ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ પોતાનાએ ખેલાડીઓ માટે નવી રિટાયરમેન્ટ પોલિસી તૈયાર કરવાનો પ્લાન બનાવી રહ્યું છે. જે વિદેશી ટી20 લીગમાં રમવા માટે અચાનક સંન્યાસનો…
View More ભારતીય ક્રિકેટના તમામ ફોર્મેટ અને IPLમાંથી સંપૂર્ણ સંન્યાસ લેનાર ખેલાડી જ વિદેશી લીગમાં રમી શકશેIPL
સચિન અને ગાંગુલી સાથે રમી ચૂકેલા સાઇરાજ ટીમ ઇન્ડિયાના નવા કોચ
સાઇરાજે 10 આંતરરાષ્ટ્રીય મેચો રમી છે, કોચ તરીકેનો પણ વ્યાપક અનુભવ ધરાવે છે ટીમ ઈન્ડિયાને નવા કોચ મળ્યા છે. અફઘાનિસ્તાન સામેની એકમાત્ર ટેસ્ટ (6 જૂનથી…
View More સચિન અને ગાંગુલી સાથે રમી ચૂકેલા સાઇરાજ ટીમ ઇન્ડિયાના નવા કોચRCBની જીતની ઉજવણીમાં ચાહકો ભાન ભૂલ્યા, બસ પર પથ્થરમારો-ટ્રાફિકજામ
ઇન્ડિયન પ્રીમિયર લીગમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુની લાંબા સમયથી રાહ જોવાતી ટ્રોફી જીતે કરોડો ચાહકોને ખુશીથી ઝૂમી ઉઠવા મજબૂર કર્યા. પરંતુ આ ખુશી કેટલાક સ્થળોએ અતિઉત્સાહમાં…
View More RCBની જીતની ઉજવણીમાં ચાહકો ભાન ભૂલ્યા, બસ પર પથ્થરમારો-ટ્રાફિકજામપાવરપ્લેમાં 35 વિકેટ ઝડપીને આરસીબીએ IPLમાં ઇતિહાસ રચ્યો
ફાઇનલમાં સતત વિકેટો ઝડપી મેચને એક તરફી બનાવી દીધી રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ ઇન્ડિયન પ્રીમિયર લીગ 2026માં ઇતિહાસ રચી દીધો છે. ડિફેન્ડિંગ ચેમ્પિયને પોતાની ધમાકેદાર…
View More પાવરપ્લેમાં 35 વિકેટ ઝડપીને આરસીબીએ IPLમાં ઇતિહાસ રચ્યોચેમ્પિયન બનવાથી અમારા આત્મવિશ્ર્વાસમાં વધારો: વિરાટ કોહલી
IPL 2026 ની ફાઇનલ મેચ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે રમાઈ હતી. RCB એ આ મેચમાં શાનદાર પ્રદર્શન કર્યું અને ટાઇટલ જીત્યું. RCB…
View More ચેમ્પિયન બનવાથી અમારા આત્મવિશ્ર્વાસમાં વધારો: વિરાટ કોહલીRCBના વિજયના પાયામાં પાટીદારની કેપ્ટનશીપ, વિરાટ-ભૂવનેશ્ર્વર-કૃણાલનું શાનદાર પ્રદર્શન
પ્રથમ મેચથી જ આક્રમક વલણ અપનાવ્યું, કોહલીનું ‘વિરાટ’ પ્રદર્શન, પાટીદાર અને કોચ એન્ડી ફ્લાવરની પડદા પાછળની રણનીતિ ફળી ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2026)માં…
View More RCBના વિજયના પાયામાં પાટીદારની કેપ્ટનશીપ, વિરાટ-ભૂવનેશ્ર્વર-કૃણાલનું શાનદાર પ્રદર્શનકાલે IPL ફાઇનલ સાથે મ્યુઝિકલ – લાઈટ સાઉન્ડનો ધમાકેદાર શો
આઈપીએલ 2026નો ધમાકેદાર ફાઇનલ આવતીકાલે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે યોજાશે. જેમાં આરસીબી બીજી વખત ટાઈટલ જીતવા માટે મેદાને ઉતરશે અને ગુજરાત ટાઇટન્સ પણ બીજી…
View More કાલે IPL ફાઇનલ સાથે મ્યુઝિકલ – લાઈટ સાઉન્ડનો ધમાકેદાર શોIPL ફાઈનલ ફીવર : 20,000 રૂમ બુક, ફ્લાઈટનું ભાડું 35,000
અમદાવાદમાં હોટેલ-એવિએશન સેક્ટરને મળશે બુસ્ટર ડોઝ, ટ્રેન-બસ-મેટ્રો બધુ હાઉસફુલ રહેશે અમદાવાદમાં IPL ફાઇનલ ફિવર, હોટલ-ફ્લાઇટના ભાડાંએ ભૂક્કા બોલાવ્યા:નાઇટ સ્ટે માટે 36000 ચૂકવવા તૈયાર, ફ્લાઇટના ભાડાં…
View More IPL ફાઈનલ ફીવર : 20,000 રૂમ બુક, ફ્લાઈટનું ભાડું 35,000અમદાવાદમાં કાલે IPLનો ફાઇનલ જંગ, RCB રિપીટ કે ગુજરાત બાજી મારશે?
33 દિવસ, 73 હાઇ-વોલ્ટેજ મેચ બાદ વિશ્ર્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાત-બેંગલુરુ વચ્ચે કાલે મુકાબલો ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2026ની 19મી સીઝન હવે તેના…
View More અમદાવાદમાં કાલે IPLનો ફાઇનલ જંગ, RCB રિપીટ કે ગુજરાત બાજી મારશે?વૈભવ સૂર્યવંશીની ધુંઆધાર ઇનિંગ પર ગિલની સદી ભારે પડી, ગુજરાત ફાઇનલમાં
પ્લે ઓફમાં સૌથી ઝડપી સદીનો શુભમનનો ઇતિહાસ, રાશિદ ખાન સૌથી મોંઘો બોલર રહ્યો આઈપીએલ 2026ની ક્વાલિફાયર-2માં રાજસ્થાન રોયલ્સને ગુજરાત ટાઈટન્સે કચડી નાખ્યું છે. ગુજરાતે 7…
View More વૈભવ સૂર્યવંશીની ધુંઆધાર ઇનિંગ પર ગિલની સદી ભારે પડી, ગુજરાત ફાઇનલમાં