મહારાષ્ટ્રના નાગપુરમાં સોમવારે ફાટી નીકળેલી હિંસાના માસ્ટરમાઇન્ડ અંગે મોટો ખુલાસો થયો છે. પોલીસનો દાવો છે કે હિંસાનો માસ્ટરમાઈન્ડ ફહીમ ખાન છે. તેણે લોકોને ઉશ્કેર્યા…
View More નાગપુર હિંસાનો માસ્ટરમાઇન્ડ ફહીમ ખાન! ભડકાઉ ભાષણ બાદ જ લોકો ઉશ્કેરાયાનો દાવોindia news
ઔરંગઝેબની કબર તોડનારને 5 વીઘા જમીન, 11 લાખ રોકડાનું ઇનામ જાહેર
મુઝફ્ફરનગર શિવસેના જિલ્લા પ્રમુખની જાહેરાત મુગલ શાસક ઔરંગઝેબની કબરને હટાવવાને લઈને દેશભરમાં હોબાળો ચાલી રહ્યો છે. આ વિવાદને લઈને મહારાષ્ટ્રના નાગપુરમાં હિંસક અથડામણ થઈ…
View More ઔરંગઝેબની કબર તોડનારને 5 વીઘા જમીન, 11 લાખ રોકડાનું ઇનામ જાહેરમહારાષ્ટ્રમાં 122 કરોડના બેંક કૌભાંડમાં ભાજપના નેતાના ભાઇની ધરપકડ
ન્યુ ઈન્ડિયા કોઓપરેટિવ બેંકમાંથી રૂૂ. 122 કરોડની રોકડની કથિત ગેરરીતિની તપાસ કરતી શહેરની આર્થિક ગુના શાખા (EOW), સોમવારે મોડી રાત્રે ભાજપના મહારાષ્ટ્રના ભૂતપૂર્વ સચિવ હૈદર…
View More મહારાષ્ટ્રમાં 122 કરોડના બેંક કૌભાંડમાં ભાજપના નેતાના ભાઇની ધરપકડયોગી આદિત્યનાથે ઋષભ પંતને ભગવાન રામની મૂર્તિ ભેટ આપી
IPLના પ્રારંભ પહેલાં તમામ ખેલાડી, સપોર્ટ સ્ટાફ યોગીને મળ્યા IPL 2025 22 માર્ચથી શરૂૂ થવા જઈ રહી છે. પ્રથમ મેચ RCB vs KKR…
View More યોગી આદિત્યનાથે ઋષભ પંતને ભગવાન રામની મૂર્તિ ભેટ આપી299નું રિચાર્જ કરો, IPL ની મોજ માણો, રિલાયન્સ જિયોની ઓફર
ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL ) 2025ની શરૂૂઆત પહેલાં રિલાયન્સ જિયોએ ક્રિકેટ ચાહકોને મોટી ભેટ આપી છે. કંપનીએ એક નવો ધમાકેદાર પ્લાન રજૂ કર્યો છે,…
View More 299નું રિચાર્જ કરો, IPL ની મોજ માણો, રિલાયન્સ જિયોની ઓફરIPLની પ્રથમ મેચમાં હાર્દિક કેપ્ટન નહીં, મેચ પણ નહીં રમે
ઈન્ડિયન પ્રીમિયર લીગની 18મી સીઝન માટે રણશિંગુ ફૂંકાઈ ગયું છે. IPL 2025 ની પહેલી મેચ કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર…
View More IPLની પ્રથમ મેચમાં હાર્દિક કેપ્ટન નહીં, મેચ પણ નહીં રમેતન્મય શ્રીવાસ્તવ IPL 2025માં કરશે અમ્પાયરિંગ
અન્ડર-19 વર્લ્ડ કપમાં વિરાટ કોહલી સાથે રમી ચુક્યો છે ભારતીય અંડર-19 ક્રિકેટ ટીમે 2008માં અંડર-19 વર્લ્ડ કપ જીત્યો હતો. તે ટીમનો કેપ્ટન વિરાટ કોહલી હતો.…
View More તન્મય શ્રીવાસ્તવ IPL 2025માં કરશે અમ્પાયરિંગઔરંગઝેબની કબર મરાઠા શાસકોએ ન તોડી, કેમ કે એમાં મર્દાનગી નથી
મહારાષ્ટ્રના ખુલદાબાદમાં આવેલા મોગલ બાદશાહ ઔરંગઝેબની કબરનો વિવાદ ધારણા પ્રમાણે જ વકર્યો છે અને હિંસા શરૂૂ થઈ ગઈ છે. નાગપુરમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ…
View More ઔરંગઝેબની કબર મરાઠા શાસકોએ ન તોડી, કેમ કે એમાં મર્દાનગી નથીPAN બાદ હવે ચુંટણી કાર્ડ પણ આધાર કાર્ડ સાથે લિંક થશે, ચૂંટણી પંચે લીધો મહત્વનો નિર્ણય
વોટર આઈડી કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવાની ઝુંબેશ આગામી મહિનાઓમાં વધુ તેજ કરવામાં આવશે. આજે યોજાયેલી એક મહત્વપૂર્ણ બેઠકમાં દેશના ચૂંટણી પંચે આ…
View More PAN બાદ હવે ચુંટણી કાર્ડ પણ આધાર કાર્ડ સાથે લિંક થશે, ચૂંટણી પંચે લીધો મહત્વનો નિર્ણયભારતમાં ન્યૂઝીલેન્ડનું દૂધ આવશે: અમૂલ સહિતની ડેરીઓને સીધી ટક્કર
ભારતમાં ડેરી ક્ષેત્રને લઈને મોટો નિર્ણય આવી શકે છે. ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે 10 વર્ષ પછી ફરી મુક્ત વેપાર કરાર (FTA) પર વાતચીત શરૂૂ…
View More ભારતમાં ન્યૂઝીલેન્ડનું દૂધ આવશે: અમૂલ સહિતની ડેરીઓને સીધી ટક્કર