રાજધાની પટનામાં ફરી એકવાર ગુનેગારોએ લોહિયાળ ગુનો કર્યો છે. આ મામલો પટનાના રામકૃષ્ણ નગર પોલીસ સ્ટેશન વિસ્તારના પૂર્વ આશુચકનો છે, જ્યાં શુક્રવારે મોડી રાત્રે ગુનેગારોએ…
View More બિહારમાં વધુ એક વેપારીની હત્યા: દુકાન સામે જ ગોળીઓ વરસાવીindia
6 વર્ષના પગારની આવક 40 લાખ, રોકાણ કયર્કું 19 કરોડનું
CBIને નાગાલેન્ડમાં ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાના એક કેશિયર દ્વારા કથિત રીતે ₹19 કરોડનું રોકાણ મળ્યું છે, જેની છેલ્લા છ વર્ષમાં પગારમાંથી કુલ કમાણી ₹40 લાખ…
View More 6 વર્ષના પગારની આવક 40 લાખ, રોકાણ કયર્કું 19 કરોડનુંઅમદાવાદ વિમાની દુર્ઘટનાનો આ પ્રારંભિક તપાસ રિપોર્ટ છે, કોઇ નિષ્કર્ષ પર ન પહોંચો: ઉડ્ડયન મંત્રીની ટિપ્પણી
12 જૂને અમદાવાદમાં થયેલા વિમાન દુર્ઘટનાએ દેશને હચમચાવી નાખ્યો છે. આ અકસ્માતમાં કુલ 260 લોકો મૃત્યુ પામ્યા હતા. મૃતકોમાં 229 મુસાફરો, 12 ક્રૂ સભ્યો અને…
View More અમદાવાદ વિમાની દુર્ઘટનાનો આ પ્રારંભિક તપાસ રિપોર્ટ છે, કોઇ નિષ્કર્ષ પર ન પહોંચો: ઉડ્ડયન મંત્રીની ટિપ્પણીહવે લાંચ, ભલામણ પત્ર વગર સરકારી નોકરી મળે છે: મોદી
દેશમાં 47 સ્થળોએ આયોજિત રોજગાર મેળામાં 51000 લોકોને નિમણુંકપત્ર આપતા વડાપ્રધાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શનિવારે 16મા રોજગાર મેળા અંતર્ગત સરકારી વિભાગોમાં નવા નિયુક્ત થયેલા 51…
View More હવે લાંચ, ભલામણ પત્ર વગર સરકારી નોકરી મળે છે: મોદીરાજસ્થાનમાં ગુજરાતી યાત્રિકો ઉપર બેફામ પથ્થરમારો
એક બાળકીને માથામાં પથ્થર વાગી જતા ઇજા, ટાયર ફાટી જવા છતાં પરિવાર ભાગીને અંબાજી પહોંચ્યો રાજસ્થાનના જાંબુડી ગામ નજીક અમદાવાદના એક ગુજરાતી પરિવાર પર અજાણ્યા…
View More રાજસ્થાનમાં ગુજરાતી યાત્રિકો ઉપર બેફામ પથ્થરમારોભારતને વૈશ્વિક ફ્લક પર મુકનારા અનંત અંબાણી-રાધિકા મરચન્ટના લગ્નને 1 વર્ષ પૂર્ણ
એક જ સ્થળે સાધુ-સંતો,જૈન મુનિઓ,શંકરાચાર્યો, દેશ-વિદેશના ઉદ્યોગપતિઓ,રાજકીય નેતાઓ અને વિવિધ સેલેબ્રિટીઓ હાજર હોય એવા આ લગ્નએ નવો રેકર્ડ વિસ્થાપિત કર્યો હતો ભારતને વૈશ્વિક ફ્લક પર…
View More ભારતને વૈશ્વિક ફ્લક પર મુકનારા અનંત અંબાણી-રાધિકા મરચન્ટના લગ્નને 1 વર્ષ પૂર્ણઘટનાઓ નવી પણ ભૂલો તો એ જ
ચોમાસાની ઋતુ એ કુદરતે આપેલો અનમોલ અને ખુશનુમાં તહેવાર છે. વરસાદી વાદળો, ઠંડો ઠંડો પવન, ક્યારેક ફોરાં તો ક્યારેક સાંબેલાધાર, તો વળી ક્યારેક ઝીણો…
View More ઘટનાઓ નવી પણ ભૂલો તો એ જભારત-શ્રીલંકા ટી-20 વર્લ્ડ કપ 2026 માટે ઇટાલિયન ટીમ કવોલિફાય
નેધરલેન્ડસ સહિત 15 ટીમો ફાઇનલ, હજુ 5 ટીમોનો નિર્ણય બાકી આઇસીસી મેન્સ ટી20 વર્લ્ડ કપ 2026 આવતા વર્ષે ફેબ્રુઆરી-માર્ચમાં રમાશે, જેનું યજમાન ભારત અને શ્રીલંકાને…
View More ભારત-શ્રીલંકા ટી-20 વર્લ્ડ કપ 2026 માટે ઇટાલિયન ટીમ કવોલિફાયઇંગ્લેન્ડ 387માં ઓલઆઉટ, ભારતના 3 વિકેટે 145 રન
કે.એલ. રાહુલ 53 રન સાથે અણનમ, શુભમન ગિલ માત્ર 16 રન બનાવી આઉટ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે એન્ડરસન-તેંડુલકર ટ્રોફી 2025 ની ત્રીજી મેચ લંડનના લોર્ડ્સ…
View More ઇંગ્લેન્ડ 387માં ઓલઆઉટ, ભારતના 3 વિકેટે 145 રન75મા વર્ષે મોદી તો શું બીજા કોઇપણ નેતા સ્વેચ્છાએ સત્તાત્યાગ કરે તેવા નથી
ભાજપમાં 75 વર્ષ પૂરાં કરનારા નેતાઓને રવાના કરી દેવાનો મુદ્દો સાવ ભુલાઈ ગયેલો પણ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (છજજ) ના વડા મોહન ભાગવતે નાગપુરમાં એક કાર્યક્રમમાં…
View More 75મા વર્ષે મોદી તો શું બીજા કોઇપણ નેતા સ્વેચ્છાએ સત્તાત્યાગ કરે તેવા નથી