જમ્મુ અને કાશ્મીરમાં પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાના જવાબમાં ભારતે કરેલી લશ્કરી કાર્યવાહીના કારણે બંને દેશોમાં તણાવનો માહોલ છે ત્યારે અમેરિકાના પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પ પાછા મેદાનમાં…
View More મુખડા ક્યા દેખો દર્પણમે : શાંતિ, સંયમ, મધ્યસ્થીની વાતો કરતા પશ્ર્ચિમી દેશોના બેવડા ધોરણindia pakistan war
યુદ્ધના ભણકારાના પગલે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગતરાત્રે બ્લેક આઉટ
– ખંભાળિયાની સિવિલ હોસ્પિટલમાં તમામ તૈયારીઓ પૂર્ણ – – દ્વારકાધીશ મંદિરની સુરક્ષા વધારાઈ – ભારત પાકિસ્તાન યુદ્ધના ભણકારા હાલ વાગી રહ્યા છે, ત્યારે અગાઉ…
View More યુદ્ધના ભણકારાના પગલે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગતરાત્રે બ્લેક આઉટશેરબજારમાં ભારત પાકિસ્તાન તણાવની અસર, સેંસેક્સમાં 600 અંકનો કડાકો
ભારત અને પાકિસ્તાન યુદ્ધની સીધી અસર શેરબજાર પર પડી રહી છે. યુદ્ધના ભય વચ્ચે આજે અઠવાડિયાના છેલ્લા ટ્રેડિંગ દિવસે બજાર ખુલતાની સાથે જ…
View More શેરબજારમાં ભારત પાકિસ્તાન તણાવની અસર, સેંસેક્સમાં 600 અંકનો કડાકોચંદીગઢમાં હવાઈ હુમલાનું એલર્ટ, સાયરન વાગ્યાં, લોકોને ઘર બહાર ન નીકળવા કરાઇ અપીલ
ભારત પાકિસ્તાનના દરેક નાપાક કૃત્યનો યોગ્ય જવાબ આપી રહ્યું છે. ગઈ કાલે રાત્રે, પાકિસ્તાને ડ્રોન અને મિસાઇલોથી ભારતના ઘણા શહેરોને નિશાન બનાવવાનો નિષ્ફળ…
View More ચંદીગઢમાં હવાઈ હુમલાનું એલર્ટ, સાયરન વાગ્યાં, લોકોને ઘર બહાર ન નીકળવા કરાઇ અપીલ‘પાકિસ્તાનન ફરીથી હુમલો કરશે તો તેને પરિણામ ભોગવવા પડશે…’ : વિદેશ મંત્રાલય
ઓપરેશન સિંદૂર બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે સતત તણાવ વધી રહ્યો છે. ત્યારે આ દરમિયાન વિદેશ મંત્રાલયે આજે સાંજે 5.30 વાગ્યે સતત બીજા…
View More ‘પાકિસ્તાનન ફરીથી હુમલો કરશે તો તેને પરિણામ ભોગવવા પડશે…’ : વિદેશ મંત્રાલયભારતના હુમલામાં કરાચી શેરબજાર પણ ધરાશાયી: ટ્રેડિંગ બંધ કરવું પડ્યું
એક તરફ, પાકિસ્તાન અને પીઓકે પર ભારતના હવાઈ હુમલા પછી પાડોશી દેશ ધ્રૂજી રહ્યો છે, તો બીજી તરફ, ઓપરેશન સિંદૂરની અસર પાકિસ્તાની શેરબજાર પર ઓછી…
View More ભારતના હુમલામાં કરાચી શેરબજાર પણ ધરાશાયી: ટ્રેડિંગ બંધ કરવું પડ્યુંયુદ્ધ ભડક્યું: ભારતના કચ્છ સહિતના લશ્કરી સ્થળો પર પાક.ના હુમલા નિષ્ફળ, વળતા પ્રહારમાં પાક.ની એર ડિફેન્સ સિસ્ટમ ધ્વસ્ત
લાહોર-કરાચી સહિતના મહત્ત્વના શહેરો ઉપર ભારતના ડ્રોન-મિસાઈલ ત્રાટક્યા, કાશ્મીર સરહદે પણ સતત ગોળીબાર કાશ્મીરમાં નિર્દોષ પ્રવાસીઓની આતંકવાદીઓએ હત્યા કર્યા બાદ ભારતે પાક.માં ત્રાસવાદી કેમ્પોનો ખાત્મો…
View More યુદ્ધ ભડક્યું: ભારતના કચ્છ સહિતના લશ્કરી સ્થળો પર પાક.ના હુમલા નિષ્ફળ, વળતા પ્રહારમાં પાક.ની એર ડિફેન્સ સિસ્ટમ ધ્વસ્તયુદ્ધની ડેટ થઇ ફાઇનલ!!! આ તારીખે ભારત પાકિસ્તાન ઉપર કરશે હુમલો
પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત ગુસ્સેથી ભરાયું છે અને તે પાકિસ્તાન સામે સતત કાર્યવાહી કરી રહ્યું છે. સિંધુ જળ સંધિ સ્થગિત કરવામાં…
View More યુદ્ધની ડેટ થઇ ફાઇનલ!!! આ તારીખે ભારત પાકિસ્તાન ઉપર કરશે હુમલો