ભારત અને પાકિસ્તાન યુદ્ધની સીધી અસર શેરબજાર પર પડી રહી છે. યુદ્ધના ભય વચ્ચે આજે અઠવાડિયાના છેલ્લા ટ્રેડિંગ દિવસે બજાર ખુલતાની સાથે જ…
View More શેરબજારમાં ભારત પાકિસ્તાન તણાવની અસર, સેંસેક્સમાં 600 અંકનો કડાકોindia
ચંદીગઢમાં હવાઈ હુમલાનું એલર્ટ, સાયરન વાગ્યાં, લોકોને ઘર બહાર ન નીકળવા કરાઇ અપીલ
ભારત પાકિસ્તાનના દરેક નાપાક કૃત્યનો યોગ્ય જવાબ આપી રહ્યું છે. ગઈ કાલે રાત્રે, પાકિસ્તાને ડ્રોન અને મિસાઇલોથી ભારતના ઘણા શહેરોને નિશાન બનાવવાનો નિષ્ફળ…
View More ચંદીગઢમાં હવાઈ હુમલાનું એલર્ટ, સાયરન વાગ્યાં, લોકોને ઘર બહાર ન નીકળવા કરાઇ અપીલ‘પાકિસ્તાનન ફરીથી હુમલો કરશે તો તેને પરિણામ ભોગવવા પડશે…’ : વિદેશ મંત્રાલય
ઓપરેશન સિંદૂર બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે સતત તણાવ વધી રહ્યો છે. ત્યારે આ દરમિયાન વિદેશ મંત્રાલયે આજે સાંજે 5.30 વાગ્યે સતત બીજા…
View More ‘પાકિસ્તાનન ફરીથી હુમલો કરશે તો તેને પરિણામ ભોગવવા પડશે…’ : વિદેશ મંત્રાલયહૈદ્રાબાદમાં પેટ ડોગે માલિકનું ગુપ્તાંગ ચાવી જતા મોત
હૈદરાબાદમાં એક ચોંકાવનારી ઘટનામાં, 38 વર્ષીય કેશિયર પવન કુમાર, મધુરનગરમાં તેના બેડરૂૂમમાં મૃત હાલતમાં મળી આવ્યો હતો, જ્યારે તેના પાલતુ કૂતરાએ હુમલો કરીને તેનું ગુપ્તાંગ…
View More હૈદ્રાબાદમાં પેટ ડોગે માલિકનું ગુપ્તાંગ ચાવી જતા મોતટેન્કર-પોલીસવેનની ટક્કરમાં પાંચના મૃત્યુ
ઉત્તર પ્રદેશમાં અલીગઢના ફિરોઝાબાદની પોલીસ ટીમ મુઝફ્ફરનગરમાં એક કેદીને પોલીસ વાનમાં કોર્ટ લઈ જઈ રહી હતી. ગુરુવારે સવારે લગભગ 8:30 વાગ્યે અલીગઢ જિલ્લાના લોઢા પોલીસ…
View More ટેન્કર-પોલીસવેનની ટક્કરમાં પાંચના મૃત્યુઓપરેશન સિંદૂરમાં આતંકી મસૂદ અઝહરનો ભાઇ રઉફ માયો ગયો
મંગળવારે મોડી રાત્રે ભારત સરકારની લશ્કરી કાર્યવાહીમાં મસૂદ અઝહરનો પરિવાર બરબાદ થઈ ગયો હતો. ભારતના હવાઈ હુમલામાં જૈશ-એ-મોહમ્મદના આતંકવાદી અઝહરના પરિવારના 10 સભ્યો માર્યા ગયા…
View More ઓપરેશન સિંદૂરમાં આતંકી મસૂદ અઝહરનો ભાઇ રઉફ માયો ગયોએક કાંકરે અનેક પંખી: મોદી ભૂ-રાજનીતિના ગ્રાન્ડ માસ્ટર બન્યા
પહેલગામ હુમલામાં કણસતી, લાચાર મહિલાઓને ભારત માતાનું ગૌરવ હણાયાનું ચિન્હિત કર્યું, સિંદૂરના પ્રતીકનો અને પ્રેસ કોન્ફરન્સમાં લશ્કરી દળોના ચહેરા તરીકે બે મહિલા અધિકારીઓને રજૂ…
View More એક કાંકરે અનેક પંખી: મોદી ભૂ-રાજનીતિના ગ્રાન્ડ માસ્ટર બન્યારાજકોટ-સૌરાષ્ટ્ર સહિત દેશભરના 21 એરપોર્ટ શનિવાર સુધી બંધ
પાકિસ્તાન સરહદ નજીક ભારતીય લશ્કરી હુમલાઓ વચ્ચે સરકારી નિર્દેશને પગલે, સમગ્ર ભારતમાં ઓછામાં ઓછા 21 એરપોર્ટ, મુખ્યત્વે ઉત્તર અને ઉત્તરપશ્ચિમ પ્રદેશોમાં, 10 મે સુધી…
View More રાજકોટ-સૌરાષ્ટ્ર સહિત દેશભરના 21 એરપોર્ટ શનિવાર સુધી બંધભારતના હુમલામાં કરાચી શેરબજાર પણ ધરાશાયી: ટ્રેડિંગ બંધ કરવું પડ્યું
એક તરફ, પાકિસ્તાન અને પીઓકે પર ભારતના હવાઈ હુમલા પછી પાડોશી દેશ ધ્રૂજી રહ્યો છે, તો બીજી તરફ, ઓપરેશન સિંદૂરની અસર પાકિસ્તાની શેરબજાર પર ઓછી…
View More ભારતના હુમલામાં કરાચી શેરબજાર પણ ધરાશાયી: ટ્રેડિંગ બંધ કરવું પડ્યુંયુદ્ધ ભડક્યું: ભારતના કચ્છ સહિતના લશ્કરી સ્થળો પર પાક.ના હુમલા નિષ્ફળ, વળતા પ્રહારમાં પાક.ની એર ડિફેન્સ સિસ્ટમ ધ્વસ્ત
લાહોર-કરાચી સહિતના મહત્ત્વના શહેરો ઉપર ભારતના ડ્રોન-મિસાઈલ ત્રાટક્યા, કાશ્મીર સરહદે પણ સતત ગોળીબાર કાશ્મીરમાં નિર્દોષ પ્રવાસીઓની આતંકવાદીઓએ હત્યા કર્યા બાદ ભારતે પાક.માં ત્રાસવાદી કેમ્પોનો ખાત્મો…
View More યુદ્ધ ભડક્યું: ભારતના કચ્છ સહિતના લશ્કરી સ્થળો પર પાક.ના હુમલા નિષ્ફળ, વળતા પ્રહારમાં પાક.ની એર ડિફેન્સ સિસ્ટમ ધ્વસ્ત