નૌકાદળના વડા એડમિરલ દિનેશ ત્રિપાઠીનું આ નિવેદન પાકિસ્તાનની ઊંઘ હરામ કરી દેશે. તેમણે કહ્યું કે ઓપરેશન સિંદૂર હજુ પણ ચાલુ છે. તેથી, બધી વિગતો જાહેર…
View More ઓપરેશન સિંદૂર હજુ ચાલુ હોવાનો નેવીના વડાનો ધડાકો: અરબી સમુદ્રમાં સાત મહિનાથી ઘેરાબંધીindia
બાંગ્લાદેશની સડેલી નકલી ભારતીય નોટોની સપ્લાયના નેટવર્કનો પર્દાફાશ ક્ધસાઇનમેન્ટ જપ્ત, પાંચની ધરપકડ
દિલ્હી પોલીસે બાંગ્લાદેશથી નકલી ચલણ સપ્લાય કરતા નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. દક્ષિણ દિલ્હી જિલ્લા પોલીસની સ્પેશિયલ સ્ટાફ ટીમે પાંચ સપ્લાયર્સની ધરપકડ કરી છે. આરોપીઓ પાસેથી…
View More બાંગ્લાદેશની સડેલી નકલી ભારતીય નોટોની સપ્લાયના નેટવર્કનો પર્દાફાશ ક્ધસાઇનમેન્ટ જપ્ત, પાંચની ધરપકડગુજરાતમાં ભાજપના મંત્રીના આશ્રયે ડ્રગ્સ રાજ ચાલે છે? સરકાર ચૂપ કેમ છે ? રાહુલે ઉઠાવ્યા સવાલ
દારૂ-ડ્રગ્સના મુદ્દે ચાલતા વિવાદમાં કોંગ્રેસના રાષ્ટ્રીય નેતાએ ઝુકાવ્યુ, ગુજરાતના ગદ્દારોને બચાવવાના પ્રયાસ શા માટે ? ગુજરાતમા કોંગ્રેસનાં ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી અને નાયબ મુખ્યમંત્રી વચ્ચે દારૂ-ડ્રગ્સના…
View More ગુજરાતમાં ભાજપના મંત્રીના આશ્રયે ડ્રગ્સ રાજ ચાલે છે? સરકાર ચૂપ કેમ છે ? રાહુલે ઉઠાવ્યા સવાલસંસદમાં બીજા દી’એ પણ SIR હાવી, ધમાલથી કાર્યવાહી મુલત્વી
સંસદ સંકુલમાં પણ કોંગ્રેસ સહિત વિપક્ષના નેતાઓના પ્રદર્શન: મતદાર યાદી સુધારણા હેઠળ વોટચોરીનો આક્ષેપ કરતા પ્રિયંકા ગાંધી સોમવારે શિયાળુ સત્રના પહેલા દિવસે લોકસભાની કાર્યવાહી ધોવાઈ…
View More સંસદમાં બીજા દી’એ પણ SIR હાવી, ધમાલથી કાર્યવાહી મુલત્વીરણવીર સિંહને ચામુંડા માતાજીને ભૂત કહેવું ભારે પડ્યું!! ‘કંતારા’ની દેવીની નકલ કર્યા એક્ટરે હાથ જોડીને માફી માંગી
હિન્દુ જનજાગૃતિ સમિતિ (HJS)એ બોલિવૂડ અભિનેતા રણવીર સિંહ વિરુદ્ધ સત્તાવાર ફરિયાદ નોંધાવી છે, જેમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે તેમણે ગોવામાં 56મા આંતરરાષ્ટ્રીય…
View More રણવીર સિંહને ચામુંડા માતાજીને ભૂત કહેવું ભારે પડ્યું!! ‘કંતારા’ની દેવીની નકલ કર્યા એક્ટરે હાથ જોડીને માફી માંગીવિપક્ષોની તડાપીટ બાદ સરકારની પીછેહઠ, સંચાર સાથી એપ મરજિયાત
એપ પ્રિ-ઇન્સ્ટોલ કરવાના મોબાઇલ કંપનીઓને સરકારના આદેશને પેગાસસ જેવું જાસૂસી સ્પાયવેર ગણાવતા નેતાઓ સરકારે ભારતમાં બધા ફોનમાં સંચાર સાથી એપ ફરજિયાત ઇન્સ્ટોલ કરવાનો આદેશ આપ્યો…
View More વિપક્ષોની તડાપીટ બાદ સરકારની પીછેહઠ, સંચાર સાથી એપ મરજિયાતબેંકોને કરોડોનો ચુનો લગાવનારા વિજય માલ્યા-મોદીના પાર્ટીમાં જલ્સા
આઇપીએલના પૂર્વ કમિશનર બર્થ-ડે પાર્ટીમાં મોજ કરતા જોવા મળ્યા ભારતના ભાગેડુ ઉદ્યોગપતિ લલિત મોદી અને વિજય માલ્યાનો લંડનમાં પાર્ટી કરવાનો એક વીડિયો સામે આવ્યો છે.…
View More બેંકોને કરોડોનો ચુનો લગાવનારા વિજય માલ્યા-મોદીના પાર્ટીમાં જલ્સામહારાષ્ટ્રમાં રાજકીય ખીચડી: કોણ કોની સામે લડે છે તે જાણવું અઘરું
246 મ્યુનિસિપલ કાઉન્સિલ અને 42 નગર પંચાયતોની આજે ચુંટણી: અનેક ઠેકાણે ભાજપા સામે લડવા શિંદેએ ઠાકરે, બન્ને એનસીપી અને કોંગ્રેસનો પણ સાથ લીધો છે: એકાદ…
View More મહારાષ્ટ્રમાં રાજકીય ખીચડી: કોણ કોની સામે લડે છે તે જાણવું અઘરુંઉડ્ડયન યોગ્યતાનું લાઇસન્સ ન હોવા છતાં 8 વખત એરબસની ઉડાન
ટાટાની માલિકીની એર ઇન્ડિયાએ ઘણી વખત એવા વિમાનનું સંચાલન કર્યું હતું જે ઉડાન યોગ્ય ન હતું, જે સંભવિત રીતે મુસાફરોની સલામતીને જોખમમાં મૂકે છે. 164…
View More ઉડ્ડયન યોગ્યતાનું લાઇસન્સ ન હોવા છતાં 8 વખત એરબસની ઉડાનચુંટણીપંચના હાથ લોહીથી ખરડાયેલા, બંગાળમાં SIRથી 40નાં મોત: TMC
પશ્ચિમ બંગાળમાં SIR (સ્પેશિયલ ઈન્ટેન્સિવ રીવિઝન)ની કાર્યવાહી દરમિયાન 40 જેટલા લોકોના મોત થયા હોવાનો આક્ષેપ તૃણમૂલ કોંગ્રેસના પ્રતિનિધિ મંડળે કર્યો છે. ચૂંટણી પંચે આ…
View More ચુંટણીપંચના હાથ લોહીથી ખરડાયેલા, બંગાળમાં SIRથી 40નાં મોત: TMC