મહાત્મા ગાંધીની જન્મ જયંતી નિમિત્તે આજે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ તથા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ નવી દિલ્હીમાં રાજઘાટ ખાતે તેમજ વિજય ઘાટ ખાતે પૂર્વ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. પી.એમ. મોદીએ જણાવ્યું હતું કે મહાત્મા ગાંધીના આદર્શોએ માનવ ઇતિહાસ બદલી નાખ્યો.
મહાત્મા ગાંધી અને શાસ્ત્રીજીને મહાનુભાવોની પુષ્પાંજલિ
મહાત્મા ગાંધીની જન્મ જયંતી નિમિત્તે આજે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ તથા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ નવી દિલ્હીમાં રાજઘાટ ખાતે તેમજ વિજય ઘાટ ખાતે પૂર્વ વડાપ્રધાન લાલ બહાદુર…
