વિશ્વની સૌથી લોકપ્રિય ક્રિકેટ લીગ IPL ની આગામી સીઝનને લઈને ઉત્તેજના ચરમસીમા પર છે. આજે અબુ ધાબીમાં ખેલાડીઓની મીની-હરાજી યોજાવાની છે. તે પહેલાં જ ટુર્નામેન્ટના…
View More ’IPL-2026’ 26 માર્ચથી થશે શરૂ, 31 મેના યોજાશે ફાઈનલ મુકાબલોIPL 2026
IPL-2026માં 1355 નહીં 350 ખેલાડીઓ પસંદ થશે
BCCIએ અંતિમ યાદી જાહેર કરી, 16મીએ અબુધાબીમાં યોજાશે ઓકશન, 35 નવા નામોનો પણ સમાવેશ આગામી IPL 2026 ના મિની-ઓક્શનમાં નોંધપાત્ર ફેરફાર કરીને, ભારતીય…
View More IPL-2026માં 1355 નહીં 350 ખેલાડીઓ પસંદ થશેIPL-2026 માં 8 ટીમોએ કેપ્ટન કર્યા કન્ફર્મ
ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2026) ની આગામી સિઝન માટે રિટેન્શન યાદી જાહેર થયા બાદ લગભગ બધી ટીમોના અડધાથી વધુ ખેલાડીઓની પુષ્ટિ થઈ ગઈ છે.…
View More IPL-2026 માં 8 ટીમોએ કેપ્ટન કર્યા કન્ફર્મIPL 2026 પહેલાં નવ ખેલાડીઓએ બદલી ટીમ
રવિન્દ્ર જાડેજા, સૈમ કરન ચૈન્નઇથી રાજસ્થાનમાં, સંજુ સેમસન-ચૈન્નઇમાં, શમી હૈદરાબાદમાંથી લખનૌમાં ગયા ઇન્ડિયન પ્રીમિયર લીગમાં ખેલાડીઓને ટ્રેડ કરવાની પ્રથા નવી નથી. 2009 સીઝનમાં શિખર ધવન,…
View More IPL 2026 પહેલાં નવ ખેલાડીઓએ બદલી ટીમસંજૂ સેમસન CSK અને રવિન્દ્ર જાડેજા RRમાંથી રમશે
ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2026ની મીની હરાજી પહેલા ટ્રેડ લિસ્ટ સામે આવી ગઈ છે. ફ્રેન્ચાઇઝીઓ 15 નવેમ્બર 2025ના રોજ તેમની રીટેન્શન અને રીલીઝ…
View More સંજૂ સેમસન CSK અને રવિન્દ્ર જાડેજા RRમાંથી રમશેIPL 2026 પહેલાં ગુજરાત ટાઇટન્સે કર્યો ફેરફાર, અલગ અવતારમાં જોવા મળશે ગિલ એન્ડ કંપની
ગુજરાત ટાઈટન્સને આ વખતે નવા સ્પોન્સર મળતા હવે ટીમની જર્સીનો કલર અને લોગો ફરી જશે IPL 2026ને લઈને આગામી મહિને ખેલાડીઓનું મિનિ ઓક્શન યોજવા જઈ…
View More IPL 2026 પહેલાં ગુજરાત ટાઇટન્સે કર્યો ફેરફાર, અલગ અવતારમાં જોવા મળશે ગિલ એન્ડ કંપની