આઈપીએલ 2026નો ધમાકેદાર ફાઇનલ આવતીકાલે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે યોજાશે. જેમાં આરસીબી બીજી વખત ટાઈટલ જીતવા માટે મેદાને ઉતરશે અને ગુજરાત ટાઇટન્સ પણ બીજી…
View More કાલે IPL ફાઇનલ સાથે મ્યુઝિકલ – લાઈટ સાઉન્ડનો ધમાકેદાર શોIPL match
IPL ફ્રેન્ચાઇઝીનું મુલ્ય 18 બિલિયનને પાર
હરિયાણા રમતગમતનું હબ, વિમેન્સ પ્રીમિયર લીગની પણ ધૂમ કમાણી, ‘ફેનેટિક સ્પોટ્ર્સ હુરૂન ઇન્ડિયા’નો રિપોર્ટ જાહેર ભારતીય રમતગમત ક્ષેત્ર હવે માત્ર મનોરંજન પૂરતું મર્યાદિત નથી રહ્યું,…
View More IPL ફ્રેન્ચાઇઝીનું મુલ્ય 18 બિલિયનને પારIPLમાં પ્રથમવાર ધોની એક પણ મેચ ન રમ્યો
18 વર્ષ જૂની પરંપરા તૂટી, ચાહકો નિરાશ આઇપીએલ 2026 માં પોતાની છેલ્લી લીગ મેચમાં રમવા ચેન્નાઈ સુપર કિંગ્સ ગુજરાત ટાઈટન્સ સામે મેદાનમાં ઉતરતા સાથે જ…
View More IPLમાં પ્રથમવાર ધોની એક પણ મેચ ન રમ્યોIPL ના શ્રીગણેશ, પ્રથમ જંગ RCB અને SRH વચ્ચે
IPL ની 19મી સિઝનની શરૂૂઆત રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને સનરાઇઝર્સ હૈદરાબાદની વચ્ચે રમનાર પહેલી મેચથી થવા જઈ રહી છે. IPL 2026ની પહેલી મેચ 28…
View More IPL ના શ્રીગણેશ, પ્રથમ જંગ RCB અને SRH વચ્ચેઆસામની ચૂંટણી જાહેર થતાં IPL પર સંકટ, શેડ્યૂલમાં ફેરફાર થશે
7 અને 10 એપ્રિલની મેચોમાં બંદોબસ્તનો પ્રશ્ન ઉદ્ભવશે ચૂંટણી પંચ દ્વારા પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર કરી દેવામાં આવી છે. તેવામાં હવે આસામમાં 9…
View More આસામની ચૂંટણી જાહેર થતાં IPL પર સંકટ, શેડ્યૂલમાં ફેરફાર થશેઅર્જુન તેંડુલકર મુંબઇ ઇન્ડિયન્સમાંથી બહાર
લખનૌ સુપર જાયન્ટ્સમાં સામેલ થશે આઇપીએલ-2026 મીની ઓક્શન પહેલા ટ્રેડ વિન્ડો હેડલાઈન્સમાં છે. આ નિયમ હેઠળ ટીમો ખેલાડીઓની આપ-લે કરે છે. ચેન્નાઈ સુપર કિંગ્સ અને…
View More અર્જુન તેંડુલકર મુંબઇ ઇન્ડિયન્સમાંથી બહારIPLમાં “ભૂદેવ” નામધારી બુકીનું 100 કરોડનું ઉઠમણું
મધ્ય ગુજરાતની ઘટનામાં એક નેતાજી અને અમુક વર્દીધારીઓ “પતાવટ” માટે મેદાનમાં ઈન્ડિયન પ્રીમીયર લીગ બુકીઓ માટે મોટો તહેવાર ગણાય છે પરંતુ IPL 2025 એ…
View More IPLમાં “ભૂદેવ” નામધારી બુકીનું 100 કરોડનું ઉઠમણુંIPL ફાઇનલ માટે 4000 પોલીસકર્મીનું સુરક્ષાચક્ર
પાંચ સ્તરની સુરક્ષા ગોઠવાઇ; ચિત્તા જેવી ઝડપથી દોડતા 140 LRD જવાનો બાઉન્ડ્રી પર તૈનાત રહેશે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર આજે આરસીબી અને પંજાબ…
View More IPL ફાઇનલ માટે 4000 પોલીસકર્મીનું સુરક્ષાચક્રIPLનો ફાઇનલ અમદાવાદ ખસેડવા સામે રાજકીય બબાલ
બંગાળ સાથે ‘રમત’રમાયાનો ટીએમસીનો આરોપ IPL 2025ની ફાઇનલ હવે ઇડન ગાર્ડન્સ સ્ટેડિયમને બદલે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. બીસીસીઆઈના આ નિર્ણય બાદ રાજકારણ ગરમાયું છે.…
View More IPLનો ફાઇનલ અમદાવાદ ખસેડવા સામે રાજકીય બબાલવરસાદ પછી પણ રદ નહીં થાય મેચ, IPLમાં નવો નિયમ લાગુ
IPL-2025માં અત્યાર સુધીમાં 3 મેચ વરસાદમાં ધોવાઈ ગઈ IPL 2025નો છેલ્લો તબક્કો ચાલી રહ્યો છે, તે દરમિયાન ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ ટુર્નામેન્ટ માટે કેટલાક…
View More વરસાદ પછી પણ રદ નહીં થાય મેચ, IPLમાં નવો નિયમ લાગુ