ઓપરેશન સિંદૂર બાદ ભારતે પાકિસ્તાન ફરી એક વાર ડ્રોન એટેક કર્યો છે. આ ડ્રોનથી આખું પાકિસ્તાન હચમચી ઉઠ્યું. સરકારે એક નિવેદન બહાર પાડીને…
View More ભારતે પાકિસ્તાન પર કર્યો ડ્રોન હુમલો, એર ડિફેન્સ મિસાઇલ સિસ્ટમનો કરી નાખ્યો સત્યાનાશindia news
ઓપરેશન સિંદૂર હજુ પણ યથાવત, સર્વદળીય બેઠકમાં જુઓ સરકારે શું કહ્યું?
ભારતીય સશસ્ત્ર દળો દ્વારા પાકિસ્તાન અને પીઓકેમાં ‘ઓપરેશન સિંદૂર’ શરૂ કર્યા બાદ બંને બાજુ અશાંતિ છે. રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલે પીએમ નરેન્દ્ર મોદીને…
View More ઓપરેશન સિંદૂર હજુ પણ યથાવત, સર્વદળીય બેઠકમાં જુઓ સરકારે શું કહ્યું?ઓપરેશન સિંદૂર: ભારતીય લશ્કરી ક્ષમતાનું તિલક
ભૂતકાળથી વિપરિત, ભારતીય સેનાએ આ વખતે સ્ટેન્ડ-ઓફ શસ્ત્રોથી ધાર્યા નિશાન પાર પાડી નવું સીમાચિહ્ન સ્થાપ્યું ભારતે ઓપરેશન સિંદૂર સાથે એક મહત્વપૂર્ણ રાજકીય અને લશ્કરી અવરોધ…
View More ઓપરેશન સિંદૂર: ભારતીય લશ્કરી ક્ષમતાનું તિલકવૃંદાવનમાં પદયાત્રા દરમિયાન માંડ બચ્યા પ્રેમાનંદ મહારાજ
ગુજરાત મિરર, વૃંદાવન તા. 8કૃષ્ણ નગરી વૃંદાવનમાં સંત પ્રેમાનંદ મહારાજની પદયાત્રા દરમિયાન માંડ માંડ બચ્યા છે. તેમના મુસાફરીના માર્ગ પર મૂકવામાં આવેલા લોખંડનું માળખું ધ્રુજવા…
View More વૃંદાવનમાં પદયાત્રા દરમિયાન માંડ બચ્યા પ્રેમાનંદ મહારાજમુંબઇમાં ગાજવીજ સાથે વરસાદ: વૃક્ષો ધરાશાયી
મુંબઈ અને તેના મહાનગરીય પ્રદેશોમાં બુધવારે સળંગ બીજા દિવસે પ્રિ-મોન્સૂન વરસાદનું જોરદાર આગમન થયું હતું. ગાજવીજ અને વીજળીના કડાકા સાથે વરસેલા વરસાદે લોકોને તીવ્ર ગરમીથી…
View More મુંબઇમાં ગાજવીજ સાથે વરસાદ: વૃક્ષો ધરાશાયીલોહીના દરેક ટીપાંનો બદલો લઈશું: શરીફની શેખી
ભારતને થોડા કલાકોમાં જ જવાબ આપી તગેડી મૂક્યાનો પાક. પીએમનો લવારો ભારત દ્વારા આતંકવાદી ઠેકાણાઓ પર કરવામાં આવેલી લશ્કરી કાર્યવાહી બાદ પાકિસ્તાનનો દહેશત સ્પષ્ટપણે જોવા…
View More લોહીના દરેક ટીપાંનો બદલો લઈશું: શરીફની શેખીબલૂચિસ્તાનમાં પાકિસ્તાની આર્મી પર વધુ એક હુમલો: 12 જવાનોનાં મોત
બલૂચિસ્તાનમાં પાકિસ્તાની સેનાની ગાડી પર હુમલાનો મામલો સામે આવ્યો છે. કહેવાય છે કે, બલૂચિસ્તાન લિબરેશન આર્મીએ પાકિસ્તાની સેનાની ગાડી પર એટેક કર્યો છે. આ બ્લાસ્ટમાં…
View More બલૂચિસ્તાનમાં પાકિસ્તાની આર્મી પર વધુ એક હુમલો: 12 જવાનોનાં મોતલાહોરમાં પાંચ વિસ્ફોટ, ગુજરાંવાલામાં મિસાઈલો ઉડતી દેખાઈ
ઓપરેશન સિંદૂરના બીજા દિવસે 40 મિનિટ સુધી સિરિયલ બ્લાસ્ટથી પાક.માં દહેશતનો માહોલ: પંજાબ પ્રાંતમાં ડ્રોન તોડી પાડ્યાનો દાવો ઓપરેશન સિંદૂરના બીજા દિવસે પણ ભારત અને…
View More લાહોરમાં પાંચ વિસ્ફોટ, ગુજરાંવાલામાં મિસાઈલો ઉડતી દેખાઈશાહરૂખ ખાન 18મીથી કિંગનું શૂટિંગ શરૂ કરશે
શાહરુખ ખાનની ફિલ્મ કિંગનાં શૂટિંગમાં સ્ક્રિપ્ટમાં કેટલાક ફેરફારોને કારણે વિલંબ થયો હતો. હવે આગામી તા. 18મી મેથી આ ફિલ્મનું શૂટિંગ શરુ થશે એવી ચર્ચા છે.…
View More શાહરૂખ ખાન 18મીથી કિંગનું શૂટિંગ શરૂ કરશેરોહિત શર્માના સ્થાને શુભમન ગિલ ટેસ્ટ કેપ્ટન બનશે?
રોહિત શર્માએ બુધવારે ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી. આ પછી, દરેકના હોઠ પર પ્રશ્ન એ છે કે ભારતીય ટેસ્ટ ટીમનો નવો કેપ્ટન કોણ હશે ટેસ્ટ…
View More રોહિત શર્માના સ્થાને શુભમન ગિલ ટેસ્ટ કેપ્ટન બનશે?