એનડીએ સાંસદો સાથે ચાય પે ચર્ચા: કાર્યવાહીથી દૂર રહેવા બદલ વિપક્ષની ટીકા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ચા સભા દરમિયાન એનડીએ નેતાઓને જણાવ્યું હતું કે વિપક્ષમાં,…
View More કોંગ્રેસમાં યુવા નેતાઓની હાજરીથી રાહુલ નર્વસ, અસુરક્ષિત અનુભવી રહ્યા છે: મોદીનો પ્રહારindia
હંગામાથી શરૂ, હંગામાથી પુરું: ચોમાસું-સત્રમાં વગર ચર્ચાએ ખરડા પસાર
ધમાચકડીમાં પ્રશ્ર્નોત્તરીનો સમય પણ બરબાદ: લોકસભામાં 419 પ્રશ્ર્નોમાંથી 55નો મૌખિક જવાબ આપી શકાયો: નિયત 120 કલાકના બદલે 37 કલાકની ચર્ચા થઇ: 12 ખરડા પસાર થયા…
View More હંગામાથી શરૂ, હંગામાથી પુરું: ચોમાસું-સત્રમાં વગર ચર્ચાએ ખરડા પસારઉપરાષ્ટ્રપતિ પદના વિપક્ષના ઉમેદવાર સુદર્શન રેડ્ડીએ ઉમેદવારી નોંધાવી:સોનિયા, રાહુલ, ખડગે રહ્યા હાજર
ઈન્ડિયા એલાયન્સના ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બી. સુદર્શન રેડ્ડીએ આજે(21 ઓગસ્ટ) પોતાનું ઉમેદવારીપત્ર ભર્યું. આ દરમિયાન કોંગ્રેસ નેતા સોનિયા ગાંધી, સાંસદ રાહુલ ગાંધી, સમાજવાદી…
View More ઉપરાષ્ટ્રપતિ પદના વિપક્ષના ઉમેદવાર સુદર્શન રેડ્ડીએ ઉમેદવારી નોંધાવી:સોનિયા, રાહુલ, ખડગે રહ્યા હાજરઆપણે ન્યાયમંદિરો બનાવ્યા પણ દરવાજા સાંકડા રાખ્યા: CJI
હાંસિયામાં ધકેલાઇ ગયેલા લોકો માટે ન્યાયનો માર્ગ જટિલ અને અડચણભર્યો: ગવઇ ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI) જસ્ટિસ બીઆર ગવઈએ અદાલતોમાં કેસોના ભારણ અંગે ચિંતા વ્યક્ત…
View More આપણે ન્યાયમંદિરો બનાવ્યા પણ દરવાજા સાંકડા રાખ્યા: CJIવિધવા પુત્રવધૂને સસરાની પૈતૃક સંપત્તિમાંથી ભરણપોષણનો હક
જો કે આ અધિકાર સસરાની સ્વઅર્જિત પ્રોપર્ટી પર લાગુ ન પડે: દિલ્હી હાઇકોર્ટ દિલ્હી હાઈકોર્ટે એક મહત્વપૂર્ણ નિર્ણય આપતા સ્પષ્ટ કર્યું છે કે વિધવા પુત્રવધૂને…
View More વિધવા પુત્રવધૂને સસરાની પૈતૃક સંપત્તિમાંથી ભરણપોષણનો હકઅગ્નિ-5 મિસાઈલનું સફળ પરીક્ષણ, પાંચ હજાર કિ.મી. સુધીની ત્રાટકશક્તિ
ભારતે ગઇકાલે ઓડિશાના દરિયાકાંઠે ચાંદીપુર ખાતે ટાર્ગેટેડ ટેસ્ટ રેન્જથી તેની અગ્નિ-5 મધ્યમ-અંતરની બેલિસ્ટિક મિસાઇલનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું. આ મિસાઇલ પરીક્ષણથી દેશની વ્યૂહાત્મક સંરક્ષણ ક્ષમતાઓમાં વધારો…
View More અગ્નિ-5 મિસાઈલનું સફળ પરીક્ષણ, પાંચ હજાર કિ.મી. સુધીની ત્રાટકશક્તિઅમને વિશ્ર્વસનીય સંસાધનોની જરૂર છે, રશિયન કંપનીઓને ભારતમાં રોકાણ કરવા જયશંકરનું આમંત્રણ
સુદર્શન ડિફેન્સ સિસ્ટમમાં સહયોગ આપવા તૈયાર: રશિયન રાજદૂત વિદેશ મંત્રી એસ જયશંકરે બુધવારે રશિયન કંપનીઓને ભારતીય ભાગીદારો સાથે વધુ સક્રિય રીતે જોડાવા વિનંતી કરી, જ્યારે…
View More અમને વિશ્ર્વસનીય સંસાધનોની જરૂર છે, રશિયન કંપનીઓને ભારતમાં રોકાણ કરવા જયશંકરનું આમંત્રણરેખા ગુપ્તાનો હુમલાખોર પાંચ દિવસના રિમાન્ડ પર: ઘટનાના રિક્ધસ્ટ્રક્શન પછી રાજકોટ લવાશે
રાજેશનો મોબાઇલ ફોન ફોરેન્સિક તપાસ માટે મોકલાયો દિલ્હીની એક કોર્ટે ગઇકાલે દિલ્હીના મુખ્યમંત્રીના કથિત હુમલાખોર રાજકોટના રાજેશ ભાઈ ખીમજી ભાઈ સાકરિયાનાં પાંચ દિવસના પોલીસ રિમાન્ડ…
View More રેખા ગુપ્તાનો હુમલાખોર પાંચ દિવસના રિમાન્ડ પર: ઘટનાના રિક્ધસ્ટ્રક્શન પછી રાજકોટ લવાશેનિર્મલા સિતારમણ કટ ટુ સાઇઝ? GST સહિતના આર્થિક સુધારાનો હવાલો અમિત શાહને સોંપાયો
નાણા, ઉદ્યોગ, કોમર્સિયલ ઇન્ફ્રાસ્ટ્રકચર, લોજીસ્ટિક, વિજ્ઞાન-ટેકનોલોજી સહિતના ક્ષેત્રોમાં કાયદાકીય અને નીતિગત સુધારા રજૂ કરવા 13 કેન્દ્રીય મંત્રીઓની હાઇપાવર કમિટીની રચના આ કમિટી હાલના કાયદાને રદ…
View More નિર્મલા સિતારમણ કટ ટુ સાઇઝ? GST સહિતના આર્થિક સુધારાનો હવાલો અમિત શાહને સોંપાયોનીતેશ તિવારીની રામાયણમાં જટાયુના પાત્રને અવાજ આપશે અમિતાભ બચ્ચન
રણબીર કપૂર ભગવાન રામ અને પરશુરામની ભૂમિકા નિભાવશે નીતેશ તિવારીની રામાયણ અત્યંત મહત્ત્વાંકાંક્ષી પ્રોજેક્ટ બની ગયો છે. હવે આ ફિલ્મમાં અમિતાભ બચ્ચનની એન્ટ્રી થઈ હોવાનો…
View More નીતેશ તિવારીની રામાયણમાં જટાયુના પાત્રને અવાજ આપશે અમિતાભ બચ્ચન