બંધારણ દિવસના અવસર પર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું કે દેશ માટે આ સૌથી પવિત્ર ગ્રંથ છે. તેમણે કહ્યું કે ભારત લોકશાહીની માતા છે. રાષ્ટ્રપતિએ પોતાના…
View More બંધારણ પવિત્ર ગ્રંથ, ભારત લોકશાહીની માતા: મુર્મુindia
આજે ભારતીય બંધારણ દિવસ
ભારતનું બંધારણ 26 નવેમ્બર 1949ના દિવસે પારિત અને 26 જાન્યુઆરી 1950થી લાગુ થઇ ભારત પ્રજાસત્તાક રાષ્ટ્ર બન્યું આજનો દિવસ દરેક ભારતીયો માટે મહત્વનો છે કેમ…
View More આજે ભારતીય બંધારણ દિવસમોદી-શાહ નક્કી કરે તે CM: શિવસેના ઢીલીઢફ
મુખ્યમંત્રીપદેથી શિંદેનું રાજીનામું: મહાયુતિના નેતાઓ નવા સુકાનીના નામની ચર્ચા કરશે, પછી દિલ્હીમાં નિર્ણય મહારાષ્ટ્રમાં ભાજપની આગેવાની હેઠળની મહાયુતિએ વિધાનસભા ચૂંટણીમાં જંગી જીત મેળવી છે. રાજ્યના…
View More મોદી-શાહ નક્કી કરે તે CM: શિવસેના ઢીલીઢફIPL સટ્ટાબાજી પ્રકરણમાં EDના કચ્છ-અજમેર અને દમણમાં દરોડા
આઇપીએલ મેચોના ગેરકાયદેસર પ્રસારણ અને વિવિધ સટ્ટાબાજીની પ્રવૃત્તિઓમાં કથિત રીતે સંડોવાયેલા ઓનલાઈન પ્લેટફોર્મ ફેરપ્લે સાથે જોડાયેલ ગુજરાતના કચ્છ,અજમેર, દમણ અને થાણેમાં એન્ફેર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) એ…
View More IPL સટ્ટાબાજી પ્રકરણમાં EDના કચ્છ-અજમેર અને દમણમાં દરોડાકેરળના ત્રિશૂરમાં ગમખ્વાર અકસ્માત: ફૂટપાથ પર સૂઈ રહેલા લોકોને કચડી નાખ્યા, 5ના મોત
કેરળના ત્રિશૂરમાં એક ભયાનક માર્ગ અકસ્માત થયો છે. કન્નુરથી લાકડા લઈ જતી ટ્રક હાઈવે પર બેકાબૂ થઈ ગઈ હતી. ટ્રકે ડિવાઈડર તોડીને રોડ કિનારે સૂતેલા…
View More કેરળના ત્રિશૂરમાં ગમખ્વાર અકસ્માત: ફૂટપાથ પર સૂઈ રહેલા લોકોને કચડી નાખ્યા, 5ના મોતબુમરાહ ઓસ્ટ્રેલિયામાં સૌથી શ્રેષ્ઠ દેખાવ કરનાર બોલર
ઓસ્ટ્રેલિયાની ધરતી પર ભારતની અત્યાર સુધીની સૌથી મોટી જીતનો હીરો હતો કેપ્ટન જસપ્રિત બુમરાહ, જેણે પોતાની તોફાની બોલિંગથી કાંગારૂૂ બેટ્સમેનોને ધમાકેદાર કરીને પ્લેયર ઓફ ધ…
View More બુમરાહ ઓસ્ટ્રેલિયામાં સૌથી શ્રેષ્ઠ દેખાવ કરનાર બોલરIPL-2025 મેગા ઓક્શનમાં નીતા અંબાણી, કાવ્યા મારન, પ્રીતિ ઝિન્ટા છવાયા
પ્રભાવશાળી દેખાવ-આગવા પહેરવેશની ચર્ચા આઇપીએલ 2025 માટે મેગા ઓક્શન 24 નવેમ્બર 2024, રવિવારના રોજ દુબઇના જેદ્દાહમાં યોજાયું હતું. જેમાં ઋષભ પંત પર સૌથી વધુ પૈસાનો…
View More IPL-2025 મેગા ઓક્શનમાં નીતા અંબાણી, કાવ્યા મારન, પ્રીતિ ઝિન્ટા છવાયાતેંડુલકરના પુત્ર અર્જુનને કોઇ ખરીદનાર ના મળ્યો
મુંબઇએ ગત સિઝનમાં ડેબ્યુની તક આપી હતી મુંબઈ ઈન્ડિયન્સ માટે 3 સિઝન રમી ચૂકેલા ગોવાના ફાસ્ટ બોલર અર્જુન તેંડુલકરને IPL2025માં કોઈ ખરીદનાર મળ્યો નથી. જ્યારે…
View More તેંડુલકરના પુત્ર અર્જુનને કોઇ ખરીદનાર ના મળ્યોકૌન કિતના પાનીમેં? IPL-2025માં હરાજી બાદ 10 ટીમનું ચિત્ર ફાઇનલ
10 ટીમોએ 639.15 કરોડ રૂપિયામાં 182 ખેલાડીઓ ખરીદ્યા ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ) 2025 સીઝન માટે બે દિવસીય મેગા હરાજી 24 અને 25 નવેમ્બરના રોજ સાઉદી…
View More કૌન કિતના પાનીમેં? IPL-2025માં હરાજી બાદ 10 ટીમનું ચિત્ર ફાઇનલજ્ઞાતિવાદ-રેવડી કલ્ચરથી અલગ મુદ્દે ચૂંટણી લડેલા પ્રશાંત કિશોરની પાર્ટીનો રકાસ
મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભાની ચૂંટણીની સાથે સાથે દેશનાં કેટલાંક રાજ્યોમાં વિધાનસભાની કેટલીક બેઠકોની પેટાચૂંટણી પણ યોજાઈ હતી. આ રાજ્યોમાં બિહાર પણ એક હતું. બિહારમાં વિધાનસભાની…
View More જ્ઞાતિવાદ-રેવડી કલ્ચરથી અલગ મુદ્દે ચૂંટણી લડેલા પ્રશાંત કિશોરની પાર્ટીનો રકાસ