2018માં ખાસ અદાલતે તમામને નિર્દોષ ઠેરવ્યા હતા ગુજરાતમાં ગેંગસ્ટર સોહરાબુદ્દીન શેખ અને તેના સાથી તુલસીરામ પ્રજાપતિના એન્કાઉન્ટર કેસમાં પોલીસ અધિકારીઓ સહિત તમામ 22 આરોપીઓને નિર્દોષ…
View More સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસમાં 22 આરોપીઓને નિર્દોષ છોડવાના ચૂકાદાને નહીં પડકારે સીબીઆઇindia
બિહારમાં પ્રશાંત કિશોરની પાર્ટીએ 43 ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરી
વ્યૂહરચનાકારમાંથી રાજકારણી બનેલા, જન સુરાજના સ્થાપક પ્રશાંત કિશોરે આગામી બિહાર વિધાનસભા ચૂંટણી માટે તેમની પાર્ટીની પહેલી યાદી જાહેર કરી છે. સસ્પેન્સનો અંત લાવતા, તેમણે તાજેતરમાં…
View More બિહારમાં પ્રશાંત કિશોરની પાર્ટીએ 43 ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરીલિવ-ઇન રિલેશનના ચક્કરમાં ન પડવા આનંદીબેનની સલાહ
શિક્ષણ સંસ્થાઓમાં દારૂ-ડ્રગ્સનું દુષણ ચાલુ રહે તો યુનિવર્સિટીઓ જ બંધ કરી દેવી જોઇએ: યુ.પી. રાજ્યપાલનો આક્રોશ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને હાલના યુપીના રાજ્યપાલ આનંદીબેન પટેલના…
View More લિવ-ઇન રિલેશનના ચક્કરમાં ન પડવા આનંદીબેનની સલાહબોલિવૂડનું પાવર કપલ દીપિકા-રણવીર અબુધાબી ટુરિઝમનું બ્રાન્ડ એમ્બેસેડર
બોલિવૂડના પાવર કપલ, દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ, અબુ ધાબી ટુરિઝમના ચહેરા બન્યા છે. આ પહેલી વાર છે જ્યારે કોઈ બોલિવૂડ કપલ એક સાથે કોઈ…
View More બોલિવૂડનું પાવર કપલ દીપિકા-રણવીર અબુધાબી ટુરિઝમનું બ્રાન્ડ એમ્બેસેડરICC ટેસ્ટ રેન્કિંગમાં મોહમ્મદ સિરાજ-રવિન્દ્ર જાડેજાનો કૂદકો
આઇસીસીએ ટેસ્ટ ક્રિકેટ માટે નવી ખેલાડીઓની રેન્કિંગ જાહેર કરી છે. મોહમ્મદ સિરાજ અને રવિન્દ્ર જાડેજાને વેસ્ટ ઇન્ડીઝ સામેની પહેલી મેચમાં તેમના પ્રભાવશાળી પ્રદર્શન માટે નોંધપાત્ર…
View More ICC ટેસ્ટ રેન્કિંગમાં મોહમ્મદ સિરાજ-રવિન્દ્ર જાડેજાનો કૂદકોશું ટીમ ઇન્ડિયા ભારતનું પ્રતિનિધિત્વ નથી કરતી? દિલ્હી હાઇકોર્ટનો સવાલ
ભારતીય ટીમનું નામ બદલવાની માગણી કરનાર વકીલને કોર્ટે ઝાટક્યા દિલ્હી હાઈકોર્ટે ગઇકાલે ભારતીય ક્રિકેટ ટીમનું નામ બદલવાની માંગ કરતી અરજી ફગાવી દીધી હતી. અરજદારે ભારતીય…
View More શું ટીમ ઇન્ડિયા ભારતનું પ્રતિનિધિત્વ નથી કરતી? દિલ્હી હાઇકોર્ટનો સવાલભારત-વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે કાલથી દિલ્હીમાં સિરીઝની અંતિમ મેચ, સ્પિનર ફાવશે
ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે શુક્રવાર, 10મી ઑક્ટોબરે શરૂૂ થનારી સિરીઝની બીજી અને અંતિમ ટેસ્ટ માટેની પિચ બેટિંગ માટે ઘણી જ અનુકૂળ રહેશે અને સ્પિનર્સને…
View More ભારત-વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે કાલથી દિલ્હીમાં સિરીઝની અંતિમ મેચ, સ્પિનર ફાવશેદવાઓ હોય કે ખાદ્યપદાર્થો: આપણા ઉત્પાદનોની ગુણવત્તા વિશ્ર્વસનિય નથી
મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં ઝેરી કફ સિરપથી એક ડઝનથી વધુ બાળકોના મૃત્યુ હાલમાં સમાચારમાં છે. વ્યાપક આક્રોશ છે, જેના કારણે તપાસ અને કાર્યવાહીની માંગ કરવામાં આવી…
View More દવાઓ હોય કે ખાદ્યપદાર્થો: આપણા ઉત્પાદનોની ગુણવત્તા વિશ્ર્વસનિય નથીદુબઇથી દિલ્હીની ફ્લાઇટના 148 યાત્રીઓનો સામાન ગાયબ
દુબઈથી દિલ્હી જતી સ્પાઈસજેટની ફ્લાઈટમાં 148 મુસાફરોનો સામાન ગુમ થયાના અહેવાલો સામે આવ્યા છે. મુસાફરોના જણાવ્યા મુજબ, તેમનો સામાન ચેક-ઈન બેલ્ટ પર નહોતો, જેના કારણે…
View More દુબઇથી દિલ્હીની ફ્લાઇટના 148 યાત્રીઓનો સામાન ગાયબટેરિફ પરત ખેંચી ભારત સાથે સંબંધો સુધારો: ટ્રમ્પને 19 સાંસદોનો પત્ર
ભારત પર ઊંચા ટેરિફ લાદવાના યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના નિર્ણયને કારણે તેમના પોતાના દેશમાં જ વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. આ તણાવપૂર્ણ સ્થિતિ વચ્ચે,…
View More ટેરિફ પરત ખેંચી ભારત સાથે સંબંધો સુધારો: ટ્રમ્પને 19 સાંસદોનો પત્ર