પર્યાગરાજ ખાતે ચાલતા મહા કુંભ મેળા માં દેશ વિદેશ માંથી સનાતની ભક્તો ત્રિવેણી સંગમ નું શાહી સ્નાન ને મેળા નો લ્હાવો કેવા પધારે છે એક…
View More સ્ટીવ જોબ્સના પત્ની લોરેન પોવેલે કુંભમાં મુક્તાનંદબાપુના દર્શન કર્યાindia
કોટામાં વધુ એક વિદ્યાર્થીની આત્મહત્યા: ચાલુ મહિનામાં આવો ત્રીજો બનાવ
કોટા શહેરમાં કોચિંગના વધુ એક વિદ્યાર્થીએ આત્મહત્યા કરી હોવાના દુ:ખદ સમાચાર સામે આવ્યા છે. મળતી માહિતી મુજબ વિદ્યાર્થીએ પોતાના જ રૂમમાં ફાંસી લગાવીને આત્મહત્યા…
View More કોટામાં વધુ એક વિદ્યાર્થીની આત્મહત્યા: ચાલુ મહિનામાં આવો ત્રીજો બનાવ‘ઘર કા ભેદી લંકા ઢાયે’: નોકરાણી જ હુમલાખોરને ઘરમાં લાવી હોવાનો ધડાકો
બોલિવૂડ એક્ટર સૈફ અલી ખાન પર હુમલામાં નોકરાણીની મોટી ભૂમિકા સામે આવી છે. નોકરાણી હુમલાખોરને ઘર સુધી દોરી લાવી હતી. પોલીસે એવો ઘટસ્ફોટ કર્યો છે…
View More ‘ઘર કા ભેદી લંકા ઢાયે’: નોકરાણી જ હુમલાખોરને ઘરમાં લાવી હોવાનો ધડાકોદિલ્હી એઇમ્સમાં દર્દીઓના પરિજનોની મુલાકાતે રાહુલ
લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ ગુરુવારે મોડી રાત્રે દિલ્હી અઈંઈંખજની મુલાકાત લીધી હતી. કોંગ્રેસના નેતા સારવાર માટે આવેલા દર્દીઓ અને તેમના પરિવારજનોને…
View More દિલ્હી એઇમ્સમાં દર્દીઓના પરિજનોની મુલાકાતે રાહુલ21 જાન્યુઆરીથી ખેડૂતો દ્વારા ફરી દિલ્હી કૂચની જાહેરાત
અગાઉના ત્રણ પ્રયાસો બાદ વધુ એકવાર આયોજન: પ્રજાસત્તાક દિન પહેલાં તંગદિલીની વકી 26 જાન્યુઆરી નજીક આવતા જ ખેડૂત વિરોધ ફરી એકવાર સક્રિય થવા જઈ રહ્યો…
View More 21 જાન્યુઆરીથી ખેડૂતો દ્વારા ફરી દિલ્હી કૂચની જાહેરાતસૈફ અલી ખાન પર હુમલો કરનાર વ્યક્તિની પ્રથમ તસવીર આવી સામે, સીડી ઉતરીને ભાગ્યો હતો
જાણીતા ફિલ્મ અભિનેતા સૈફ અલી ખાન પર છરી વડે હુમલો કરી દેવાની ઘટના સામે આવી છે. આ હુમલામાં અભિનેતા સૈફ અલી ઇજાગ્રસ્ત થયો…
View More સૈફ અલી ખાન પર હુમલો કરનાર વ્યક્તિની પ્રથમ તસવીર આવી સામે, સીડી ઉતરીને ભાગ્યો હતોકેજરીવાલ પાસે પોતાનું ઘર કે કાર નથી: તેમના હરીફ પાસે 95 કરોડ રૂા.ની મિલકત
આદમી પાર્ટીના વડા અરવિંદ કેજરીવાલે નવી દિલ્હી વિધાનસભા બેઠક પરથી ઉમેદવારી નોંધાવી છે. તેમણે ચૂંટણી એફિડેવિટમાં પોતાની સંપત્તિનો ખુલાસો કર્યો છે. જે મુજબ દિલ્હીના…
View More કેજરીવાલ પાસે પોતાનું ઘર કે કાર નથી: તેમના હરીફ પાસે 95 કરોડ રૂા.ની મિલકતપૂનમ ધિલ્લો, સોનમ કપૂરથી માંડી અમિતાભ પણ ચોરી-લૂંટનો ભોગ બન્યા છે
ચુસ્ત સુરક્ષા વચ્ચે વૈભવી બંગલા અથવા ફલેટમાં રહેતા બોલિવૂડ-ટેલિવૂડના કેટલાય કલાકારો અપરાધીઓના કારસ્તાનના શિકાર બન્યા છે બોલીવુડ અભિનેતા સૈફઅલી ખાનના ઘરમાં ઘુસેલા ચોરે તેના…
View More પૂનમ ધિલ્લો, સોનમ કપૂરથી માંડી અમિતાભ પણ ચોરી-લૂંટનો ભોગ બન્યા છેમંદિરોને સરકારી નિયંત્રણમાંથી છોડાવવા VHPનો મુખ્ય એજન્ડા
વિશ્વ હિંદુ પરિષદ માર્ગદર્શક મંડળ: પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભમાં મોટી સંખ્યામાં ભક્તોની સાથે સાથે વિવિધ અખાડાઓ સાથે સંકળાયેલા સંતો અને ઋષિઓએ પણ ભાગ લીધો છે.…
View More મંદિરોને સરકારી નિયંત્રણમાંથી છોડાવવા VHPનો મુખ્ય એજન્ડાઆંધ્રમાં બેથી વધુ બાળકોવાળા લોકો જ સ્થાનિક ચૂંટણી લડી શકશે
લોકોને વધુ બાળકો પેદા કરવા પ્રેરતી નીતિઓ લાવવા નાયડુની જાહેરાત આંધ્રપ્રદેશના સીએમ ચંદ્રબાબુ નાયડુએ વસ્તીમાં ઘટાડો ઘટાડવાના પ્રયાસમાં મોટી જાહેરાત કરી છે. સીએમએ કહ્યું છે…
View More આંધ્રમાં બેથી વધુ બાળકોવાળા લોકો જ સ્થાનિક ચૂંટણી લડી શકશે