દિલ્હી હાઈકોર્ટના જજના ઘરમાં આગ લાગતા હોબાળો મચી ગયો હતો, પરંતુ આશ્ચર્ય ત્યારે થયું જ્યારે આગ પર કાબૂ મેળવતા જજના ઘરમાંથી લાખો રૂપિયાનો ‘ખજાનો’…
View More દિલ્હી હાઈકોર્ટના જજના ઘરેથી મળ્યો પૈસાનો ઢગલો!! સુપ્રીમ કોર્ટે લીધો તત્કાલ નિર્ણયindia
એલોન મસ્કની કંપની ‘X’એ ભારત સરકાર પર કેસ કર્યો, ગેરકાયદે રીતે કન્ટેન્ટ બ્લોક કરવાનો લગાવ્યો આરોપ
વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ અને અમેરિકન ઉદ્યોગપતિ એલોન મસ્કની સોશિયલ મીડિયા કંપની ‘X’ (અગાઉ ટ્વિટર) એ ભારત સરકાર વિરુદ્ધ કર્ણાટક હાઈકોર્ટમાં કેસ દાખલ કર્યો…
View More એલોન મસ્કની કંપની ‘X’એ ભારત સરકાર પર કેસ કર્યો, ગેરકાયદે રીતે કન્ટેન્ટ બ્લોક કરવાનો લગાવ્યો આરોપઝાડ પર લટકતી આંખો કાઢી નખાયેલી બીએની વિદ્યાર્થિનીની લાશ મળી
પ્રયાગરાજમાં 21 વર્ષના બીએના વિદ્યાર્થીનીની હત્યા કરવામાં આવી હતી. મંગળવારે તેનો મૃતદેહ તેના ઘરથી 8 કિમી દૂર 15 ફૂટની ઊંચાઈએ ઝાડ પર લટકતો મળી…
View More ઝાડ પર લટકતી આંખો કાઢી નખાયેલી બીએની વિદ્યાર્થિનીની લાશ મળીમોદીના ડ્રીમ પ્રોજેકટને સાકાર કરનારા ચિત્તા નિષ્ણાંતની લાશ મળી: વન્ય જીવ સંરક્ષણવાદીઓને આંચકો
વિશ્વના પ્રખ્યાત ચિત્તા નિષ્ણાત અને ધ મેટાપોપ્યુલેશન ઇનિશિયેટિવ (TMI)ના સ્થાપક વિન્સેન્ટ વેન ડેર મર્વેનો મૃતદેહ સાઉદી અરેબિયાની રાજધાની રિયાધના એક એપાર્ટમેન્ટમાંથી મળી આવ્યો છે. તેમના…
View More મોદીના ડ્રીમ પ્રોજેકટને સાકાર કરનારા ચિત્તા નિષ્ણાંતની લાશ મળી: વન્ય જીવ સંરક્ષણવાદીઓને આંચકોSDM સમક્ષ ઊંચા અવાજે વ્યથા વર્ણવનાર ખેડૂતને પોલીસે ભૂખ્યો-તરસ્યો રાખ્યો
નીમચ જિલ્લામાં, એક 70 વર્ષીય વ્યક્તિને તેની પીડા વર્ણવવી મુશ્કેલ લાગી. સીમાંકન અને જમીનની ફાળવણીના છ મહિના જૂના આદેશનું પાલન ન થવાથી નારાજ વૃદ્ધ જગદીશ…
View More SDM સમક્ષ ઊંચા અવાજે વ્યથા વર્ણવનાર ખેડૂતને પોલીસે ભૂખ્યો-તરસ્યો રાખ્યોસંગઠનને મજબૂત બનાવવા કોંગ્રેસ જિલ્લા પ્રમુખોને ખાસ સતા આપશે
27-28 માર્ચ અને 3 એપ્રિલે 700 જિલ્લા પ્રમુખોની બેઠક યોજાશે, ખડગે, રાહુલ ગાંધી અને વેણુગોપાલની હાજરીમાં યોજાશે બેઠક કોંગ્રેસ પોતાના સંગઠનને મજબૂત કરવા માટે કમર…
View More સંગઠનને મજબૂત બનાવવા કોંગ્રેસ જિલ્લા પ્રમુખોને ખાસ સતા આપશેટ્રેનોમાં વરિષ્ઠ નાગરિકો, મહિલા અને સગર્ભાઓ માટે લોઅર બર્થની જોગવાઇ
કેન્દ્રીય રેલવે, માહિતી અને પ્રસારણ અને ઈલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવે, લોકસભામાં પ્રશ્નનો જવાબ આપતાં, વરિષ્ઠ નાગરિકો, મહિલાઓ અને વિકલાંગોને લોઅર બર્થ પ્રદાન…
View More ટ્રેનોમાં વરિષ્ઠ નાગરિકો, મહિલા અને સગર્ભાઓ માટે લોઅર બર્થની જોગવાઇકેન્દ્રીય મંત્રી નિત્યાનંદ રાયના બે ભાણિયા વચ્ચે ખૂની ખેલ: 1નું મોત, બીજો ગંભીર
કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાયના બે ભાણેજ જયજીત યાદવ અને વિકલ યાદવે સામાન્ય વિવાદમાં એકબીજાને ગોળી મારી દીધી. આ ઘટનામાં વિકલનું ઘટના સ્થળે જ મૃત્યુ…
View More કેન્દ્રીય મંત્રી નિત્યાનંદ રાયના બે ભાણિયા વચ્ચે ખૂની ખેલ: 1નું મોત, બીજો ગંભીરયુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્માના થયાં છૂટાછેડા, હાઈકોર્ટના આદેશ પર ફેમિલી કોર્ટનો નિર્ણય
ટીમ ઈન્ડિયાના સ્પિનર્સ યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્માના છૂટાછેડા થઈ ગયા છે. ચહલ અને ધનશ્રીના લગ્ન ડિસેમ્બર 2020માં થયા હતા. હવે, લગ્નના લગભગ 4…
View More યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્માના થયાં છૂટાછેડા, હાઈકોર્ટના આદેશ પર ફેમિલી કોર્ટનો નિર્ણયછત્તીસગઢમાં બે સ્થળોએ એન્કાઉન્ટર: 24 નક્સલી ઠાર, 1 જવાન શહીદ
ગુરુવારે વહેલી સવારે બીજાપુર જિલ્લાના ગંગાલુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસ અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી. માહિતી આપતા બીજાપુર પોલીસે જણાવ્યું કે બીજાપુર ડિસ્ટ્રિક્ટ રિઝર્વ…
View More છત્તીસગઢમાં બે સ્થળોએ એન્કાઉન્ટર: 24 નક્સલી ઠાર, 1 જવાન શહીદ