ખાનગી શાળાઓમાં અડધી બેઠકો રિઝર્વ, 50 ટકા અનામતની સીમા વધારવા કાયદો બિહારની રાજનીતિમાં નવા સમીકરણો રચાઈ રહ્યા છે, જ્યાં મહાગઠબંધને અત્યંત પછાત વર્ગો (EBCs)…
View More સરકારી કોન્ટ્રાક્ટમાં 50 ટકા અનામત, OBC માટે SC/ST જેવો કાયદો: બિહારને રાહુલનું વચનindia
BCCI એ રૌફ-સાહિબઝાદા સામે તો PCBએ સૂર્યકુમાર સામે ICCમાં કરી ફરિયાદ
ભારત અને પાકિસ્તાન વચ્ચેનો તણાવ ઓછો થવાના કોઈ સંકેત દેખાતા નથી. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI ) એ ICC ને પાકિસ્તાની ખેલાડીઓ હરિસ…
View More BCCI એ રૌફ-સાહિબઝાદા સામે તો PCBએ સૂર્યકુમાર સામે ICCમાં કરી ફરિયાદઅભિષેક શર્માને ODI ફોર્મેટમાં તક મળશે? રોહિતનું સ્થાન જોખમમાં
ઓસ્ટ્રેલિયાના પ્રવાસમાં સામેલ કરવા વિચારણા એશિયા કપ 2025માં ભારતીય ક્રિકેટ ટીમના ઓપનર બેટર અભિષેક શર્માએ શાનદાર પ્રદર્શન કરીને લોકો દિલ જીતી લીધા છે. ટુર્નામેન્ટની 4…
View More અભિષેક શર્માને ODI ફોર્મેટમાં તક મળશે? રોહિતનું સ્થાન જોખમમાંબાંગ્લાદેશને 41 રનથી હરાવી ભારતનો એશિયા કપ ફાઇનલમાં વટભેર પ્રવેશ
યુવા ઓપનર અભિષેક શર્માની 37 બોલમાં 6 ચોગ્ગા, 5 છગ્ગા સાથે 75 રનની ધમાકેદાર ઇનિંગ, પાકિસ્તાન બાંગ્લાદેશ સામે જીતે તો ફાઇનલમાં ભારત સાથે ટક્કર એશિયા…
View More બાંગ્લાદેશને 41 રનથી હરાવી ભારતનો એશિયા કપ ફાઇનલમાં વટભેર પ્રવેશવાંગચુકને બિરદાવતો શાસક પક્ષ હવે તેમને વિલન બતાવે છે: લદ્દાખની માગણીઓનો ઉકેલ લાવવો જરૂરી
જમ્મુ કાશ્મીરમાંથી અલગ કરાયેલા લદાખમાં ભડકો થઈ ગયો છે અને લદાખને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવા સહિતની માગ સાથે લોકો રસ્તા પર ઊતર્યા છે. જાણીતા પર્યાવરણવાદી…
View More વાંગચુકને બિરદાવતો શાસક પક્ષ હવે તેમને વિલન બતાવે છે: લદ્દાખની માગણીઓનો ઉકેલ લાવવો જરૂરીભારતની સૈન્યની તાકાતમાં વધારો: ચાલતી ટ્રેનમાંથી છોડી શકાય તેવા અગ્નિ પ્રાઇમ મિસાઇલનું સફળ પરીક્ષણ
સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે વધામણી આપતા કહ્યું, રેલ આધારિત મોબાઇલ લોન્ચર સિસ્ટમથી છોડી શકાય તેવું આ મિસાઇલ 2000 કિ.મી.ની રેન્જમાં કોઇપણ લક્ષ્યને હિટ કરી…
View More ભારતની સૈન્યની તાકાતમાં વધારો: ચાલતી ટ્રેનમાંથી છોડી શકાય તેવા અગ્નિ પ્રાઇમ મિસાઇલનું સફળ પરીક્ષણભારત પર વધારાની 25 ટકા ડયૂટી રદ કરવાનો સંકેત આપતા રૂબિયો
જયશંકર સાથેની મુલાકાત પછી, રુબિયો કહે છે કે ટ્રમ્પ વહીવટીતંત્ર ભારત પર ટેરિફ પનિશ્ચિતથ કરી શકે છે; યુરોપને રુ પર હાકલ કરે છે. યુએસ સેક્રેટરી…
View More ભારત પર વધારાની 25 ટકા ડયૂટી રદ કરવાનો સંકેત આપતા રૂબિયોદુનિયામાં ચાલતા યુધ્ધો રોકવામાં ભારતની ભૂમિકા મહત્ત્વની: ઇટલીના પીએમ મેલોની
ઇટલીની વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીએ કહ્યું છે કે ભારત વિશ્વમાં ચાલતા યુદ્ધો અને સંઘર્ષોને હલ કરવામાં ખૂબ મહત્વની ભૂમિકા ભજવી શકે છે. ન્યૂયોર્કમાં યુનાઇટેડ નેશન્સ જનરલ…
View More દુનિયામાં ચાલતા યુધ્ધો રોકવામાં ભારતની ભૂમિકા મહત્ત્વની: ઇટલીના પીએમ મેલોનીકેરળમાં બ્રેન ઇટિંગ અમીબાનો હાહાકાર, 80 કેસ, 21 લોકોના મોત
કેરળમા આ દિવસોમા એક ખતરનાક રોગે લોકોમા ચિંતા વધારી છે. આ જીવલેણ રોગને પ્રાઇમરી એમોબિક મેનિન્ગોએન્સેફાલાઇટિસ (PAM ) તરીકે ઓળખવામા આવે છે. અત્યાર સુધીમાં રાજ્યમાં…
View More કેરળમાં બ્રેન ઇટિંગ અમીબાનો હાહાકાર, 80 કેસ, 21 લોકોના મોતગાયના નામે મત માગતો ભાજપ ગૌમાંસ પર જીએસટી નાબૂદ કરી નિકાસને પ્રોત્સાહન આપે છે: કોંગ્રેસ
મધ્યપ્રદેશ કોંગ્રેસે ગૌમાંસ અંગે રાજ્ય અને કેન્દ્ર સરકારો પર ગંભીર આરોપો લગાવ્યા છે. પાર્ટીએ કહ્યું કે સરકારે ગૌમાંસ પરનો જીએસટી ઘટાડીને 0% કર્યો છે, જે…
View More ગાયના નામે મત માગતો ભાજપ ગૌમાંસ પર જીએસટી નાબૂદ કરી નિકાસને પ્રોત્સાહન આપે છે: કોંગ્રેસ