હંસલ મહેતા દ્વારા દિગ્દર્શિત, પ્રતીક ગાંધીની મુખ્ય ભૂમિકા એપ્લોઝ એન્ટરટેઇનમેન્ટની બહુ પ્રતીક્ષિત આંતરરાષ્ટ્રીય સિરીઝ ગાંધી (Gandhi Series ) નો 2025ના ટોરોન્ટો ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ (TIFF…
View More ગાંધી સિરીઝનું ટોરોન્ટો ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં થશે વર્લ્ડ પ્રીમિયરindia
હવે મને પેન્ટ પહેરવામાં પણ તકલીફ પડે છે, અમિતાભની વાસ્તવદર્શી પોસ્ટ
અમિતાભ બચ્ચન 82 વર્ષના છે અને તેઓ આ ઉંમરે પણ કામ કરી રહ્યા છે. આ ઉંમરે પણ ઉદ્યોગ સાથે સંકળાયેલા દરેક વ્યક્તિ તેમની ચપળતા અને…
View More હવે મને પેન્ટ પહેરવામાં પણ તકલીફ પડે છે, અમિતાભની વાસ્તવદર્શી પોસ્ટઉપરાષ્ટ્રપતિ પદે રાધાકૃષ્ણનનો વિજય નિશ્ર્ચિત, છતાં સર્વસંમતીથી ચૂંટાય તે વધુ જરૂરી
જગદીપ ધનખડે ખાલી કરેલા ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટે ભાજપના નેતૃત્વ હેઠળના એનડીએએ અંતે પોતાના ઉમેદવાર નક્કી કરી દીધા અને બીજાં બધાં નામ કોરાણે મૂકીને મહારાષ્ટ્રના…
View More ઉપરાષ્ટ્રપતિ પદે રાધાકૃષ્ણનનો વિજય નિશ્ર્ચિત, છતાં સર્વસંમતીથી ચૂંટાય તે વધુ જરૂરીમુંબઇમાં 84 કલાકમાં 20 ઇંચ; 7નાં મોત, નાંદેડમાં હજુ 200 ફસાયા
વિદર્ભમાં બે લાખ હેકટર જમીન પર પાકનો નાશ, અલમટ્ટી ડેમની ગંભીર સ્થિતિ, હજુ ભારે વરસાદની ચેતવણી છેલ્લા ચાર દિવસથી ભારે વરસાદને કારણે દેશનું આર્થિક શહેર…
View More મુંબઇમાં 84 કલાકમાં 20 ઇંચ; 7નાં મોત, નાંદેડમાં હજુ 200 ફસાયા3 Idiotsના ફેમ એક્ટર અચ્યુત પોતદારનું અવસાન, 91 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ
બોલીવૂડની દુનિયામાંથી એક ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવ્યા છે. પ્રખ્યાત અભિનેતા અચ્યુત પોટદારનું 91 વર્ષની વયે અવસાન થયું છે. 18 ઓગસ્ટના રોજ…
View More 3 Idiotsના ફેમ એક્ટર અચ્યુત પોતદારનું અવસાન, 91 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસચોમાસાની પુરાંત ધોવાઈ ગઈ: હવે સરેરાશ વરસાદ
ભારતમાં આ ચોમાસામાં અત્યાર સુધીમાં 561.8 મીમી વરસાદ પડ્યો છે, જે સમાન સમયગાળા માટે લાંબા ગાળાના સરેરાશ કરતા 0.1 મીમી ઓછો 30 જૂનના રોજ, વરસાદની…
View More ચોમાસાની પુરાંત ધોવાઈ ગઈ: હવે સરેરાશ વરસાદ2021 પછી પહેલીવાર ચીનને ડીઝલ વેચતું ભારત: નાયરાથી કાર્ગો શિપ રવાના
ભારતીય ડીઝલ કાર્ગો ચીન જઈ રહ્યો છે. એપ્રિલ 2021 પછી આ પહેલી વાર આવી શિપમેન્ટ છે. EM ઝેનિથ નાયરાના વાડીનાર ટર્મિનલથી રવાના થયું. રોઝનેફ્ટ-સમર્થિત રિફાઇનરી…
View More 2021 પછી પહેલીવાર ચીનને ડીઝલ વેચતું ભારત: નાયરાથી કાર્ગો શિપ રવાનાગ્રાહકોના રોષ બાદ લઘુતમ બેલેન્સ મામલે ICICI બેંકની પીછેહઠ
ગ્રાહકોના ભારે વિરોધ બાદ, ICICI બેંકે શહેરી વિસ્તારોમાં નવા ગ્રાહકો માટે લઘુત્તમ સરેરાશ બેલેન્સ (MAB)ની જરૂૂરિયાત 50,000થી ઘટાડીને 15,000 કરી છે. અગાઉ બેંકે આ…
View More ગ્રાહકોના રોષ બાદ લઘુતમ બેલેન્સ મામલે ICICI બેંકની પીછેહઠચંદ્રાબાબુ રાહુલ ગાંધીના સંપર્કમાં આંધ્રના પૂર્વ સીએમ જગન રેડ્ડીનો દાવો
આંધ્રપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને યુવા શ્રમિક રાયથુ કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ જગન મોહન રેડ્ડીએ ચોંકાવનારો દાવો કરી રાજકારણમાં ખળભળાટ મચાવ્યો છે. તેમણે દાવો કર્યો છે કે,…
View More ચંદ્રાબાબુ રાહુલ ગાંધીના સંપર્કમાં આંધ્રના પૂર્વ સીએમ જગન રેડ્ડીનો દાવોઆવારા કૂતરાની સમસ્યા અધિકારીઓની બેદરકારીના લીધે : સુપ્રીમે ચૂકાદો અનામત રાખ્યો
સુપ્રીમ કોર્ટે 11 ઓગસ્ટના રોજ શેરીઓમાંથી રખડતા કૂતરાઓને પકડવાના આદેશ પર સ્ટે માંગતી અરજી પર પોતાનો નિર્ણય અનામત રાખ્યો. આ દરમિયાન, કોર્ટે કહ્યું કે હસ્તક્ષેપ…
View More આવારા કૂતરાની સમસ્યા અધિકારીઓની બેદરકારીના લીધે : સુપ્રીમે ચૂકાદો અનામત રાખ્યો