ઈરાન અને ઈઝરાયલ વચ્ચે યુદ્ધવિરામ જાહેર થયાના થોડા કલાકો બાદ જ પરિસ્થિતિ ફરી વણસી છે. આજે ઈઝરાયલે તેહરાન નજીક ઈરાની રડાર સાઇટ પર હવાઈ…
View More ‘હુમલા રોકી શકાતા નથી, યુદ્ધવિરામ ભંગનો બદલો જરૂરી…’, ટ્રમ્પની ધમકી પર નેતન્યાહૂનો જવાબ, તેહરાન પર મિસાઇલ છોડીIran Israel war
ટ્રમ્પની યુધ્ધવિરામની એક તરફી જાહેરાત બાદ ઈરાને ઈઝરાયલમાં મિસાઈલો દાગી
ટ્રમ્પે યુધ્ધવિરામ માટે ભીખ માગી, ઈરાનનો દાવો: ઈરાનના નવા હુમલામાં ઈઝરાયલમાં 3નાં મોત; અગાઉ ઈરાને કતારમાં અણુમથકોને નિશાન બનાવ્યા હતા ઈઝરાયેલ-ઈરાન વચ્ચે 12 કલાકમાં યુધ્ધવિરામ…
View More ટ્રમ્પની યુધ્ધવિરામની એક તરફી જાહેરાત બાદ ઈરાને ઈઝરાયલમાં મિસાઈલો દાગીઇઝરાયેલી હુમલા વચ્ચે ઇરાનમાં 5.1ના ભૂકંપથી ભારે ગભરાટ
ઇઝરાયલ સાથે ઈરાનનો મુકાબલો ચાલુ છે અને ઇઝરાયલ સતત ઈરાન પર હુમલો કરી રહ્યું છે, જેનો ઈરાન પણ જવાબ આપી રહ્યું છે. આ સમગ્ર ઘટના…
View More ઇઝરાયેલી હુમલા વચ્ચે ઇરાનમાં 5.1ના ભૂકંપથી ભારે ગભરાટટ્રમ્પ અમસ્તા પાક. લશ્કરી વડાને પુચકારી રહ્યા નથી
ઇરાનને અલગ પાડવા, પાક.નો ઉપયોગ લોંચ પેડ માટે કરવા અમેરિકી પ્રમુખે પાક. લશ્કરી નેતાને પટાવ્યા કોઈપણ દેશના રાષ્ટ્રપતિ કે વડા પ્રધાન સામાન્ય રીતે અન્ય દેશોના…
View More ટ્રમ્પ અમસ્તા પાક. લશ્કરી વડાને પુચકારી રહ્યા નથીઇરાનના ક્રિપ્ટો એક્સચેંજમાંથી 90 મિલિયન ડોલરની ચોરી: ઇઝરાયલે શ્રેય લીધો
ક્રિપ્ટો-ટ્રેકિંગ કંપનીઓની પણ સાયબર એટેકને પુષ્ટિ બહુવિધ સ્વતંત્ર ક્રિપ્ટો-ટ્રેકિંગ કંપનીઓ અનુસાર, બુધવારે હેકર્સે ઈરાનના સૌથી મોટા ક્રિપ્ટો એક્સચેન્જમાંથી આશરે 90 મિલિયન ડોલરની સમકક્ષ રકમ ચોરી…
View More ઇરાનના ક્રિપ્ટો એક્સચેંજમાંથી 90 મિલિયન ડોલરની ચોરી: ઇઝરાયલે શ્રેય લીધોઇરાન પર હુમલાની યોજનાને ટ્રમ્પની મંજૂરી, ગમે તે ઘડીએ ત્રાટકશે
જંગમાં ઝુકાવવાની અમેરિકી તૈયારીઓ વચ્ચે ઇઝરાયલનો ઇરાન પર હુમલો જારી: હેવી વોટર પ્લાન્ટ આસપાસના લોકોને વિસ્તાર છોડી જવા ચેતવણી: ઇરાનમાં મરણાંક 639 રાષ્ટ્રપતિ ટ્રમ્પે વરિષ્ઠ…
View More ઇરાન પર હુમલાની યોજનાને ટ્રમ્પની મંજૂરી, ગમે તે ઘડીએ ત્રાટકશેઈરાનમાં પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે, હોસ્ટેલ ઉપરથી મિસાઈલો…’ ઈરાનમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓએ જણાવી આપવીતી
ઈરાન અને ઈઝરાયલ વચ્ચે પરિસ્થિતિ સતત બગડી રહી છે. ભારત સરકારે પોતાના નાગરિકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ‘ઓપરેશન સિંધુ’ શરૂ કર્યું. આ કામગીરી હેઠળ, સરકારે…
View More ઈરાનમાં પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે, હોસ્ટેલ ઉપરથી મિસાઈલો…’ ઈરાનમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓએ જણાવી આપવીતીઈરાન સરેન્ડર નહીં કરે, અમેરિકાને પણ સજા ભોગવવી પડશે…’ ખામેનેઈની ટ્રમ્પને આપી મોટી ધમકી
ઈરાન અને ઈઝરાયલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં અમેરિકાના પ્રવેશથી સમગ્ર વિશ્વનું ધ્યાન મધ્ય પૂર્વ તરફ ખેંચાયું છે. ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ અલી ખામેનીએ અમેરિકન…
View More ઈરાન સરેન્ડર નહીં કરે, અમેરિકાને પણ સજા ભોગવવી પડશે…’ ખામેનેઈની ટ્રમ્પને આપી મોટી ધમકીઇરાનમાં ફસાયેલા 110 ભારતીય વિદ્યાર્થીઓ અમેરિકા પહોંચ્યા: જયોર્જિયા-પશ્ર્ચિમ એશિયાથી વતન લવાશે
ઈરાન અને ઈઝરાયલ વચ્ચે વધી રહેલા લશ્કરી તણાવ વચ્ચે ભારતીય વિદેશ મંત્રાલયે ઈરાન-ઈઝરાયલ યુદ્ધને ધ્યાનમાં રાખીને કાશ્મીરીઓ સહિત તમામ ભારતીય વિદ્યાર્થીઓને ઈરાનથી સુરક્ષિત રીતે લાવવાની…
View More ઇરાનમાં ફસાયેલા 110 ભારતીય વિદ્યાર્થીઓ અમેરિકા પહોંચ્યા: જયોર્જિયા-પશ્ર્ચિમ એશિયાથી વતન લવાશેમોસાદે ઇરાનમાં ઘુસી ડ્રોનબેઝ ઊભા કરી લીધા!
ઇઝરાયલી ફાઇટર જેટના હુમલા વખતે ઇરાનની ધરતી પરથી જ હવાઇ સંરક્ષણ સિસ્ટમ નિષ્ફળ બનાવી ઇઝરાયલે ઈરાનના પરમાણુ સુવિધાઓ અને ટોચના લશ્કરી નેતાઓ સામે અભૂતપૂર્વ હુમલા…
View More મોસાદે ઇરાનમાં ઘુસી ડ્રોનબેઝ ઊભા કરી લીધા!