સાન ફ્રાન્સિસ્કોથી મુંબઈ જતી એર ઈન્ડિયાની ફલાઈટમાં ગરબડ: કોલકાતામાં મુસાફરોને ઉતારી દેવાયા અમદાવાદ વિમાન દુર્ઘટના બાદ, એર ઇન્ડિયાની ફ્લાઇટ્સ સતત ટેકનિકલ સમસ્યાઓનો સામનો કરી રહી…
View More એર ઈન્ડિયાની ફ્લાઈટમાં ખામી: રાંચી જતું વિમાન દિલ્હી પરતindia
G-7 સંમેલન છોડી ટ્રમ્પ પરત: મોદી સાથે મુલાકાત નહીં થાય
મધ્ય-પૂર્વમાં તણાવ વધતાં અમેરિકી પ્રમુખે પ્રવાસ ટૂંકાવ્યો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કેનેડાની મુલાકાતે પહોંચ્યા છે. તેઓ હાલમાં કેલગરી પહોંચ્યા છે, જ્યાંથી તેઓ આલ્બર્ટા પ્રાંતના કનાનાસ્કિસમાં યોજાનારી…
View More G-7 સંમેલન છોડી ટ્રમ્પ પરત: મોદી સાથે મુલાકાત નહીં થાયનેપાળ-નેધરલેન્ડ T-20 મેચમાં ઐતિહાસિક 3 સુપર ઓવર ફેંકાઇ
ક્યારેક ક્રિકેટના મેદાન પર એવા પરાક્રમો જોવા મળે છે જે દુનિયાને આશ્ચર્યચકિત કરે છે. નેધરલેન્ડ્સ અને નેપાળ વચ્ચેની મેચ દરમિયાન પણ કંઈક આવું જ…
View More નેપાળ-નેધરલેન્ડ T-20 મેચમાં ઐતિહાસિક 3 સુપર ઓવર ફેંકાઇ‘કનપ્પા’નું ટ્રેલર રિલીઝ, અક્ષય કુમાર મહાદેવની ભૂમિકામાં
પ્રભાસનો ડેશિંગ રૂદ્ર અવતાર ડાયનામિક હીરો વિષ્ણુ માંચૂનો ડ્રીમ પ્રોજેક્ટ ગણાતી ફિલ્મ કનપ્પાનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. આ ફિલ્મ મલ્ટી સ્ટારર હોવાથી ફેન્સમાં તેની…
View More ‘કનપ્પા’નું ટ્રેલર રિલીઝ, અક્ષય કુમાર મહાદેવની ભૂમિકામાંપ્રભાસની “ધ રાજા સાબ” નું ટીઝર રિલીઝ, 5 ડિસેમ્બરે સિનેમાઘરમાં
ભૂતિયા હવેલી, આત્મા, છૂપાયેલ ખજાનો જોઇ ચાહકો રોમાંચક પ્રભાસ સ્ટારર ફિલ્મ ધ રાજા સાબ નું બહુપ્રતિક્ષિત ટીઝર ગઇકાલે રિલીઝ થયું. મારુતિની આગામી તેલુગુ હોરર ફેન્ટસી…
View More પ્રભાસની “ધ રાજા સાબ” નું ટીઝર રિલીઝ, 5 ડિસેમ્બરે સિનેમાઘરમાંહિંદી ફિલ્મોની જાણીતી મહિલા ખલનાયકો
બોલિવૂડ ફિલ્મોમાં, મુખ્ય હીરો અને નાયિકા કરતાં ખલનાયકોને ગમે તે રીતે વધુ પસંદ કરવામાં આવે છે. જોકે, અભિનેતા તરીકે, ઘણા લોકોએ ખલનાયક બનીને દર્શકોના દિલ…
View More હિંદી ફિલ્મોની જાણીતી મહિલા ખલનાયકોશુક્રવારથી ભારત-ઇંગ્લેન્ડ ટેેસ્ટ શ્રેણી, 4 ખેલાડીઓ કરશે ડેબ્યૂ
ભારતીય ક્રિકેટ ટીમ 20 જૂન, 2025 થી ઈંગ્લેન્ડ સામે પાંચ ટેસ્ટ મેચની શ્રેણી શરૂૂ કરવા જઈ રહી છે. શુભમન ગિલના નેતૃત્વ હેઠળ આ પ્રથમ ટેસ્ટ…
View More શુક્રવારથી ભારત-ઇંગ્લેન્ડ ટેેસ્ટ શ્રેણી, 4 ખેલાડીઓ કરશે ડેબ્યૂખાલિસ્તાનીઓનું શક્તિ પ્રદર્શન: ટ્રુડો હોય કે કાર્ની, ભારત-કેનેડા સંબંધો સુધરે તેમ નથી
કેનેડામાં જસ્ટિન ટ્રુડોના સ્થાને માર્ક કાર્ની વડા પ્રધાન બનતાં સત્તા પરિવર્તન ભલે થયું પણ ભારત વિરોધી ખાલિસ્તાનવાદીઓને રોકવામાં નવી સરકારને પણ કોઈ રસ નથી તેનો…
View More ખાલિસ્તાનીઓનું શક્તિ પ્રદર્શન: ટ્રુડો હોય કે કાર્ની, ભારત-કેનેડા સંબંધો સુધરે તેમ નથીપીએમ મોદી કેનેડા પહોંચ્યા, G-7 સમિટમાં આપશે હાજરી, આ મુદ્દાઓ પર થશે ચર્ચા
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે કેનેડા પહોંચ્યા. પ્રધાનમંત્રી G7 સમિટમાં ભાગ લેવા માટે કેનેડાના કનાનાસ્કિસ પહોંચ્યા છે. પ્રધાનમંત્રી G-7 સમિટમાં વિશ્વ નેતાઓ સાથે ઊર્જા સુરક્ષા,…
View More પીએમ મોદી કેનેડા પહોંચ્યા, G-7 સમિટમાં આપશે હાજરી, આ મુદ્દાઓ પર થશે ચર્ચાવિશ્ર્વાસની સીટ પર ભરોસો: લોકોને હવે 11A જોઇએ છે
અમદાવાદમાં થયેલી પ્લેન ક્રેશની ઘટના બાદ દેશભરમાં પ્લેનમાં મુસાફરી કરતા લોકોમાં ઇમરજન્સી એક્ઝિટની નજીકની સીટોની માંગ અને ઇન્ક્વાયરીમાં વધારો જોવા મળ્યો છે. આ ઘટનાને તમે…
View More વિશ્ર્વાસની સીટ પર ભરોસો: લોકોને હવે 11A જોઇએ છે