશ મંત્રાલયે બૌધ્ધિક વ્યાયમ કર્યા બાદ ઓપરેશન શરૂ અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધના સંજોગો આગળ વધતા અને બીજી તરફ અખાતી દેશોમાં વ્યાપક…
View More ઇરાનમાં બાકી રહેલા 4000 ભારતીયોને સ્વદેશ લાવવા વિદેશ મંત્રાલયના ઉજાગરાiran news
અમેરિકાના હુમલાની આશંકાએ ઇરાને એર સ્પેસ બંધ કર્યું, ભારતીયોને ઈરાન છોડવા વિદેશ મંત્રાલયની અપીલ
ખામનેઈ વિરોધી હિંસક આંદોલનમાં 3,500 જેટલા લોકોના મૃત્યુનો દાવો મધ્ય પૂર્વના દેશ ઈરાનમાં ચાલી રહેલા આંતરિક વિરોધ પ્રદર્શનો અને બાહ્ય તણાવ વચ્ચે પરિસ્થિતિ વધુ ગંભીર…
View More અમેરિકાના હુમલાની આશંકાએ ઇરાને એર સ્પેસ બંધ કર્યું, ભારતીયોને ઈરાન છોડવા વિદેશ મંત્રાલયની અપીલઇરાન સાથે વેપાર કરતા દેશો પર 25 ટકા ટેરિફ: ટ્રમ્પની જાહેરાત
વધારાની ટેરિફવાળા દેશો બાબતે ચોક્કસ ઉલ્લેખ નહીં: રશિયન ફોર્મ્યુલાથી તહેરાનને ઝૂકાવવાનો વ્યૂહ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન પર રશિયા જેવું જ ફોર્મ્યુલા લાગુ કરવાનો નિર્ણય…
View More ઇરાન સાથે વેપાર કરતા દેશો પર 25 ટકા ટેરિફ: ટ્રમ્પની જાહેરાતઇરાનમાં પીઠુ શાસનની સ્થાપના માટે અમેરિકા બળતામાં ઘી હોમી રહ્યું છે
અમેરિકા વેનેઝુએલા પર હુમલો કરીને પ્રમુખ નિકોલસ માદુરોને અમેરિકા ઉઠાવી લાવ્યું તેની બબાલ મટી નથી ત્યાં ઈરાન અને અમેરિકા વચ્ચે યુદ્ધના ભણકારા વાગી રહ્યા છે.…
View More ઇરાનમાં પીઠુ શાસનની સ્થાપના માટે અમેરિકા બળતામાં ઘી હોમી રહ્યું છેઇરાનમાં જનાક્રોશની આગ 100 શહેરોમાં ફેલાઇ, પોલીસકર્મીની હત્યા
બેકાબૂ ટોળાઓ દ્વારા ઠેર ઠેર તોડફોડ-આગજની, અમેરિકી હુમલાના ભયથી એરસ્પેસ બંધ કરાયા, અરાજકતાનો માહોલ મોંઘવારી અને આર્થીક કટોકટી સામે સરકાર વિરોધી દેખાવો 100…
View More ઇરાનમાં જનાક્રોશની આગ 100 શહેરોમાં ફેલાઇ, પોલીસકર્મીની હત્યાઇરાનમાં સરકાર વિરોધી આંદોલનમાં 35નાં મોત, 1200 લોકોની ધરપકડ, અમેરિકા ઝૂકાવશે?
આયાતોલ્લા ખામેનેઇ પરિવાર સાથે રશિયા ભાગી જશે તેવો બ્રિટનનો અહેવાલ ઈરાનમાં મોંઘવારી અને નબળી અર્થવ્યવસ્થાના વિરોધમાં શરૂૂ થયેલું આંદોલન સરકારને ઉથલાવવાના આંદોલનમાં બદલાઈ ગયું છે.…
View More ઇરાનમાં સરકાર વિરોધી આંદોલનમાં 35નાં મોત, 1200 લોકોની ધરપકડ, અમેરિકા ઝૂકાવશે?અમે જાણીએ છીએ કયાં અને કેવી રીતે જવાબ આપવો: ટ્રમ્પની દખલગીરી ધમકી સામે ઇરાનનું નિવેદન
ઈરાનમાં આર્થિક અસ્થિરતા અને ચલણના વધઘટથી પ્રભાવિત લોકોના શાંતિપૂર્ણ વિરોધ વચ્ચે, યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના નિવેદનથી પરિસ્થિતિ વધુ વણસી છે. તેહરાને ટ્રમ્પની ટિપ્પણીઓને અવિચારી અને…
View More અમે જાણીએ છીએ કયાં અને કેવી રીતે જવાબ આપવો: ટ્રમ્પની દખલગીરી ધમકી સામે ઇરાનનું નિવેદનઈરાનમાં હિંસક વિરોધ ગ્રામીણ વિસ્તાર સુધી પહોંચ્યો: સાતનાં મોત, 13 ઘવાયા
ઈરાનની નબળી અર્થવ્યવસ્થાને કારણે શરૂૂ થયેલા વિરોધ પ્રદર્શનો ગ્રામીણ વિસ્તારોમાં ફેલાઈ ગયા છે. પ્રદર્શનો દરમિયાન થયેલી હિંસામાં ઓછામાં ઓછા સાત લોકોના મોત થયા છે. જેમાં…
View More ઈરાનમાં હિંસક વિરોધ ગ્રામીણ વિસ્તાર સુધી પહોંચ્યો: સાતનાં મોત, 13 ઘવાયાઇરાની ઓઇલની નિકાસને સરળ બનાવવા બદલ નાગરિકો સહિત 50 સંસ્થાઓ પર પ્રતિબંધ લાદતું અમેરિકા
યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ ધ ટ્રેઝરીના ફોરેન એસેટ્સ કંટ્રોલ ઓફિસ (OFAC) એ ગુરુવારે ઈરાનથી ઈરાની તેલ અને લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગેસ (LPG) વેચાણ અને શિપમેન્ટને સરળ બનાવવા…
View More ઇરાની ઓઇલની નિકાસને સરળ બનાવવા બદલ નાગરિકો સહિત 50 સંસ્થાઓ પર પ્રતિબંધ લાદતું અમેરિકાખામેનીએ ધમકી આપનારા ટ્રમ્પને ‘મુહરિબ’ જાહેર કરી ઇરાનના ધર્મગુરુએ ફતવો બહાર પાડ્યો
યુધ્ધવિરામ ટકવા સામે આશંકા બતાવી ઇરાને આક્રમણનો જવાબ આપવા તૈયારી કરી ઈરાની ધર્મગુરુ, ગ્રાન્ડ આયાતુલ્લાહ નાસેર મકારેમ શિરાઝી, શિયા પદાનુક્રમના એક વરિષ્ઠ મરજાએ જાહેર કર્યું…
View More ખામેનીએ ધમકી આપનારા ટ્રમ્પને ‘મુહરિબ’ જાહેર કરી ઇરાનના ધર્મગુરુએ ફતવો બહાર પાડ્યો