ઋષૂભ પંતને ઘૂંટણમાં ઇજા થઇ હતી ક્રિકેટર ઋષભ પંત ટીમ ઇન્ડિયા માટે બેટિંગ કરવા માટે તૈયાર છે. ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ટેસ્ટ સીરીઝની પ્રથમ મેચ બેંગ્લોરમાં...
IPL ચાહકોને વધુ એક મોટો ફટકો મળવા જઈ રહ્યો છે. જી હાં હવે આઈપીએલની આગામી સિઝનની મેચો IPL ઈશક્ષયળફ પર નહીં જોઈ શકાય. રિલાયન્સ અને ડિઝની...
સુપ્રીમ કોર્ટે બાળ વિવાહને લઇને મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે સાથે જ ગાઇડલાઇન જારી કરીને કહ્યું છે કે બાળ વિવાહને કોઇ પણ વ્યક્તિગત કાયદાની પરંપરાઓ હેઠળ બાધિત...
સાઈનસ અથવા તો સાઈનસાઈટિસ દર્દોની દુનિયામાં સૌથી સામાન્ય ક્રોનિક બીમારીઓમાંની એક ગણાય છે. સાઈનસ, સાદી શરદી અને એલર્જી- આ ત્રણેયનાં લક્ષણો વચ્ચેનો ભેદ પારખવો ખૂબ જરૂૂરી...
શાકભાજીના ભાવથી બજેટ ખોંરવાયું, ઇલેકટ્રોનિક અને મોંઘી વસ્તુઓના વેચાણમાં ઘટાડો ડુંગળી અને ટામેટા સહિતના ખાદ્યતેલના ભાવમાં વધારાથી ગ્રાહકોનું બજેટ ખોરવાઈ ગયું છે. તહેવારોની સિઝન આવી ગઈ...
છેલ્લાં ઘણાં દિવસોથી એક પછી એક ટ્રેન પાટા પરથી ઊતરી જવા કે સામ-સામે ભટકાઈ જવાના અહેવાલોએ રેલવે વિભાગની ચિંતા વધારી દીધી છે ત્યાં મુંબઈથી પણ વધુ...
બહરાઈચના મહારાજગંજમાં હિંસાના મામલામાં ચારે બાજુથી બદમાશો પર કબજો શરૂૂ થઈ ગયો છે. પોલીસ-પ્રશાસન હવે બુલડોઝરની કાર્યવાહીની તૈયારી કરી રહ્યું છે. પ્રશાસનની ટીમે મુખ્ય આરોપી સહિત...
બાબા સિદ્દીકીની હત્યા સાથે સલમાનને કોઇ લેવા દેવા નથી, પિતાએ મૌન તોડ્યું બાબા સિદ્દીકીની હત્યા બાદ બોલિવૂડના દબંગ અભિનેતા સલમાન ખાન અને જેલમાં બંધ ગેંગસ્ટર લોરેન્સ...
જમ્મુ-કાશ્મીરમાં નવી સરકાર બન્યા બાદ જ કલમ 370ને પુન: સ્થાપિત કરવાની કવાયત શરૂૂ કરવામાં આવી છે. 16 ઓક્ટોબરે નેશનલ કોન્ફરન્સના નેતા ઓમર અબ્દુલ્લાએ અહીં સીએમ તરીકે...
ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યાને લઈને ભારત અને કેનેડા વચ્ચે રાજદ્વારી વિવાદ ચાલી રહ્યો છે. તાજેતરમાં કેનેડાએ ભારતના હાઈ કમિશનર પર ગંભીર આરોપ લગાવ્યા હતા,...