ભૂતપૂર્વ આર્મી ચીફ જનરલ મનોજ મુકુંદ નરવણેએ ભારતની રાષ્ટ્રીય સુરક્ષા અંગે એક મહત્વપૂર્ણ અને દૂરંદેશી નિવેદન આપ્યું છે. તેમના નવા પુસ્તકના વિમોચન સમયે, તેમણે સ્પષ્ટતા…
View More ‘પાકિસ્તાન નહીં, ચીન સૌથી મોટો પડકાર, સેનાએ તૈયાર રહેવું જોઈએ’ પૂર્વ સેના પ્રમુખની ચેતવણીindia
22 મિનિટનો સમય હોવા છતાં પાક ઉંઘતું રહ્યું
ઓપરેશન સિંદૂરની ડોકયુમેન્ટરીમાં ભારતીય પાઇલટે જણાવ્યું કે પાક. વાયુસેનાના કમાન્ડ-કંટ્રોલ સિસ્ટમમાં વિલંબ, તૈયારીનો અભાવ જોવા મળ્યો 7 મે 2025ના રોજ ભારતીય ફાઈટર જેટ્સ પાકિસ્તાનમાં ઘૂસ્યા,…
View More 22 મિનિટનો સમય હોવા છતાં પાક ઉંઘતું રહ્યુંહૈદ્રાબાદમાં મહિલા પ્રિન્સિપાલની હત્યા ધો.10ના બે છાત્રોએ જ કર્યાનો ઘટસ્ફોટ
તેલંગણા રાજ્યના નલગોન્ડા જિલ્લાના કોન્ડામલ્લેપલ્લીમાં એક ખાનગી શાળાના પ્રિન્સિપાલ રૂૂપા રેડ્ડીની હત્યાના કેસમાં પોલીસે ચોંકાવનારો ખુલાસો કર્યો છે. આ હત્યાકાંડના આરોપમાં પોલીસે તે શાળાના દસમા…
View More હૈદ્રાબાદમાં મહિલા પ્રિન્સિપાલની હત્યા ધો.10ના બે છાત્રોએ જ કર્યાનો ઘટસ્ફોટશિલોંગમાં વિદ્યાર્થી રેલી દરમિયાન હિંસા, વિવેકાનંદ-નેતાજીની પ્રતિમાઓમાં તોડફોડ
મેઘાલયની રાજધાની શિલોંગમાં ખાસ્સી સ્ટુડન્ટ્સ યુનિયન દ્વારા યોજાયેલી કાળી પટ્ટી બાઇક રેલી દરમિયાન અચાનક હિંસા ભડકી ઉઠી હતી.વિદ્યાર્થી સંગઠન દ્વારા વિવિધ સરકારી નીતિઓ અને માંગણીઓને…
View More શિલોંગમાં વિદ્યાર્થી રેલી દરમિયાન હિંસા, વિવેકાનંદ-નેતાજીની પ્રતિમાઓમાં તોડફોડકાનપુર ભાજપના કાર્યક્રમમાં સ્ટેજ પર બેસવા મામલે બે જૂથો વચ્ચે બઘડાટી
કાનપુરમાં ભાજપના રાજ્ય મહાસચિવ અને કાનપુર-બુંદેલખંડ પ્રાદેશિક પ્રભારી શંકરલાલ લોધીના સ્વાગત સમારોહમાં અરાજકતા ફેલાઈ ગઈ જ્યારે પાર્ટી કાર્યાલયમાં સ્ટેજ પર બેસવાને લઈને બે પદાધિકારીઓ વચ્ચે…
View More કાનપુર ભાજપના કાર્યક્રમમાં સ્ટેજ પર બેસવા મામલે બે જૂથો વચ્ચે બઘડાટીયોગી સરકાર જાગી: શાળાઓ સંબંધી ફરિયાદ ઉકેલવા અધિકારીઓને આદેશ
ઉત્તર પ્રદેશ સરકારે વિવિધ જિલ્લાઓમાં શૈક્ષણિક સંસ્થાઓમાં ગેરવહીવટ અને શિક્ષકોની અછત અંગે વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શનો પર કડક નજર રાખી છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે લખનૌ, આઝમગઢ,…
View More યોગી સરકાર જાગી: શાળાઓ સંબંધી ફરિયાદ ઉકેલવા અધિકારીઓને આદેશકાશ્મીર ભારતનું: ગોરના નિવેદન સામે પાક.નો વિરોધ
અમેરિકન પ્રમુખના ભારત સ્થિત રાજદૂત સર્જિયો ગોરે શ્રીનગર ખાતે આપેલા એક મહત્ત્વના નિવેદનને કારણે પાકિસ્તાનમાં મોટો ખળભળાટ મચી ગયો છે. ભારતમાં અમેરિકાના રાજદૂત સર્જિયો ગોરે…
View More કાશ્મીર ભારતનું: ગોરના નિવેદન સામે પાક.નો વિરોધસતત નવ દિવસ માર્કેટ ઘટ્યા બાદ શેર બજારમાં તેજી; ચાંદીમાં પણ લાલી
છેલ્લા સતત નવ દિવસથી ભારતમાં સ્ટોક માર્કેટ નીચે પડી રહ્યું હતું પરંતુ આજે શેરબજારમાં ચો તરફ ખરીદીનો માહોલ દેખાતા માર્કેટ 650 ઉપર જોવા મળ્યું હતું.…
View More સતત નવ દિવસ માર્કેટ ઘટ્યા બાદ શેર બજારમાં તેજી; ચાંદીમાં પણ લાલીસંતાનોને મિલકતમાંથી બેદખલ કરવાનો મા-બાપને અધિકાર: સુપ્રીમ
સુપ્રીમ કોર્ટે બુધવારે એક મહત્વપૂર્ણ ચુકાદો સંભળાવ્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યુ કે, વરિષ્ઠ નાગરિકો પોતાના બાળકોને સંપત્તિમાંથી બેદખલ કરી શકે છે. કોર્ટે કહ્યું કે, વધતી…
View More સંતાનોને મિલકતમાંથી બેદખલ કરવાનો મા-બાપને અધિકાર: સુપ્રીમદીવાળીએ ફટાકડા પરનો પ્રતિબંધ હળવો થશે: સુપ્રીમનો સંકેત
સુપ્રીમ કોર્ટે બુધવારે કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (CPCB) ને દિવાળી દરમિયાન ફટાકડા પરના નિયંત્રણો અમુક હદ સુધી હળવા કરી શકાય છે કે કેમ તેની તપાસ…
View More દીવાળીએ ફટાકડા પરનો પ્રતિબંધ હળવો થશે: સુપ્રીમનો સંકેત