અમદાવાદ સીરિયલ બ્લાસ્ટ 2008 કેસમાં સુપ્રીમ કોર્ટે મહત્ત્વનો નિર્ણય લીધો છે. કોર્ટે મૃત્યુદંડ પામેલા દોષિત અહેમદ બાવા ઉર્ફે અબ્બુ અબુબકર બરેલવીની ફાંસીની સજાના અમલ પર…
View More અમદાવાદ સીરિયલ બ્લાસ્ટ કેસના એક આરોપીની ફાંસીની સજા સામે સુપ્રીમનો સ્ટેindia
યુવા પ્રોફેશનલથી સંસદ સુધીની સફર: અખિલેશ યાદવે ધનરાજ નથવાણીને રાજ્યસભા માટે આપ્યું સમર્થન
નવી પેઢીના એક પ્રોફેશનલ રાષ્ટ્રીય રાજકારણમાં પ્રવેશ કરી રહ્યા છે. ધનરાજ પરિમલ નથવાણી ઉત્તર પ્રદેશથી સમાજવાદી પાર્ટીના રાજ્યસભાના ઉમેદવાર બન્યા છે. તેમણે બુધવારે લખનૌ ખાતે…
View More યુવા પ્રોફેશનલથી સંસદ સુધીની સફર: અખિલેશ યાદવે ધનરાજ નથવાણીને રાજ્યસભા માટે આપ્યું સમર્થનમહિનાના પ્રારંભે જ મંદીની મોકાણ, સેન્સેક્સમાં 1188 અંકનો તોતિંગ કડાકો
ઑક્ટોબરના પહેલા જ કારોબારી દિવસે ભારતીય શેરબજાર રોકાણકારો માટે કાળો દિવસ સાબિત થયું. ગુરુવારે બપોરે 1 વાગ્યા પછી અચાનક ચાલેલી જોરદાર વેચવાલીમાં સેન્સેક્સ 950 પોઈન્ટથી…
View More મહિનાના પ્રારંભે જ મંદીની મોકાણ, સેન્સેક્સમાં 1188 અંકનો તોતિંગ કડાકોગોલ્ડ મેડલ માટે શનિવારે ભારત-પાક. વચ્ચે ફાઇનલ જંગ
એશિયન ગેમ્સમાં શ્રીલંકાને માત્ર 45 રનમાં ઓલઆઉટ કરી ભારત અને બાંગ્લાદેશને 6 વિકેટે હરાવી પાકિસ્તાન ફાઇનલમાં જાપાનમાં ચાલતી એશિયન ગેમ્સની મેન્સ ક્રિકેટની સેમીફાઇનલમાં ભારતે શ્રીલંકાને…
View More ગોલ્ડ મેડલ માટે શનિવારે ભારત-પાક. વચ્ચે ફાઇનલ જંગ’NO UPI’નો કાર્યક્રમ રદ, નાણામંત્રી સાથે બેઠક બાદ નિર્ણય
CAIT (કોન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ) ના નેતૃત્વમાં વરિષ્ઠ વેપારી નેતાઓના એક પ્રતિનિધિમંડળે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ સાથે મુલાકાત કરી. ₹2,000થી વધુના UPI વ્યવહારો…
View More ’NO UPI’નો કાર્યક્રમ રદ, નાણામંત્રી સાથે બેઠક બાદ નિર્ણયકોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં રૂા.62.50નો વધારો, મોંઘવારી ભડકશે
ઓક્ટોબર મહિનો ઘણા ફેરફારો સાથે શરૂૂ થયો છે અને પહેલા જ દિવસે મોંઘવારીનો જોરદાર ફટકો પડ્યો છે. ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ 1 ઓક્ટોબર, 2026ના રોજ વહેલી…
View More કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં રૂા.62.50નો વધારો, મોંઘવારી ભડકશેKBCના શૂટિંગ દરમિયાન અમિતાભ બચ્ચન ઘાયલ, ઘૂંટણમાં ઇજા પહોંચી
’કૌન બનેગા કરોડપતિ સીઝન 18’ ના નવીનતમ એપિસોડની શરૂૂઆતમાં અમિતાભ બચ્ચને પોતાની ઇજા અંગે ખુલાસો કર્યો હતો. સામાન્ય રીતે તેઓ સ્ટેજની મધ્યમાં ઊભા રહીને શોની…
View More KBCના શૂટિંગ દરમિયાન અમિતાભ બચ્ચન ઘાયલ, ઘૂંટણમાં ઇજા પહોંચીભારતીય લશ્કરની પ્રથમ મહિલા બેચ પર બનશે ફિલ્મ
નેશનલ એવોર્ડ વિજેતા શ્રીકાન્ત બનાવશે ‘રગડા-25’ ઇન્ડિયન આર્મીની પ્રથમ મહિલા બેચ વિશે ફિલ્મ બનશે નેશનલ એવોર્ડ વિજેતા ફિલ્મ શ્રીકાન્તના સર્જકો રગડા 25 ફિલ્મ બનાવશે મુખ્ય…
View More ભારતીય લશ્કરની પ્રથમ મહિલા બેચ પર બનશે ફિલ્મરણજી ટ્રોફીમાં રમતા જોવા મળશે ગિલ, બુમરાહ અને કે.એલ. રાહુલ
શુભમન ગિલ અને કેએલ રાહુલ હાલમાં વેસ્ટ ઇન્ડિઝ સામેની વન-ડે સિરીઝમાં વ્યસ્ત છે, અને જસપ્રીત બુમરાહ એશિયન ગેમ્સ માટે જાપાન ગયો છે. ત્યારબાદ, આ ત્રણેય…
View More રણજી ટ્રોફીમાં રમતા જોવા મળશે ગિલ, બુમરાહ અને કે.એલ. રાહુલગિલના અણનમ 223 અને રોહિતની સદી સાથે ભારતે 406 રન ચેઝ કરી રચ્યો ઇતિહાસ
ભારતીય ક્રિકેટ ટીમે વનડે ક્રિકેટના ઈતિહાસમાં એક નવો જ અને સુવર્ણ અધ્યાય ઉમેર્યો છે. આસામના ગુવાહાટી સ્થિત બારસાપારા ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલી વેસ્ટ ઈન્ડિઝ સામેની બીજી…
View More ગિલના અણનમ 223 અને રોહિતની સદી સાથે ભારતે 406 રન ચેઝ કરી રચ્યો ઇતિહાસ