મુરુંગેલાઈ ચારુ નામના સૂપથી લઇ જુદાજુદા એપેટાઇઝર: વૈવિધ્યપૂર્ણ મેઇન કોર્સ અને ડેસર્ટમાં બદામનો હલવો અને કેસર-પિસ્તા કુલ્ફી રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના ભારતના પ્રવાસ દરમિયાન, ભારતીય…
View More ઝોલ મોમોથી અચારી બેંગન: સ્ટેટ ડિનરમાં ભારતીય વાનગીઓની સોડમindia
અન્ય દેશો સાથે ભારતના સંબંધો મામલે કોઈ પાસે વીટો નથી: જયશંકર
વિદેશ મંત્રી એસ જયશંકરે ભારતની વૈશ્વિક ભાગીદારો પસંદ કરવાની સ્વતંત્રતાનો બચાવ કર્યો છે, અને ભારપૂર્વક જણાવ્યું છે કે નવી દિલ્હીના મોસ્કો સાથેના સંબંધો ભૂ-રાજકીય ઉતાર-ચઢાવથી…
View More અન્ય દેશો સાથે ભારતના સંબંધો મામલે કોઈ પાસે વીટો નથી: જયશંકરબોલીવૂડ અભિનેતા સોનુ સૂદ, કુસ્તીબાજ ધ ગ્રેટ ખલી સહિત પાંચ દેશોના લોકો સાથે 970 કરોડની છેતરપિંડી
દિલ્હી પોલીસ દ્વારા ધરપકડ કરાયેલ આંતરરાષ્ટ્રીય છેતરપિંડી કરનાર રવિન્દ્ર નાથ સોનીએ અમેરિકા અને દુબઈ સહિત પાંચ દેશો સાથે ₹970 કરોડની છેતરપિંડી કરી છે. વધુમાં, તેણે…
View More બોલીવૂડ અભિનેતા સોનુ સૂદ, કુસ્તીબાજ ધ ગ્રેટ ખલી સહિત પાંચ દેશોના લોકો સાથે 970 કરોડની છેતરપિંડીતંગદિલી-સુરક્ષા વચ્ચે બંગાળમાં બાબરી મસ્જિદનો શિલાન્યાસ
તૂણમુલના સસ્પેન્ડેડ ધારાસભ્યે જાહેરાત કર્યા મુજબ પાયો નાખ્યો: સ્વયંસેવકો માટે ઇંટ લઇ આવ્યા: શાંતિભંગનું કાવતરૂં ઘડાયું હોવાનો આક્ષેપ સસ્પેન્ડ કરાયેલા ટીએમસી ધારાસભ્ય હુમાયુ કબીરે શનિવારે…
View More તંગદિલી-સુરક્ષા વચ્ચે બંગાળમાં બાબરી મસ્જિદનો શિલાન્યાસમુંબઇ એરપોર્ટ પર ફસાયેલી આફ્રીકન મહિલાનો હંગામો
દેશની સૌથી મોટી એરલાઇન ઇન્ડિગો દ્વારા મોટા પાયે ફ્લાઇટ્સ રદ્દ થવાને કારણે દેશભરમાં હવાઈ કામગીરી ખોરવાઈ ગઈ છે. શુક્રવારે 400 થી વધુ ફ્લાઇટ્સ રદ્દ થતાં…
View More મુંબઇ એરપોર્ટ પર ફસાયેલી આફ્રીકન મહિલાનો હંગામોલાખના બાર હજાર: ભારતનું ઉડ્ડયન ક્ષેત્ર મોટું કબ્રસ્તાન
1991 બાદ ઉદારીકણના પગલે ઇસ્ટ-વેસ્ટ, દમાનિયા, સહારા, મોદીલુફ્ત, એર ડેક્કન, કિંગફિશર અને છેલ્લે જેટ એરલાઇન્સ આવી અને ઝડપથી ખોવાઇ ગઇ ભારતીય ઉડ્ડયન ક્ષેત્રનો સૌથી…
View More લાખના બાર હજાર: ભારતનું ઉડ્ડયન ક્ષેત્ર મોટું કબ્રસ્તાનકસ્ટમ્સ માળખામાં ફેરફાર મારું આગામી મોટું સફાઇકાર્ય: બજેટ પૂર્વે નાણામંત્રીનો સંકેત
કસ્ટમ્સ ડ્યૂટી તર્કસંગત કરાશે: મફતની રાજનીતિ સામે રાજ્યોને ચેતવણી પસંદગીના માલ પરના દર ઘટાડીને, પારદર્શિતા વધારીને અને અધિકારીઓના વિવેકબુદ્ધિ ઘટાડીને ભારતના કસ્ટમ્સ ડ્યુટી શાસનમાં સુધારો…
View More કસ્ટમ્સ માળખામાં ફેરફાર મારું આગામી મોટું સફાઇકાર્ય: બજેટ પૂર્વે નાણામંત્રીનો સંકેતઘોડા નાસી ગયા પછી તબેલાને તાળું: હવાઇ ભાવ બાંધણું કરતી સરકાર
ઇન્ડિગોની કટોકટીના કારણે પાંચ દિવસથી લૂંટ ચલાવતી એરલાઇન્સની મનમાની સામે હાથ જોડી રહ્યા બાદ નાગરિક ઉડ્ડયન મંત્રાલય એક્શનમાં: ભાડાનું મોનિટરિંગ કરશે દેશમાં 65 ટકા જેટલો…
View More ઘોડા નાસી ગયા પછી તબેલાને તાળું: હવાઇ ભાવ બાંધણું કરતી સરકાર‘આવું કરનારી હું પહેલી નથી…’, ઝહીર ઇકબાલ સાથેના લગ્ન પર સોનાક્ષી સિંહાએ આપી પ્રતિક્રિયા
સોનાક્ષી સિંહા અને ઝહીર ઇકબાલ બોલિવૂડના સૌથી લોકપ્રિય સેલિબ્રિટી કપલોમાંના એક છે. જોકે, જ્યારે તેમણે 2024 માં લગ્ન કર્યા, ત્યારે તેમના આંતરધાર્મિક લગ્ન જાહેર…
View More ‘આવું કરનારી હું પહેલી નથી…’, ઝહીર ઇકબાલ સાથેના લગ્ન પર સોનાક્ષી સિંહાએ આપી પ્રતિક્રિયાઈન્ડિગો સંકટ બેફામ ભાડા વસૂલતી એરલાઈન્સ પર સરકારની કડક કાર્યવાહી, ભાડા મર્યાદા લાદી
પાઇલટ્સ અને ક્રૂ-મેમ્બર્સની અછતને કારણે દેશની સૌથી મોટી એરલાઇનની કટોકટીનો આજે પાંચમો દિવસ છે. આને કારણે સેંકડો ફ્લાઇટ્સ પ્રભાવિત થઈ છે. આ દરમિયાન…
View More ઈન્ડિગો સંકટ બેફામ ભાડા વસૂલતી એરલાઈન્સ પર સરકારની કડક કાર્યવાહી, ભાડા મર્યાદા લાદી