ડમી બોમ્બ લઈ જનાર વ્યક્તિ સીકયુરિટીમાંથી આરામથી અંદર ઘુસી ગયો; મોકડ્રીલમાં મોટી ખામી બહાર આવી રાષ્ટ્રીય રાજધાનીમાં લાલ કિલ્લા પર એક મોટો સુરક્ષા ભંગ થયો…
View More સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી પહેલાં લાલ કિલ્લાની સુરક્ષામાં મોટી ચૂક; 7 અધિકારી સસ્પેન્ડindia news
કેળાના તરાપા ઉપર સ્મશાનગૃહ પહોંચ્યો મૃતદેહ
પશ્ર્ચિમ બંગાળના મેદનીપુર જિલ્લાના ઘાટલ નગરપાલિકાના વોર્ડ નંબર 9ના ભૂતપૂર્વ કાઉન્સિલર કાનાઈલાલ ચૌધરીની પત્નીનું રવિવારે અવસાન થયું હતું, પરંતુ ચારે બાજુ પાણી ભરાઈ જવાને કારણે…
View More કેળાના તરાપા ઉપર સ્મશાનગૃહ પહોંચ્યો મૃતદેહટ્રમ્પ સામે ભારત હવે ખુલ્લેઆમ મેદાને
તમે કરો એ લીલા, અમે કરીએ એ છીનાળુ રશિયા પાસેથી ઓઇલ ખરીદી મામલે વધુ ટેરિફ લાદવાના ટ્રમ્પના નિવેદન પછી વિદેશ મંત્રાલયે અમેરિકા- યુરોપિયન યુનિયન દ્વારા…
View More ટ્રમ્પ સામે ભારત હવે ખુલ્લેઆમ મેદાનેઅહાન પાંડે અને અનિત પડ્ડાની ફિલ્મ સૈયારાની 300 કરોડની ક્લબમાં એન્ટ્રી
18મા દિવસે આ સિધ્ધિ મેળવી, કમાણીમાં સૌથી મોખરે રહી અહાન પાંડે અને અનિત પડ્ડાની ફિલ્મ સૈયારા 300 કરોડ ક્લબમાં એન્ટ્રી કરી છે. ફિલ્મે સોમવારે 18મા…
View More અહાન પાંડે અને અનિત પડ્ડાની ફિલ્મ સૈયારાની 300 કરોડની ક્લબમાં એન્ટ્રીભારતીય ફૂટબોલ ટીમના કોચ પદે ખાલિદ જમીલની વરણી
ભારતીય ફૂટબોલ ટીમને 13 વર્ષના લાંબા સમય બાદ એક નવા કોચ મળ્યા છે. આ કોચ અન્ય કોઈ નહીં પણ ભારતીય ફૂટબોલ ટીમના ભૂતપૂર્વ ખેલાડી ખાલિદ…
View More ભારતીય ફૂટબોલ ટીમના કોચ પદે ખાલિદ જમીલની વરણીસિરાજ, કૃષ્ણા, જયસ્વાલ, નાયર, આકાશદીપ, ભારતની શાનદાર જીતના હિરો
ઇંગ્લેન્ડના મોમાંથી શ્રેણી વિજયનો કોળિયો ઝૂટવાયો, 6 રને યાદગાર જીત, સિરીઝ 2-2થી બરાબર ભારતીય ક્રિકેટ ટીમે લંડનના ઓવલ મેદાનમાં ઈતિહાસ રચી દીધો છે. પાંચમી ટેસ્ટના…
View More સિરાજ, કૃષ્ણા, જયસ્વાલ, નાયર, આકાશદીપ, ભારતની શાનદાર જીતના હિરોશિબુ સોરેન આદિવાસીઓના મહાનાયક હતા તો અપરાધીકરણ, ભ્રષ્ટાચાર, પરિવારવાદનું પ્રતિક પણ હતા
ભારતમાં કોઈ પણ વ્યક્તિ ગુજરી જાય પછી તેના અવગણોને કોરાણે મૂકીને તેનામાં ના હોય એવા પણ ગુણો ગણાવી ગણાવીને વખાણ કરાય છે. શિબુ સોરેનના કિસ્સામાં…
View More શિબુ સોરેન આદિવાસીઓના મહાનાયક હતા તો અપરાધીકરણ, ભ્રષ્ટાચાર, પરિવારવાદનું પ્રતિક પણ હતાલાલ કિલ્લામાં બળજબરીથી ઘૂસવાનો પ્રયાસ કરતાં 5 બાંગ્લાદેશીઓની ધરપકડ
લાલ કિલ્લા પરિસરમાં બળજબરીથી ઘૂસવાનો પ્રયાસ કરી રહેલા 5 બાંગ્લાદેશી નાગરિકોની દિલ્હી પોલીકરી છે. તે બધા ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ છે. પોલીસે માહિતી આપી છે કે…
View More લાલ કિલ્લામાં બળજબરીથી ઘૂસવાનો પ્રયાસ કરતાં 5 બાંગ્લાદેશીઓની ધરપકડઓવલ ટેસ્ટમાં ભારતનો ઐતિહાસિક વિજય, સીરીઝ 2-2થી થઈ બરાબર
ઓવલના ઐતિહાસિક મેદાન પર ટીમ ઈન્ડિયાએ પોતાની જીતની વધુ એક યાદગાર વાર્તા ઉમેરી. મોહમ્મદ સિરાજ અને પ્રસિદ્ધ કૃષ્ણાની ઘાતક બોલિંગના બળ પર, ટીમ ઈન્ડિયાએ…
View More ઓવલ ટેસ્ટમાં ભારતનો ઐતિહાસિક વિજય, સીરીઝ 2-2થી થઈ બરાબરજીવંત વાયરના સંપર્કમાં આવતા ડીજે વાન પલ્ટયું: 5 કાવડિયાના કરૂણ મોત
રવિવારે મોડી રાત્રે બિહારના ભાગલપુર જિલ્લામાં એક વાહનમાં લગાવવામાં આવેલી ડીજે મ્યુઝિક સિસ્ટમ લાઈવ વાયરના સંપર્કમાં આવતા ઓછામાં ઓછા પાંચ કાવરિયાઓના મોત થયા હતા…
View More જીવંત વાયરના સંપર્કમાં આવતા ડીજે વાન પલ્ટયું: 5 કાવડિયાના કરૂણ મોત