ભારત અમારા ઉપર બેફામ ટેક્સ લગાવે છે, જે હવે નહીં ચલાવી લેવાય: રેસિપ્રોક્લ ટેક્સથી ટેરિફ વોર ભડકવાના એંધાણ અમેરિકાના આગામી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર…
View More ભારત જેટલો જ ટેક્સ અમે પણ વસૂલીશું: ટ્રમ્પની સીધી ધમકીindia news
અલ્લુ અર્જુનને નાસભાગ કેસમાં જામીન સામે પોલીસ સુપ્રીમમાં જશે?
પુષ્પા-2ના પ્રીમિયરમાં ફેન્સના મોતના મામલામાં અલ્લુ અર્જુનની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે. તેલંગાણા પોલીસ અધિકારીઓ હવે આ કેસમાં અલ્લુ અર્જુનને આપવામાં આવેલ વચગાળાના જામીનને પડકારવા…
View More અલ્લુ અર્જુનને નાસભાગ કેસમાં જામીન સામે પોલીસ સુપ્રીમમાં જશે?પૃથ્વી શો-અજિંક્ય રહાણે મુંબઇની ટીમમાંથી બહાર, શ્રેયસ કેપ્ટન પદે
વિજય હજારે ટ્રોફી માટે મુંબઈની ટીમની જાહેરાત કરવામાં આવી છે. મોટા સમાચાર એ છે કે પૃથ્વી શો આ ટીમનો ભાગ નથી. મુંબઈએ પ્રથમ ત્રણ મેચ…
View More પૃથ્વી શો-અજિંક્ય રહાણે મુંબઇની ટીમમાંથી બહાર, શ્રેયસ કેપ્ટન પદેT-20માં ટીમ ઈન્ડિયાને હરાવીને વેસ્ટઈન્ડિઝે શ્રેણી સરભર કરી
કેપ્ટન હીલી મેથ્યુઝની 85 રનની અણનમ ઈનિંગ વેસ્ટ ઈન્ડિઝની મહિલા ટીમે ત્રણ મેચની ટી20 શ્રેણીની બીજી મેચમાં ટીમ ઈન્ડિયાને 9 વિકેટે હરાવ્યું હતું. ભારતીય ટીમે…
View More T-20માં ટીમ ઈન્ડિયાને હરાવીને વેસ્ટઈન્ડિઝે શ્રેણી સરભર કરીગાબા ટેસ્ટ ડ્રો થાય તો પણ ભારતીય ટીમ WTCની ફાઈનલમાં પહોંચી શકશે
હાલમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી સિરીઝ બરાબરી પર છે. ટીમ ઈન્ડિયાએ પ્રથમ મેચમાં જંગી અંતરથી જીત મેળવી હતી, તો બીજી મેચમાં ઓસ્ટ્રેલિયાએ વાપસી…
View More ગાબા ટેસ્ટ ડ્રો થાય તો પણ ભારતીય ટીમ WTCની ફાઈનલમાં પહોંચી શકશેઇવીએમમાં નહીં પોતાનામાં કોઇ ગરબડ છે તે કોંગ્રેસ જલદી સ્વીકારે
મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં મળેલી કારમી હારના પગલે કોંગ્રેસ સહિતના વિપક્ષો ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન (ઈવીએમ)માં ગરબડનાં રોદણાં રડી રહ્યા છે ત્યારે નેશનલ કોન્ફરન્સના નેતા અને જમ્મુ…
View More ઇવીએમમાં નહીં પોતાનામાં કોઇ ગરબડ છે તે કોંગ્રેસ જલદી સ્વીકારેજમ્મુ-કાશ્મીરના કઠુઆમાં મોટી દુર્ઘટનાઃ મકાનમાં ભીષણ આગ લાગી, શ્વાસ રુંધાતા 6 લોકોનાં મોત, 3 બેભાન
જમ્મુના કઠુઆમાં એક મોટી દુર્ઘટના બની છે. કઠુઆના શિવનગરમાં એક મકાનમાં આગ લાગવાથી છ લોકોના મોત થયા છે. તમામના મોત શ્વાસ રૂંધાવાથી થયા હોવાનું કહેવાય…
View More જમ્મુ-કાશ્મીરના કઠુઆમાં મોટી દુર્ઘટનાઃ મકાનમાં ભીષણ આગ લાગી, શ્વાસ રુંધાતા 6 લોકોનાં મોત, 3 બેભાનરાહુલ-જાડેજાની ધૂંઆધાર બેટિંગથી ફોલોઅનથી બચ્યું ભારત
આકાશે ચોગ્ગો ફટકારતાં જ ડ્રેસિંગ રૂમમાં ઝૂમી ઉઠયા રોહિત શર્મા- વિરાટ કોહલી અને ગૌતમ ગંભીર, ટેસ્ટ ડ્રો તરફ જઇ શકે ચોથા દિવસની રમત પૂરી થઈ…
View More રાહુલ-જાડેજાની ધૂંઆધાર બેટિંગથી ફોલોઅનથી બચ્યું ભારતઆવતીકાલે USના વ્યાજદરની ચિંતાએ સેન્સેક્સમાં 1100થી વધુ અંકનો કડાકો
અમેરિકાની ફેડરલ રિઝર્વના વ્યાજદરનો નિર્ણય આવતી કાલે જાહેર થવાનો છે જેના પગલે ભારતીય શેરબજારમાં સતત બીજા દિવસે ઘટાડો જોવા મળ્યો છે. આજે સેન્સેક્સમાં 1100થી વધુ…
View More આવતીકાલે USના વ્યાજદરની ચિંતાએ સેન્સેક્સમાં 1100થી વધુ અંકનો કડાકોવિપક્ષોના હોબાળા, મતદાન બાદ ‘વન નેશન- વન ઇલેક્શન’ બિલનો લોકસભામાં સ્વીકાર
ઇલેકટ્રોનિક વોટિંગમાં બિલની તરફેણમાં 220 અને વિરુદ્ધમાં 149 મત પડ્યા પછી વિપક્ષોએ વાંધો લેતા વોટિંગ સ્લિપ દ્વારા બીજા રાઉન્ડમાં 269 સામે 198 મત પડયા: બિલ…
View More વિપક્ષોના હોબાળા, મતદાન બાદ ‘વન નેશન- વન ઇલેક્શન’ બિલનો લોકસભામાં સ્વીકાર