ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ઈરાનને સંભવિત નવા હુમલાની ચેતવણી આપવામાં આવી રહી છે ત્યારે અમેરિકા યુદ્ધ જહાજો દ્વારા લગભગ 9,000 સૈનિકોને મધ્ય પૂર્વ મોકલી રહ્યું છે.…
View More ઇરાન પર ફરી ત્રાટકવા ટ્રમ્પની તૈયારી, વધુ 9000 સૈનિકો તૈનાતiran news
ઇરાનના જોર્ડન પરના હુમલામાં અમેરિકાના 8 ફાઇટર વિમાનોને નુકસાન: ટ્રમ્પ સ્તબ્ધ
અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધની સ્થિતિ દિવસે ને દિવસે વકરતી જઈ રહી છે. જેવા અમેરિકા હુમલા કરી રહ્યું છે એનાથી વધુ ઘાતક રીતે ઈરાન પણ…
View More ઇરાનના જોર્ડન પરના હુમલામાં અમેરિકાના 8 ફાઇટર વિમાનોને નુકસાન: ટ્રમ્પ સ્તબ્ધઇરાનમાં લગ્નસમારંભ પર અમેરિકાએ બોંબ ઝિંક્યો, બાળક સહિત 5ના મોત
ઈરાની અધિકારીઓના જણાવ્યા અનુસાર, દક્ષિણ ઈરાનમાં લગ્ન સમારંભ ચાલી રહેલા રહેણાંક ઘર પર અમેરિકાના હવાઈ હુમલામાં 4 વર્ષના બાળક સહિત ઓછામાં ઓછા પાંચ લોકો માર્યા…
View More ઇરાનમાં લગ્નસમારંભ પર અમેરિકાએ બોંબ ઝિંક્યો, બાળક સહિત 5ના મોતસપ્તાહોના વિરામ પછી અમેરિકાનો ઇરાન પર હુમલો, જવાબમાં તહેરાને યુએઇ, જોર્ડનને નિશાન બનાવ્યા
અમેરિકન દળોએ હોર્મુઝ સ્ટ્રેટમાં લારાક ટાપુ પર બે રોકેટ લોન્ચર પર હુમલો કર્યા બાદ ઈરાન અને અમેરિકા વચ્ચે હડતાળ થઈ છે. ઈરાનના ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ…
View More સપ્તાહોના વિરામ પછી અમેરિકાનો ઇરાન પર હુમલો, જવાબમાં તહેરાને યુએઇ, જોર્ડનને નિશાન બનાવ્યાઈરાનના સૌથી મોટા ઓઈલ હબ ખાર્ગ આઈલેન્ડ પર હુમલો! ટ્રમ્પના દાવાથી વિશ્વભરમાં ખળભળાટ
અમેરિકા અને ઈરાન વચ્ચે ફરી એકવાર તણાવ વધ્યો છે. રવિવારે અમેરિકાએ ઈરાની ઠેકાણાઓને નિશાન બનાવ્યા હતાં. આ પછી ઈરાને પણ વળતો પ્રહાર કરતા જોર્ડનમાં અમેરિકી…
View More ઈરાનના સૌથી મોટા ઓઈલ હબ ખાર્ગ આઈલેન્ડ પર હુમલો! ટ્રમ્પના દાવાથી વિશ્વભરમાં ખળભળાટઇરાન સામે હવે આર્થિક યુધ્ધ: મદદગાર દેશોને ગંભીર પરિણામોની ચેતવણી આપતા ટ્રમ્પ
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન વિરુદ્ધ અત્યાર સુધીની સૌથી મોટી આર્થિક કાર્યવાહીની જાહેરાત કરી છે. ટ્રમ્પે તેને ઈકોનોમિક ડી-ડે તરીકે વર્ણવ્યું, જે ઈરાન વિરુદ્ધ આર્થિક…
View More ઇરાન સામે હવે આર્થિક યુધ્ધ: મદદગાર દેશોને ગંભીર પરિણામોની ચેતવણી આપતા ટ્રમ્પઈરાન હવે ઈરાક પર ત્રાટકયું: ઇર્બિલમાં ઉપરાછાપરી 7 ધડાકા
મંગળવારે વહેલી સવારે પ્રખ્યાત અને વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ ઇરાકી શહેર એર્બિલમાં થયેલા શ્રેણીબદ્ધ વિસ્ફોટોએ ફરી એકવાર મધ્ય પૂર્વીય રાજકારણમાં હચમચાવી નાખ્યું છે. સાયરનના તીક્ષ્ણ અવાજ…
View More ઈરાન હવે ઈરાક પર ત્રાટકયું: ઇર્બિલમાં ઉપરાછાપરી 7 ધડાકાયુધ્ધથી રાહત મળતા જ ઈરાન ફરી પરમાણુ બોમ્બ બનાવવા માંડયું
સેટેલાઇટ તસવીરમાં પરમાણું લશ્કરી સંકુલમાં પ્રવૃત્તિનો ખુલાસો CNN દ્વારા ઇન્સ્ટિટ્યૂટ ફોર સાયન્સ એન્ડ ઇન્ટરનેશનલ સિક્યુરિટીના સહયોગથી વિશ્ર્લેષણ કરાયેલી તાજી સેટેલાઇટ છબી સૂચવે છે કે ઈરાન…
View More યુધ્ધથી રાહત મળતા જ ઈરાન ફરી પરમાણુ બોમ્બ બનાવવા માંડયુંખામેનીની દફનવિધિ વચ્ચે ઇરાનથી જોર્ડન સુધી મિસાઇલ ગર્જના
ઇરાનના સર્વોચ્ચ નેતા ખામેનીની છ દિવસની અંતિમયાત્રા સંપન્ન: ઇરાનમાં હુમલો કર્યાનું નકારતા અમેરિકાએ કહ્યું, વાટાઘાટો ચાલુ છે ઈરાને તેના ભૂતપૂર્વ સર્વોચ્ચ નેતા અલી ખામેનીને આજે…
View More ખામેનીની દફનવિધિ વચ્ચે ઇરાનથી જોર્ડન સુધી મિસાઇલ ગર્જનાવેન્સની ચેતવણી બાદ ઈરાનનો પડકાર: ફરી હુમલો થયો તો જવાબ વધુ ભયંકર હશે
અમેરિકાએ ફરી એકવાર ઈરાન પર મોટો હુમલો કર્યો છે. જેના કારણે અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવ ફરી વધ્યો છે. યુએસ વાઇસ પ્રેસિડેન્ટ જેડી વાન્સે…
View More વેન્સની ચેતવણી બાદ ઈરાનનો પડકાર: ફરી હુમલો થયો તો જવાબ વધુ ભયંકર હશે