લખનૌ સુપરજાયન્ટ્સની હાર બાદ રિષભ પંત સાથેના ફોટા વાયરલ થયા હતા ઇન્ડિયન પ્રીમિયર લીગના ભૂતપૂર્વ કમિશનર લલિત મોદી લખનૌ સુપરજાયન્ટ્સના માલિક સંજીવ ગોયંકા પર ગુસ્સે…
View More તમે IPLની છબી કલંકિત કરો છો, ગોયંકાને ઝાટકતા લલિત મોદીIPL
સનરાઈઝર્સ હૈદરાબાદની કોલકાતા સામે 65 રને જીત, જયદેવની 3 વિકેટ
અભિષેક શર્મા-ટ્રેવિસ હેડની 34 બોલમાં 82 રનની ઓપનિંગ ભાગીદારી સનરાઇઝર્સ હૈદરાબાદે કોલકાતા નાઈટ રાઇડર્સને 65 રનથી હરાવ્યું. IPL 2026 માં હૈદરાબાદની આ પ્રથમ જીત છે.…
View More સનરાઈઝર્સ હૈદરાબાદની કોલકાતા સામે 65 રને જીત, જયદેવની 3 વિકેટસમીર રિઝવીની સ્ફોટક બેટિંગ, દિલ્હી કેપિટલ્સે લખનૌ સુપર ને 6 વિકેટે હરાવ્યું
લુંગી એનગિડી અને ટી નટરાજને 3-3 વિકેટ ઝડપી, હારને સ્વીકારતા પંતે કહ્યું ટીમની બેટીંગમાં ખામી IPL 2026 ની 19મી સીઝનમાં બુધવારે રમાયેલી રોમાંચક મેચમાં દિલ્હી…
View More સમીર રિઝવીની સ્ફોટક બેટિંગ, દિલ્હી કેપિટલ્સે લખનૌ સુપર ને 6 વિકેટે હરાવ્યુંગુજરાત ‘કોનોલી’ સામે ઘુંટણિયે, પંજાબ કિંગ્સનો 3 વિકેટે વિજય
કુપર કોનોલીની 44 બોલમાં 5 ચોગ્ગા, 5 છગ્ગા સાથે 72 રનની અણનમ ઇનિંગ ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2026 સીઝન દરમિયાન મંગળવારે પંજાબ કિંગ્સ અને ગુજરાત…
View More ગુજરાત ‘કોનોલી’ સામે ઘુંટણિયે, પંજાબ કિંગ્સનો 3 વિકેટે વિજયઘાતક બોલિંગ બાદ વૈભવ સૂર્યવંશીનું તોફાન, CSKને 8 વિકેટે હાર આપતી RR
સૂર્યવંશીએ 15 બોલમાં IPL ઇતિહાસની ત્રીજી ફાસ્ટેસ્ટ ફિફ્ટી ફટકારી, ધોની વગર ઉતરેલી CSKનું કંગાળ પ્રદર્શન ચૂસ્ત બોલિંગ બાદ વૈભવ સૂર્યવંશીની તોફાની ફિફ્ટીથી રાજસ્થાન રોયલ્સે ચેન્નઈ…
View More ઘાતક બોલિંગ બાદ વૈભવ સૂર્યવંશીનું તોફાન, CSKને 8 વિકેટે હાર આપતી RRIPLમાં 12 ભાષાઓમાં દેશ-વિદેશના 160થી વધુ કોમેન્ટેટર્સનો અવાજ ગુંજશે
IPL 2026 માટે કોમેન્ટ્રી પેનલમાં વિવિધ ક્ષેત્રોના જાણીતા ક્રિકેટ નિષ્ણાતો, પૂર્વ ખેલાડીઓ અને પ્રખ્યાત પ્રેઝેન્ટર્સને આ પેનલમાં સ્થાન મળ્યું છે. આ પહેલ દર્શાવે છે કે…
View More IPLમાં 12 ભાષાઓમાં દેશ-વિદેશના 160થી વધુ કોમેન્ટેટર્સનો અવાજ ગુંજશેIPL ના શ્રીગણેશ, પ્રથમ જંગ RCB અને SRH વચ્ચે
IPL ની 19મી સિઝનની શરૂૂઆત રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને સનરાઇઝર્સ હૈદરાબાદની વચ્ચે રમનાર પહેલી મેચથી થવા જઈ રહી છે. IPL 2026ની પહેલી મેચ 28…
View More IPL ના શ્રીગણેશ, પ્રથમ જંગ RCB અને SRH વચ્ચેઆવતીકાલથી IPL મહાકુંભ, 10 ટીમો ટકરાશે
બેંગ્લોર અને હૈદરાબાદ વચ્ચે પ્રથમ મેચ, કુલ 80 લીગ અને 4 પ્લેઓફ મેચ રમાશે આવતીકાલથી ફરી ક્રિકેટનો સૌથી મોટો મહાસગ્રામ શરૂૂ થઈ રહ્યો છે. ભારતીય…
View More આવતીકાલથી IPL મહાકુંભ, 10 ટીમો ટકરાશેBCCIએ IPLના બીજા તબક્કાનું શેડ્યૂલ જાહેર કર્યું
બીજા તબક્કામાં 12 સ્થળોએ રમાશે 50 મેચ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ IPL 2026ના બીજા તબક્કાના શેડ્યૂલની જાહેરાત કરી છે. જોકે, બોર્ડે હજુ સુધી પ્લેઓફ…
View More BCCIએ IPLના બીજા તબક્કાનું શેડ્યૂલ જાહેર કર્યુંIPL-2026માં ભારતનો દબદબો, તમામ ટીમના કેપ્ટન ભારતીય
શનિવારે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને સનરાઇઝ હૈદરાબાદ વચ્ચે બેંગલુરુમાં સીઝનની પ્રથમ મેચ ઇન્ડિયન પ્રીમિયર લીગ 2026ની શરૂૂઆત 28 માર્ચથી થઈ રહી છે. સિઝનની પહેલી મેચ…
View More IPL-2026માં ભારતનો દબદબો, તમામ ટીમના કેપ્ટન ભારતીય