છત્તીસગઢની રાજધાની રાયપુરમાં ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. રાયપુર-બાલોદાબાજાર માર્ગ પર આવેલા સરાગાંવ નજીક ગઈ કાલે મોડી રાતે એક ટ્રક અને ટ્રેલર વચ્ચે જોરદાર ટક્કર…
View More છત્તીસગઢના રાયપુરમાં ગમખ્વાર અકસ્માત: ટ્રક-ટ્રેલર વચ્ચે જોરદાર ટક્કર થતાં 13 લોકોના મોતindia
યુદ્ધના પડઘમ શાંત પડતાં શેરબજારને તેજીનું શૂરાતન
સેન્સેક્સમાં 2376, નિફ્ટીમાં 729નો ઉછાળો, એક્સિસ-અદાણીના શેર મિસાઈલની જેમ દોડ્યા, મિડકેપ-સ્મોલકેપમાં 10 ટકા સુધીનો ઉછાળો ભારત અને પાકિસ્તાન વચ્ચે સંઘર્ષ બાદ સીઝફાયર થતાં જ ભારતીય…
View More યુદ્ધના પડઘમ શાંત પડતાં શેરબજારને તેજીનું શૂરાતનભારત-પાક વચ્ચે યુદ્ધ યુદ્ધવિરામ, બંને દેશોના DGMO 12 મેના રોજ ફરી વાત કરશે: ભારતીય વિદેશ મંત્રાલયની જાહેરાત
ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામની ઘોષણા કરવામાં આવી છે. આ દાવો અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા કરવામાં આવ્યો છે. ત્યારે ભારત સરકાર દ્વારા…
View More ભારત-પાક વચ્ચે યુદ્ધ યુદ્ધવિરામ, બંને દેશોના DGMO 12 મેના રોજ ફરી વાત કરશે: ભારતીય વિદેશ મંત્રાલયની જાહેરાતભારત-પાકિસ્તાન યુદ્ધવિરામ સમંત, અમેરિકાએ કરી મધ્યસ્થી: ટ્રમ્પનો દાવો
ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામની ઘોષણા કરવામાં આવી છે. આ દાવો અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા કરવામાં આવ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે…
View More ભારત-પાકિસ્તાન યુદ્ધવિરામ સમંત, અમેરિકાએ કરી મધ્યસ્થી: ટ્રમ્પનો દાવોમુદસર, યુસુફ અઝહર સહિત 5 ટોચના આતંકી ઢેર
ઓપરેશન સિંદૂરમાં માર્યા ગયેલ આતંકીઓના નામ સંરક્ષણ મંત્રાલયે જાહેર કર્યા પહેલગામ હુમલા પછી, 7 મેના રોજ ભારત દ્વારા શરૂૂ કરાયેલા પઓપરેશન સિંદૂરથ દરમિયાન પાકિસ્તાન અને…
View More મુદસર, યુસુફ અઝહર સહિત 5 ટોચના આતંકી ઢેરઓમ શાંતિ ઓમ: મિત્રને માર ખાતુ જોઈ ચીને મધ્યસ્થીની ઓફર કરી
હંમેશા યુદ્ધની આગ ફેલાવનાર ચીન, પોતાના મિત્ર પાકિસ્તાનને હારતો જોઈને શાંતિ, શાંતિ કહેવા લાગ્યું છે. પહેલગામ હુમલા પછી ભારતનું ઓપરેશન સિંદૂર અને પછી ગભરાટના જવાબમાં…
View More ઓમ શાંતિ ઓમ: મિત્રને માર ખાતુ જોઈ ચીને મધ્યસ્થીની ઓફર કરીપાક.નો સૂર બદલાયો: ભારત નરમાઈ દાખવે તો અમે પણ …
ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે, એક શાંતિપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. શનિવારે, પાકિસ્તાનના નાયબ વડા પ્રધાન અને વિદેશ પ્રધાન ઇશાક ડારે કહ્યું…
View More પાક.નો સૂર બદલાયો: ભારત નરમાઈ દાખવે તો અમે પણ …યુધ્ધ બંધ કરો: અમેરિકી વિદેશમંત્રીએ પાક. લશ્કરી વડા મુનિરને ફોન કર્યો
યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રુબિયોએ પાકિસ્તાની આર્મી ચીફ અસીમ મુનીર સાથે વાત કરી છે. તેમણે મુનીરને ભારત સાથે તણાવ ઓછો કરવા કહ્યું છે. આ…
View More યુધ્ધ બંધ કરો: અમેરિકી વિદેશમંત્રીએ પાક. લશ્કરી વડા મુનિરને ફોન કર્યોભારતના કહેર વચ્ચે પાકિસ્તાનમાં ટીટીપી, બલૂચ વિદ્રોહીઓના હુમલામાં 22 સૈનિકોના મોત
ભારત સામે ટક્કર લીધા પછી, પાકિસ્તાન માટે એક નવી સમસ્યા ઊભી થઈ છે. તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન અને બલૂચિસ્તાને પણ પાકિસ્તાની સેના સામે મોરચો ખોલ્યો છે. આ…
View More ભારતના કહેર વચ્ચે પાકિસ્તાનમાં ટીટીપી, બલૂચ વિદ્રોહીઓના હુમલામાં 22 સૈનિકોના મોતતેમનું મનોબળ ન તોડો: ભારતીય સૈન્યની મહિલા અધિકારીઓને સેવામુકત સામે સુપ્રીમ કોર્ટની રોક
સુપ્રીમ કોર્ટે ભારતીય સૈન્યની મહિલા અધિકારીઓ, જેઓ હાલમાં સેવામાં છે, તેમની મુક્તિ પર આગામી સુનાવણી સુધી રોક લગાવી દીધી છે. ન્યાયાધીશ સૂર્યકાંત અને એન.…
View More તેમનું મનોબળ ન તોડો: ભારતીય સૈન્યની મહિલા અધિકારીઓને સેવામુકત સામે સુપ્રીમ કોર્ટની રોક