આફ્રિકાના ધાનાનાં અકરામાં કાન્તામન્ટો ખાતે આવેલા સેક્ધડહેન્ડ ક્લોથિંગ માર્કેટમાં લાગેલી વિનાશક આગમાં માર્કેટનો મોટા ભાગનો વિસ્તાર નાશ પામ્યો હતો. હજારો વેપારીઓ પાયમાલ થઈ ગયા છે.…
View More ધાનાની કાપડ બજાર વિનાશક આગમાં તબાહindia
ઓસ્ટ્રેલિયાની ટીમ 181 રનમાં ઓલઆઉટ, જસપ્રીત બુમરાહને સ્કેન માટે હોસ્પિટલ લઈ જવાયો
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની છેલ્લી ટેસ્ટ 3 જાન્યુઆરી એટલે કે ગઈ કાલથી સિડનીમાં શરૂ થઈ હતી. આજે (4 જાન્યુઆરી) મેચનો બીજો…
View More ઓસ્ટ્રેલિયાની ટીમ 181 રનમાં ઓલઆઉટ, જસપ્રીત બુમરાહને સ્કેન માટે હોસ્પિટલ લઈ જવાયોસંધ્યા થિયેટર ભાગદોડ કેસમાં અલ્લુ અર્જુનને મળી મોટી રાહત, કોર્ટે આપ્યા રેગ્યુલર જામીન
‘પુષ્પા 2’ની સ્ક્રિનિંગ દરમિયાન સંધ્યા થિયેટરમાં નાસભાગના કેસમાં અલ્લુ અર્જુનને મોટી રાહત મળી છે. નામપલ્લી કોર્ટે અભિનેતાના નિયમિત જામીન મંજૂર કર્યા છે. હૈદરાબાદની નામપલ્લી…
View More સંધ્યા થિયેટર ભાગદોડ કેસમાં અલ્લુ અર્જુનને મળી મોટી રાહત, કોર્ટે આપ્યા રેગ્યુલર જામીનસંભલ મસ્જિદ એ જ હરિહર મંદિર હોવાના પુરાવા
સંભલની શાહી જામા મસ્જિદ અને હરિહર મંદિર વચ્ચે વર્ષોથી વિવાદ ચાલી રહ્યો છે. હાલમાં જ મસ્જિદની અંદર કરવામાં આવેલા સર્વેનો રિપોર્ટ સીલબંધ પરબિડીયામાં કોર્ટમાં રજૂ…
View More સંભલ મસ્જિદ એ જ હરિહર મંદિર હોવાના પુરાવાયુનિયન કાર્બાઈડના કચરા સામે બે યુવકોનું અગ્નિ સ્નાન
ધાર જિલ્લાના ઔદ્યોગિક વિસ્તાર પીથમપુરમાં ભોપાલથી લાવવામાં આવતા યુનિયન કાર્બાઇડ કચરાનો વિરોધ વધી રહ્યો છે. તેના વિરોધમાં જાહેર કરાયેલા બંધને આજે વ્યાપક સમર્થન મળી રહ્યું…
View More યુનિયન કાર્બાઈડના કચરા સામે બે યુવકોનું અગ્નિ સ્નાનભારત બનશે શાંતિદૂત: દિલ્હીમાં ટ્રમ્પ-પુતિન મંત્રણા યોજાશે
રશિયા-યુક્રેન યુદ્ધ સમાપ્ત થવાની આશા હવે ભારત સાથે જોડાયેલી જણાય છે. અમેરિકન રાષ્ટ્ર પ્રમુખ બન્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પે યુદ્ધ રોકવાનું વચન આપ્યું હતું. હવે આ…
View More ભારત બનશે શાંતિદૂત: દિલ્હીમાં ટ્રમ્પ-પુતિન મંત્રણા યોજાશેઅદાણી સામે લાંચના ત્રણેય કેસોની સંયુકત સુનાવણી
અહીંની એક અદાલતે ઉદ્યોગપતિ ગૌતમ અદાણી અને અન્યો સામે 265 મિલિયન ડોલરની લાંચના આરોપમાં ત્રણ કેસોને એકીકૃત કરવાનો આદેશ આપ્યો છે. કોર્ટે ચુકાદો આપ્યો હતો…
View More અદાણી સામે લાંચના ત્રણેય કેસોની સંયુકત સુનાવણી‘હું પણ મારા માટે શીશનો મહેલ બનાવી શકતો હતો પરંતુ…’, PM મોદીએ AAP પર સાધ્યું નિશાન
આવતા મહિને દિલ્હીમાં વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજથી એટલે કે 3 જાન્યુઆરીથી ભાજપનો ચૂંટણી પ્રચાર શરૂ કર્યો છે. આ…
View More ‘હું પણ મારા માટે શીશનો મહેલ બનાવી શકતો હતો પરંતુ…’, PM મોદીએ AAP પર સાધ્યું નિશાનનવા વર્ષે સોના-ચાંદીના ભાવમાં ઉછાળો!!! 10 ગ્રામ સોનું થયું હવે આટલું મોંઘુ, જાણો આજનો ભાવ
વર્ષ 2025 શરૂ થતાં ની સાથે જ સોનાની ચમક પણ વધી રહી છે. સોના અને ચાંદીની કિંમતો વધી રહી છે અને માનવામાં આવે છે…
View More નવા વર્ષે સોના-ચાંદીના ભાવમાં ઉછાળો!!! 10 ગ્રામ સોનું થયું હવે આટલું મોંઘુ, જાણો આજનો ભાવIND vs AUS 5th Test: ટીમ ઈન્ડિયા 185માં ઓલઆઉટ, કોઈ બેટ્સમેન અડધી સદી ફટકારી શક્યો નહિ
બોર્ડર-ગાવસ્કર ટ્રોફી 2024-25ની પાંચમી ટેસ્ટ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે સિડનીમાં રમાઈ રહી છે. મેચનો પ્રથમ દિવસ ઓસ્ટ્રેલિયાના નામે રહ્યો હતો. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો…
View More IND vs AUS 5th Test: ટીમ ઈન્ડિયા 185માં ઓલઆઉટ, કોઈ બેટ્સમેન અડધી સદી ફટકારી શક્યો નહિ