દેહરાદૂનમાં માર્ગ અકસ્માતની તસવીરો અને વીડિયોએ બધાને હંફાવી દીધા હતા. વાસ્તવમાં, BMW અને ઇનોવા વચ્ચે રેસ ચાલી રહી હતી. જેના કારણે વાહનો તેજ ગતિએ દોડી…
View More ઈનોવા જેવી કારના સેફ્ટી ફીચર્સ પણ કામ ન આવ્યાં,જાણો કઈ સેફટી રાખવી ડ્રાઇવિંગ કરતી વખતેindia news
જનેતા જ બની જમ!!! માતાએ પોતાની જ બાળકીની ચઢાવી બલી, માસૂમનું હૃદય બહાર કાઢી કરી તંત્ર પૂજા
ઝારખંડના પલામુમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં અંધશ્રદ્ધામાં એક માતાએ પોતાની દોઢ વર્ષની દીકરીની બલિ ચઢાવી દીધી. સિદ્ધિ મેળવવા માટે, માતાએ છોકરીની છાતી…
View More જનેતા જ બની જમ!!! માતાએ પોતાની જ બાળકીની ચઢાવી બલી, માસૂમનું હૃદય બહાર કાઢી કરી તંત્ર પૂજાપાણીપતમાં દર્દનાક અકસ્માત: 6 વર્ષની બાળકીને વાનચાલકે કચડી, પિતાના ખોળામાં જ દમ તોડ્યો, જુઓ VIDEO
હરિયાણાના પાણીપતમાંથી એક ભયંકર અકસ્માત સામે આવ્યો છે. પાનીપતમાં એક 6 વર્ષની બાળકીને સ્કૂલ વાન ચાલકે કચડી નાખી હતી. આ વાનમાં વિદ્યાર્થિની શાળાએથી પરત ફરી…
View More પાણીપતમાં દર્દનાક અકસ્માત: 6 વર્ષની બાળકીને વાનચાલકે કચડી, પિતાના ખોળામાં જ દમ તોડ્યો, જુઓ VIDEOરણજી ટ્રોફીમાં રનનો વરસાદ, ચાર-ચાર ભારતીય ખેલાડીઓએ ફટકારી ટ્રિપલ સદી
સ્નેહલ કૌથંકર અને કશ્યપ બકલે ત્રેવડી સદી ફટકાર્યા બાદ અણનમ રહ્યા રણજી ટ્રોફી હાલમાં ભારતીય સ્થાનિક ક્રિકેટમાં રમાઈ રહી છે. આ ભારતીય સ્થાનિક ક્રિકેટની સૌથી…
View More રણજી ટ્રોફીમાં રનનો વરસાદ, ચાર-ચાર ભારતીય ખેલાડીઓએ ફટકારી ટ્રિપલ સદીસાનિયા મિર્ઝા દુબઇની સ્પોર્ટ્સ એમ્બેસેડર બની
ભારતની સ્ટાર ટેનિસ ખેલાડી સાનિયા મિર્ઝાની નિવૃત્તિને ઘણો સમય થઈ ગયો છે. પરંતુ તે હજુ પણ સક્રિય રહે છે. તાજેતરમાં સાનિયાને દુબઈમાં મહત્વની જવાબદારી સોંપવામાં…
View More સાનિયા મિર્ઝા દુબઇની સ્પોર્ટ્સ એમ્બેસેડર બનીધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શોમાં નવજોત સિદ્ધુની ફરી એન્ટ્રી?
કપિલ શર્માનો શો પધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શો ઓટીટી પર ઘણો લોકપ્રિય થયો છે અને એક પછી એક તેના ઘણા એપિસોડ લોકપ્રિય થઈ રહ્યા છે.…
View More ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શોમાં નવજોત સિદ્ધુની ફરી એન્ટ્રી?ભારત ગ્રૂપ સ્ટેજની એક મેચ પાકિસ્તાનમાં રમે
ચેમ્પિયન્સ ટ્રોફીને લઈને ઘણો વિવાદ ચાલી રહ્યો છે. BCCI ટૂર્નામેન્ટ માટે પોતાની ટીમને પાકિસ્તાન પ્રવાસે મોકલવા માંગતી નથી. સાથે જ PCBપણ પોતાની વાત પર અડગ…
View More ભારત ગ્રૂપ સ્ટેજની એક મેચ પાકિસ્તાનમાં રમેબુલડોઝર ચલાવવા બદલ નેતાઓ સામે કાર્યવાહી કરો
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની સરકાર અપરાધીઓનાં ઘરો પર બુલડોઝર ફેરવીને જમીનદોસ્ત કરે છે તેના પર હિંદુવાદીઓનો એક ચોક્કસ વર્ગ ફિદા ફિદા છે. આ કાર્યવાહીના…
View More બુલડોઝર ચલાવવા બદલ નેતાઓ સામે કાર્યવાહી કરોસોનું-ચાંદી-જમીન નહીં ઈક્વિટીએ કર્યા માલામાલ
ભારતમાં છેલ્લા 25 વર્ષમાં શેરબજારે સરેરાશ 15 ટકા વળતર આપ્યું, સોનું 11 ટકા સાથે બીજા નંબરે, રિયલ એસ્ટેટમાં 7 ટકા વળતર ભારતીય રોકાણકારોએ પ્રોપર્ટી અને…
View More સોનું-ચાંદી-જમીન નહીં ઈક્વિટીએ કર્યા માલામાલડોક્ટરોએ દવાની આડઅસર જણાવવી ફરજિયાત નથી: સુપ્રીમ કોર્ટનો ચુકાદો
દવાના પ્રીસ્ક્રિપ્શન સાથે આડઅસર પણ લખવાની માંગ કરતી અરજી ફગાવી સર્વોચ્ચ અદાલતે ગુરુવારે તબીબી વ્યવસાયીઓએ સૂચવેલી દવા સાથે સંકળાયેલાં તમામ પ્રકારનાં સંભવિત જોખમો અને આડઅસરોનો…
View More ડોક્ટરોએ દવાની આડઅસર જણાવવી ફરજિયાત નથી: સુપ્રીમ કોર્ટનો ચુકાદો