ઓટો ક્ષેત્ર ટોપ ગિયરમાં; વેચાણમાં રેકોર્ડબ્રેક વધારો

GST દરમાં ઘટાડાથી બૂસ્ટર ડોઝ: રોયલ એનફિલ્ડના વેચાણમાં 43% અને ટાટા મોટર્સ પેસેન્જર વાહનમાં 47%નો વધારો તહેવારોની મોસમની શરૂૂઆત અને GST 2.0 સુધારાની અસરથી સપ્ટેમ્બર…

View More ઓટો ક્ષેત્ર ટોપ ગિયરમાં; વેચાણમાં રેકોર્ડબ્રેક વધારો

સ્ટુડન્ટ ઓફ ધ યર ફેમ વિશાલ બ્રહ્માની 40 કરોડના ડ્રગ સાથે ઝડપાયો

નાઇજિરિયન ગેંગ દ્વારા ફસાવાયા હોવાનો દાવો ટાઇગર શ્રોફ, અનન્યા પાંડે અને તારા સુતારિયા સ્ટારર ફિલ્મ સ્ટુડન્ટ ઓફ ધ યર-2માં સમ્રાટ નામના કોલેજ સ્ટુડન્ટનું પાત્ર ભજવનાર…

View More સ્ટુડન્ટ ઓફ ધ યર ફેમ વિશાલ બ્રહ્માની 40 કરોડના ડ્રગ સાથે ઝડપાયો

હોબાળો થતાં CJIની માતા સંઘના કાર્યક્રમમાં હાજર નહીં રહે

કમલાતાઇનો દાવો, અમે આંબેડકરની વિચારધારા અનુસાર જીવ્યા છીએ સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ (CJI) બીઆર ગવઈની માતા કમલતાઈ ગવઈએ બુધવારે કહ્યું કે તેઓ 5 ઓક્ટોબરના રોજ…

View More હોબાળો થતાં CJIની માતા સંઘના કાર્યક્રમમાં હાજર નહીં રહે

પદ્મવિજેતા શાસ્ત્રીય ગાયક છન્નુલાલ મિશ્રાનું નિધન

2014ની ચૂંટણીમાં સદ્ગત મોદીના નામાંકનમાં પ્રસ્તાવક હતા પ્રખ્યાત ભારતીય શાસ્ત્રીય ગાયક પંડિત છન્નુલાલ મિશ્રાનું ગુરુવારે સવારે 4:15 વાગ્યે 91 વર્ષની વયે અવસાન થયું. તેઓ છેલ્લા…

View More પદ્મવિજેતા શાસ્ત્રીય ગાયક છન્નુલાલ મિશ્રાનું નિધન

રશિયા પાસેથી ઓઇલ ખરીદી મામલે ભારત સામે અમેરિકા સહિત G-7 દેશો મેદાને

અમેરિકી પહેલ પછી ધનિક દેશો સંયુક્ત કાર્યવાહી કરવાની ફિરાકમાં સાત દેશોનો સમૂહ જી-7 રશિયા પાસેથી ઓઈલની ખરીદી અંગે મોટી કાર્યવાહી કરવાની તૈયારીમાં છે. અહેવાલ મુજબ…

View More રશિયા પાસેથી ઓઇલ ખરીદી મામલે ભારત સામે અમેરિકા સહિત G-7 દેશો મેદાને

મહાત્મા ગાંધી અને શાસ્ત્રીજીને મહાનુભાવોની પુષ્પાંજલિ

મહાત્મા ગાંધીની જન્મ જયંતી નિમિત્તે આજે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ તથા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ નવી દિલ્હીમાં રાજઘાટ ખાતે તેમજ વિજય ઘાટ ખાતે પૂર્વ વડાપ્રધાન લાલ બહાદુર…

View More મહાત્મા ગાંધી અને શાસ્ત્રીજીને મહાનુભાવોની પુષ્પાંજલિ

હિન્દુ રાષ્ટ્ર જ સુરક્ષાની ગેરંટી: મોહન ભાગવતનો હુંકાર

પહેલગામ હુમલાએ આપણને શીખવ્યું કે, કયો દેશ આપણો મિત્ર અને કયો દુશ્મન છે; આપણી સુરક્ષા માટે આપણે જ સતર્ક રહેવું જરૂરી આરએસએસના 100 વર્ષ પુર્ણ…

View More હિન્દુ રાષ્ટ્ર જ સુરક્ષાની ગેરંટી: મોહન ભાગવતનો હુંકાર

ટેલેન્ટેડ એક્ટર રણબીર કપૂર ડિરેક્ટર બનશે

રણબીર કપૂરની ગણતરી બોલીવુડના ટેલન્ટેડ ઍક્ટર તરીકે થાય છે. તે ફિલ્મ-ઇન્ડસ્ટ્રીના સૌથી પ્રતિભાશાળી અભિનેતાઓમાંનો એક છે. તેની 43મી વર્ષગાંઠ હતી. આ દિવસે તેણે ફેન્સ સાથે…

View More ટેલેન્ટેડ એક્ટર રણબીર કપૂર ડિરેક્ટર બનશે

72 વર્ષનો વર, 27 વર્ષની ક્ધયા જોધપુરમાં યોજાયા શાહી લગ્ન

  ચાર વર્ષ લિવ ઇનમાં રહયા બાદ યુક્રેનના યુગલે ભારતીય રીવાજ મુજબ ફેરા ફર્યા રાજસ્થાનના જોધપુરમાં ફરી એકવાર વિદેશી મહેમાનો માટે શાહી લગ્ન યોજાયા. આ…

View More 72 વર્ષનો વર, 27 વર્ષની ક્ધયા જોધપુરમાં યોજાયા શાહી લગ્ન

સંજય લીલા ભણસાલીની ‘બૈજુ બાવરા’માં રણવીર સિંહના સ્થાને રણબીર કપૂર

વૈભવી અને ઝાકઝમાળભરી ફિલ્મના સેટ અને કાલ્પનિક દુનિયા સમાન ફિલ્મ સર્જવા જાણીતા મેકર સંજય લીલા ભણસાલી માટે ‘બૈજુ બાવરા’ ફિલ્મ એક ડ્રીમ પ્રોજેક્ટ સમાન છે.…

View More સંજય લીલા ભણસાલીની ‘બૈજુ બાવરા’માં રણવીર સિંહના સ્થાને રણબીર કપૂર