ઓપરેશન સિંદૂરમાં માર્યા ગયેલ આતંકીઓના નામ સંરક્ષણ મંત્રાલયે જાહેર કર્યા પહેલગામ હુમલા પછી, 7 મેના રોજ ભારત દ્વારા શરૂૂ કરાયેલા પઓપરેશન સિંદૂરથ દરમિયાન પાકિસ્તાન અને…
View More મુદસર, યુસુફ અઝહર સહિત 5 ટોચના આતંકી ઢેરindia paksitan war
ઓમ શાંતિ ઓમ: મિત્રને માર ખાતુ જોઈ ચીને મધ્યસ્થીની ઓફર કરી
હંમેશા યુદ્ધની આગ ફેલાવનાર ચીન, પોતાના મિત્ર પાકિસ્તાનને હારતો જોઈને શાંતિ, શાંતિ કહેવા લાગ્યું છે. પહેલગામ હુમલા પછી ભારતનું ઓપરેશન સિંદૂર અને પછી ગભરાટના જવાબમાં…
View More ઓમ શાંતિ ઓમ: મિત્રને માર ખાતુ જોઈ ચીને મધ્યસ્થીની ઓફર કરીપાક.નો સૂર બદલાયો: ભારત નરમાઈ દાખવે તો અમે પણ …
ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે, એક શાંતિપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. શનિવારે, પાકિસ્તાનના નાયબ વડા પ્રધાન અને વિદેશ પ્રધાન ઇશાક ડારે કહ્યું…
View More પાક.નો સૂર બદલાયો: ભારત નરમાઈ દાખવે તો અમે પણ …યુધ્ધ બંધ કરો: અમેરિકી વિદેશમંત્રીએ પાક. લશ્કરી વડા મુનિરને ફોન કર્યો
યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રુબિયોએ પાકિસ્તાની આર્મી ચીફ અસીમ મુનીર સાથે વાત કરી છે. તેમણે મુનીરને ભારત સાથે તણાવ ઓછો કરવા કહ્યું છે. આ…
View More યુધ્ધ બંધ કરો: અમેરિકી વિદેશમંત્રીએ પાક. લશ્કરી વડા મુનિરને ફોન કર્યોભારતના કહેર વચ્ચે પાકિસ્તાનમાં ટીટીપી, બલૂચ વિદ્રોહીઓના હુમલામાં 22 સૈનિકોના મોત
ભારત સામે ટક્કર લીધા પછી, પાકિસ્તાન માટે એક નવી સમસ્યા ઊભી થઈ છે. તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન અને બલૂચિસ્તાને પણ પાકિસ્તાની સેના સામે મોરચો ખોલ્યો છે. આ…
View More ભારતના કહેર વચ્ચે પાકિસ્તાનમાં ટીટીપી, બલૂચ વિદ્રોહીઓના હુમલામાં 22 સૈનિકોના મોતતેમનું મનોબળ ન તોડો: ભારતીય સૈન્યની મહિલા અધિકારીઓને સેવામુકત સામે સુપ્રીમ કોર્ટની રોક
સુપ્રીમ કોર્ટે ભારતીય સૈન્યની મહિલા અધિકારીઓ, જેઓ હાલમાં સેવામાં છે, તેમની મુક્તિ પર આગામી સુનાવણી સુધી રોક લગાવી દીધી છે. ન્યાયાધીશ સૂર્યકાંત અને એન.…
View More તેમનું મનોબળ ન તોડો: ભારતીય સૈન્યની મહિલા અધિકારીઓને સેવામુકત સામે સુપ્રીમ કોર્ટની રોકજૂઠાણાનું સરદાર પાક. ઉશ્કેરણી કરી સંઘર્ષ વધારવા માગે છે
વિદેશ સચિવ મિસરી, વિંગ કમાન્ડર વ્યોમિકાસિંહ તથા કર્નલ સોફિયા કુરેશીની પ્રેસ કોન્ફરન્સ : ધાર્મિક સ્થળે ભારતના હુમલાનો પાકનો આરોપ હલકટ, ઉલ્ટાનું તે મંદિર, ગુરૂ દ્વારા…
View More જૂઠાણાનું સરદાર પાક. ઉશ્કેરણી કરી સંઘર્ષ વધારવા માગે છેસ્થળાંતર માટે ઈવેક્યુશન પ્લાન બનાવવા સૂચના
સલામત સ્થળો અને સ્થળાંતર માટે પૂરતા વાહનોનો પ્રબંધ રાખવા, 38 જેટલી આવશ્યક ચીજવસ્તુઓના ભાવો નિયંત્રણમાં રહે તે જોવા તાકીદ ખાદ્ય પદાર્થોનો પૂરતો જથ્થો રાજ્યમાં ઉપલબ્ધ,…
View More સ્થળાંતર માટે ઈવેક્યુશન પ્લાન બનાવવા સૂચનાજામનગરમાં ઈમરજન્સી જાહેર, ધંધા-રોજગાર બંધ કરી ઘરમાં રહેવા અપીલ
શહેર અને જિલ્લામાં પાકિસ્તાન દ્વારા હુમલાઓની ચેતવણી, જાહેર માર્ગો પર ન નીકળવા અને તંત્રની સુચનાનું ચુસ્તપણે પાલન કરવા કલેકટરની સુચના ભારત અને પાકિસ્તાન વચ્ચે…
View More જામનગરમાં ઈમરજન્સી જાહેર, ધંધા-રોજગાર બંધ કરી ઘરમાં રહેવા અપીલઆ હુમલો નથી વિશ્ર્વ કલ્યાણ માટેનું અનુષ્ઠાન છે: મોરારીબાપુ
ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા લશ્કરી તણાવ અને ભારતીય સેના દ્વારા પાકિસ્તાન સ્થિત આતંકવાદી ઠેકાણાંઓ પર ચલાવાઈ રહેલી કાર્યવાહી અંગે આધ્યાત્મિક ગુરુ અને…
View More આ હુમલો નથી વિશ્ર્વ કલ્યાણ માટેનું અનુષ્ઠાન છે: મોરારીબાપુ