મધ્યાહન ભોજનમાં મીઠાને બદલે ડિટર્જન્ટ પાવડર પીરસવામાં આવ્યાના અહેવાલ બાદ મંગળવારે બિહારના નાલંદા જિલ્લાની પારસી મિડલ સ્કૂલના ઓછામાં ઓછા 40 વિદ્યાર્થીઓ બીમાર પડ્યા હતા. ભોજન…
View More મધ્યાહન ભોજનમાં નમકના બદલે ડિટર્જન્ટ પાઉડર: 40 છાત્રો બીમારindia
ટીમ ‘નબીન’ પછી મોદી કેબિનેટમાં તોળાતા ફેરફાર
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ મહિને તેમની સરકારી ટીમમાં મોટો ફેરફાર કરી શકે છે. સંગઠનાત્મક ફેરફારો બાદ, સરકારમાં જવાબદારીઓની નવી ફાળવણીના સંકેતો છે. બે ડઝનથી વધુ…
View More ટીમ ‘નબીન’ પછી મોદી કેબિનેટમાં તોળાતા ફેરફારશ્રીલંકાને 165 રને હરાવી ભારતનો પ્રથમ ટેસ્ટમાં વિજય
ગાલે ટેસ્ટ પર ટીમ ઈન્ડિયાનો કબજો થઈ ચૂક્યો છે. અહી રમાયેલી પહેલી ટેસ્ટ મેચમાં ભારતે શ્રીલંકાને 165 રનથી હરાવ્યું છે. આ શાનદાર જીતથી 2 ટેસ્ટની…
View More શ્રીલંકાને 165 રને હરાવી ભારતનો પ્રથમ ટેસ્ટમાં વિજયવાહનચાલકોમાં ભારે રોષ, ઉગ્ર વિવાદો વચ્ચે જૂની ગાડીઓ માટે E-10 પેટ્રોલની વાપસી
દેશભરમાં ઇ-20 પેટ્રોલ (20% ઇથેનોલ મિશ્રિત ઇંધણ)ને લઈને વાહનચાલકોમાં ભારે ચર્ચા અને અસંતોષ જોવા મળી રહ્યો છે. આમ જનતાની ફરિયાદ છે કે ઇ-20 ઇંધણના ઉપયોગથી…
View More વાહનચાલકોમાં ભારે રોષ, ઉગ્ર વિવાદો વચ્ચે જૂની ગાડીઓ માટે E-10 પેટ્રોલની વાપસીલંડનમાં મોટી રકમ સાથે ભાગેડુ મેહુલ ચોકસીના વકીલની અટકાયત
ભારતીય ફોજદારી કેસ સંભાળવા અને ભાગેડુ હીરા વેપારી મેહુલ ચોક્સીનું પ્રતિનિધિત્વ કરવા માટે જાણીતા પ્રખ્યાત વકીલ વિજય અગ્રવાલને લંડનમાં બ્રિટિશ ઇમિગ્રેશન અધિકારીઓ દ્વારા અટકાયતમાં લેવામાં…
View More લંડનમાં મોટી રકમ સાથે ભાગેડુ મેહુલ ચોકસીના વકીલની અટકાયતવંદે માતરમ વિવાદમાં સોનિયા સામે કોર્ટમાં ફરિયાદ દાખલ
ગાઝિયાબાદ કોર્ટમાં 8 સપ્ટેમ્બરે કેસની સુનાવણી કોંગ્રેસના વરિષ્ઠ નેતા સોનિયા ગાંધી વિરુદ્ધ ’વંદેમાતરમ્’ના ગીતમાં કથિત રીતે અવરોધ ઊભો કરવાના મામલે ગાજિયાબાદની કોર્ટમાં ગુનાહિત ફરિયાદ દાખલ…
View More વંદે માતરમ વિવાદમાં સોનિયા સામે કોર્ટમાં ફરિયાદ દાખલછૂટાછેડા બાદ સાનિયા મિર્ઝા વધુ મજબૂત બની, દુબઇમાં સંભાળે છે 3-3 બિઝનેસ
ભારતીય ખેલાડી સાનિયા મિર્ઝાએ ટેનિસની દુનિયામાં એક અસાધારણ સિદ્ધિ હાંસલ કરી છે. ભારતનું નામ દુનિયાભરમાં રોશન કર્યું છે. સાનિયાની સ્પોર્ટસ કેરિયર દેશના દરેક યુવા માટે…
View More છૂટાછેડા બાદ સાનિયા મિર્ઝા વધુ મજબૂત બની, દુબઇમાં સંભાળે છે 3-3 બિઝનેસભારતીય મહિલા હોકી ટીમે સાઉથ આફ્રિકાને 6-1થી આપી કારમી હાર
નેધરલેન્ડના એમ્સટેલવીન સ્થિત વેગનેર સ્ટેડિયમમાં રમાયેલા એફઆઈએચ મહિલા વર્લ્ડકપ 2026ના પુલ-ડીમાં ભારતીય મહિલા હોકી ટીમે એક ઐતિહાસિક જીત નોંધાવી છે. ભારતીય ટીમે સાઉથ આફ્રિકાને 6-1ના…
View More ભારતીય મહિલા હોકી ટીમે સાઉથ આફ્રિકાને 6-1થી આપી કારમી હારટેસ્ટ ડેબ્યૂ કરનાર બેટ્સમેનને ગોલ્ડન ડક પર આઉટ કરી માનવે રચ્યો ઇતિહાસ
ગાલે ટેસ્ટની અંતિમ ઇનિંગ્સમાં ભારતે શ્રીલંકા સામે 372 રનનો મોટો લક્ષ્યાંક મૂક્યો હતો. જોકે, લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી શ્રીલંકાની શરૂૂઆત જ ખરાબ રહી અને માનવ…
View More ટેસ્ટ ડેબ્યૂ કરનાર બેટ્સમેનને ગોલ્ડન ડક પર આઉટ કરી માનવે રચ્યો ઇતિહાસટેસ્ટ ક્રિકેટમાં ‘નો-બોલ’ ફેંકવાનો રવિન્દ્ર જાડેજાનો શરમજનક રેકોર્ડ
રવિન્દ્ર જાડેજા એક એવો ખેલાડી છે જે મેદાન પર શક્ય એટલી ઝડપથી પોતાની ઓવર પૂરી કરી લેવા માટે જાણીતો છે. પરંતુ તમને જાણીને નવાઈ લાગશે…
View More ટેસ્ટ ક્રિકેટમાં ‘નો-બોલ’ ફેંકવાનો રવિન્દ્ર જાડેજાનો શરમજનક રેકોર્ડ