ઉત્તર પ્રદેશમાં સંભલ શાહી જામા મસ્જિદના સર્વે દરમિયાન 24 નવેમ્બરે ફાટી નીકળેલી હિંસાનો મુદ્દો લોકસભામાં ઉઠાવવામાં આવ્યો હતો. ગૃહની કાર્યવાહી દરમિયાન સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અને…
View More સંભલમાં ભાઇચારાને ગોળીએ દેવાયો: અખિલેશ કાળઝાળindia news
‘કુંડલી ભાગ્ય”ની ફેમ એક્ટ્રેસ શ્રદ્ધા આર્યા માતા બની, જોડિયા બાળકોને આપ્યો જન્મ
પ્રખ્યાત ટીવી અભિનેત્રી શ્રદ્ધા આર્યાના ઘર નાના મહેમાનોની કીલાકારીઓથી ગુંજી ઉઠયું છે. કુંડળી ભાગ્યની પ્રીતા ઉર્ફે શ્રદ્ધા આર્યા માતા બની છે. તેણે જોડિયા બાળકોને જન્મ…
View More ‘કુંડલી ભાગ્ય”ની ફેમ એક્ટ્રેસ શ્રદ્ધા આર્યા માતા બની, જોડિયા બાળકોને આપ્યો જન્મએકનાથ શિંદેની તબિયત ફરી લથડી, થાણેની જ્યુપિટર હોસ્પિટલમાં થયાં દાખલ
મહારાષ્ટ્રમાં નવી સરકાર બનાવવાની હિલચાલ તેજ થઈ ગઈ છે, પરંતુ મહાયુતિના નેતા અને રખેવાળ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે બીમાર છે. તેની હાલત હજુ પણ સારી…
View More એકનાથ શિંદેની તબિયત ફરી લથડી, થાણેની જ્યુપિટર હોસ્પિટલમાં થયાં દાખલશક્તિસિંહ ગોહિલે રાજ્યસભામાં ખ્યાતિકાંડનો મુદ્દો ઉઠાવ્યો, CBI તપાસની કરી માંગ
ગુજરાત કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અને રાજ્યસભા સાંસદ શક્તિસિંહ ગોહિલે ખ્યાતિકાંડનો મુદ્દો રાજ્યસભામાં ઝીરો અવર્સ દરમિયાન અમદાવાદમાં ઉઠાવ્યો હતો. શક્તિસિંહ ગોહિલે આ દરમિયાન CBI પાસે તપાસ…
View More શક્તિસિંહ ગોહિલે રાજ્યસભામાં ખ્યાતિકાંડનો મુદ્દો ઉઠાવ્યો, CBI તપાસની કરી માંગસરકાર સ્વાર્થ છોડશે ત્યારે નાગરિકો સુખી-સમૃદ્ધ બનશે
આજનો માણસ ઝડપથી બદલાતી જીવનશૈલીમાં સંપૂર્ણ રીતે સમાયોજિત થઈ રહ્યો છે. ટેક્નોલોજીએ જીવનને સરળ બનાવ્યું છે, પરંતુ શું આધુનિક સુવિધાઓનો લાભ લેવા માટે આપણું શાસન…
View More સરકાર સ્વાર્થ છોડશે ત્યારે નાગરિકો સુખી-સમૃદ્ધ બનશેપેકેજ્ડ ડ્રિકિંગ વોટર હવે હાઇરિસ્ક ફૂડ કેટેગરીમાં: લાઇસન્સ જરૂરી
ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI) એ પેકેજ્ડ ડ્રિંકિંગ અને મિનરલ વોટર સેગમેન્ટને પહાઈ રિસ્ક ફૂડ કેટેગરીથ તરીકે ગણવાનો નિર્ણય કર્યો છે. તેને…
View More પેકેજ્ડ ડ્રિકિંગ વોટર હવે હાઇરિસ્ક ફૂડ કેટેગરીમાં: લાઇસન્સ જરૂરીપાગલ છોકરાને ડાહ્યો કરવા મામા-મામીએ ભાણીની બલિ ચઢાવી
અંધવિશ્વાસની બીમારીમાં સપડાયેલા લોકો ગમે તેવું ખૌફનાક કામ કરતાં પણ અચકાતાં નથી. પોતાના છોકરા માટે એક મામા-મામીએ પોતાની સગી ભાણીની બલિ ચઢાવી દીધી. આ ખૌફનાક…
View More પાગલ છોકરાને ડાહ્યો કરવા મામા-મામીએ ભાણીની બલિ ચઢાવીવિજ્ઞાનનો ચમત્કાર, લોહીના એક બુંદથી થશે કેન્સરનું નિદાન
એવું કહેવાય છે કે જો કેન્સર પ્રારંભિક તબક્કે શોધી કાઢવામાં આવે તો તેની સારવાર શક્ય છે. પરંતુ, ભારત જેવા દેશમાં આવું થવું લગભગ અશક્ય હતું.…
View More વિજ્ઞાનનો ચમત્કાર, લોહીના એક બુંદથી થશે કેન્સરનું નિદાનફેંગલ વાવાઝોડાને લીધે તમિલનાડુમાં ભૂસ્ખલનથી 7નાં મોત
ચક્રવાત ફેંગલના કારણે સતત વરસાદને કારણે તિરુવન્નામલાઈમાં એક મોટો ખડક તેમના ઘર પર તૂટી પડતાં પાંચ બાળકો સહિત સાત લોકોએ જીવ ગુમાવ્યો હતો. ચાર મૃતદેહોને…
View More ફેંગલ વાવાઝોડાને લીધે તમિલનાડુમાં ભૂસ્ખલનથી 7નાં મોતઅભિનેત્રી નરગીસ ફખરીની બહેને બોયફ્રેન્ડ અને તેની ગર્લફ્રેન્ડને જીવતા સળગાવી માર્યા
ફિલ્મ ‘રોકસ્ટાર’માં રણબીર કપૂર સાથે જોવા મળેલી અભિનેત્રી નરગીસ ફખરીની બહેન વિશે એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. નરગીસ ફખરીની બહેન પર તેના પૂર્વ બોયફ્રેન્ડની…
View More અભિનેત્રી નરગીસ ફખરીની બહેને બોયફ્રેન્ડ અને તેની ગર્લફ્રેન્ડને જીવતા સળગાવી માર્યા