સંસદમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની પાછળ એક મહિલા કમાન્ડો દર્શાવતો ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો, જેમાં અભિનેતામાંથી રાજકારણી બનેલી કંગના રનૌત સહિત ઘણા…
View More વડાપ્રધાન મોદીની સુરક્ષામાં હવે મહિલા કમાન્ડો તૈનાતindia news
કર્ણાટકની હોસ્પિટલમાં નવજાત શીશુને ટોઇલેટમાં ફ્લશ કરી નાખ્યું
કર્ણાટકના રામનગર જિલ્લાના હારોહલ્લીમાં એક ભયાનક ઘટના સામે આવી છે. હોસ્પિટલના શૌચાલયમાંથી એક નવજાત બાળકને ફ્લશ કરવામાં આવ્યું હતું. હોસ્પિટલના ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલા ટોયલેટમાંથી…
View More કર્ણાટકની હોસ્પિટલમાં નવજાત શીશુને ટોઇલેટમાં ફ્લશ કરી નાખ્યુંસસ્પેન્સ ફિલ્મ મુજબ લંબાતી મહારાષ્ટ્રમાં સરકાર રચવાની સ્ક્રિપ્ટ: દિલ્હીમાં બેઠક પછી શિંદે ઉદાસ
મહારાષ્ટ્રમાં આગામી મુખ્યમંત્રીને લઈને ચાલી રહેલા સસ્પેન્સ હવે ટૂંક સમયમાં ખતમ થવાની સંભાવના છે. મહારાષ્ટ્રમાં સરકાર ગઠન પ્રક્રિયાને લઈને ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપ અધ્યક્ષ…
View More સસ્પેન્સ ફિલ્મ મુજબ લંબાતી મહારાષ્ટ્રમાં સરકાર રચવાની સ્ક્રિપ્ટ: દિલ્હીમાં બેઠક પછી શિંદે ઉદાસઅજમેર દરગાહ વિવાદ મુદ્દે મુસ્લિમ બોર્ડ નારાજ: સુપ્રીમ કોર્ટના હસ્તક્ષેપની માગણી
પૂજા સ્થળ કાયદાનો હવાલો આપી મસ્જિદો પર હિંદુ દાવાઓ રોકવા અપીલ દેશભરમાં મસ્જિદો અને દરગાહને લઈને થઈ રહેલા દાવાઓ વચ્ચે ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો…
View More અજમેર દરગાહ વિવાદ મુદ્દે મુસ્લિમ બોર્ડ નારાજ: સુપ્રીમ કોર્ટના હસ્તક્ષેપની માગણીભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમત અને બિઝનેસમાં લાંબાગાળાના સંબંધ
ટીમ ઇન્ડિયાના કપ્તાહ રોહિત શર્માનું ઓસ્ટ્રેલિયન સંસદમાં હૃદય સ્પર્શી ભાષણ ટીમ ઈન્ડિયા 5 મેચોની ટેસ્ટ સીરીઝ માટે ઓસ્ટ્રેલિયાના પ્રવાસે છે. ભારતના કપ્તાન રોહિત શર્માએ ગુરુવારે…
View More ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમત અને બિઝનેસમાં લાંબાગાળાના સંબંધબોર્ડર-ગાવસ્કર ટ્રોફી, ટીમ ઈન્ડિયા કેનબરેમાં પિંક બોલથી પ્રેક્ટિસ કરશે
બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બીજી ટેસ્ટ મેચ એડિલેડના એડિલેડ ઓવલ સ્ટેડિયમમાં પિંક બોલથી રમાનારી છે. પર્થમાં રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં ભારતીય ટીમે જીત…
View More બોર્ડર-ગાવસ્કર ટ્રોફી, ટીમ ઈન્ડિયા કેનબરેમાં પિંક બોલથી પ્રેક્ટિસ કરશેટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર સિદ્ધાર્થ કૌલની પ્રોફેશનલ ક્રિકેટને અલવિદા
ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર સિદ્ધાર્થ કૌલે પ્રોફેશનલ ક્રિકેટમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી છે. તેનું નામ આઈપીએલ 2025 મેગા ઓક્શનની અંતિમ યાદીમાં હતું, પરંતુ તેની અવગણના…
View More ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર સિદ્ધાર્થ કૌલની પ્રોફેશનલ ક્રિકેટને અલવિદાકાલે દુબઇમાં ભારત-પાકિસ્તાન વચ્ચે મુકાબલો
ફેબ્રુઆરી-માર્ચ 2025માં યોજાનારી ચેમ્પિયન્સ ટ્રોફીને લઈને ભારત અને પાકિસ્તાન વચ્ચે વિવાદ ચાલુ છે. ટીમ ઈન્ડિયા આ ટૂર્નામેન્ટ માટે પાકિસ્તાનના પ્રવાસે નથી જઈ રહી, ત્યારથી આઈસીસી…
View More કાલે દુબઇમાં ભારત-પાકિસ્તાન વચ્ચે મુકાબલોવકફ બોર્ડ ખરડા સામે વિપક્ષોના વાંધાવચકા સામે મોદી સરકારે ઝૂકી જવાની જરૂર નથી
સંસદનું સત્ર સોમવારથી શરૂૂ થયું એ પહેલાંથી એવી વાતો ચાલી હતી કે કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર આ સત્રમાં જ વકફ બિલમાં સુધારો કરવાનો ખરડો રજૂ…
View More વકફ બોર્ડ ખરડા સામે વિપક્ષોના વાંધાવચકા સામે મોદી સરકારે ઝૂકી જવાની જરૂર નથીકેનેડાની અવળચંડાઈ! ભારતીય રાજદ્વારીઓને નજરબંધી હેઠળ મુક્યાં, કેન્દ્ર સરકારે આપી માહિતી
કેન્દ્ર સરકારે ગઈ કાલે જણાવ્યું હતું કે વેનકુવરમાં ભારતીય વાણિજ્ય દૂતાવાસના અધિકારીઓને તાજેતરમાં કેનેડિયન સત્તાવાળાઓ દ્વારા જાણ કરવામાં આવી હતી કે તેઓ ઑડિયો અને વીડિયો…
View More કેનેડાની અવળચંડાઈ! ભારતીય રાજદ્વારીઓને નજરબંધી હેઠળ મુક્યાં, કેન્દ્ર સરકારે આપી માહિતી