નવા ફોર્મેટમાં એક દિવસમાં બે ઇનિંગ, 80 ઓવર રમાશે, ગૌરવ બહિરવાનીની જાહેરાત હાલમાં વિશ્વભરમાં ક્રિકેટમાં ત્રણ મુખ્ય ફોર્મેટમાં રમાય છે: ટેસ્ટ, વન-ડે અને ટી-20. હવે,…
View More વન ડે અને ટી-20 બાદ ક્રિકેટમાં નવા ફોર્મેટ ‘ટેસ્ટ ટ્વેન્ટી’ની એન્ટ્રીindia news
હત્યા કરાયેલા રાયબરેલીના વાલ્મિકીના પરિવારનો રાહુલને મળવા ઇનકાર
સરકારે અમને સહાય કરી છે, રાજનીતિ કરવા કોઇ નેતા ન આવે કોંગ્રેસ સાંસદ અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી આજે ઉત્તર પ્રદેશના ફતેહપુર પહોંચ્યા.…
View More હત્યા કરાયેલા રાયબરેલીના વાલ્મિકીના પરિવારનો રાહુલને મળવા ઇનકારલાંચ લેતાં ઝડપાયેલા ડીઆઇજીના ઘરેથી પાંચ કરોડની રોકડ મળી
દોઢ કિલો સોનું, 22 લક્ઝરી ઘડિયાળો, મોંઘી ગાડીઓની ચાવી, હથિયારો મળ્યા લાંચના આરોપમાં રંગે હાથે પકડાયેલા પંજાબ પોલીસના ડીઆઈજી હરચરણ સિંહ ભુલ્લરની મુશ્કેલીઓ ચાલુ જ…
View More લાંચ લેતાં ઝડપાયેલા ડીઆઇજીના ઘરેથી પાંચ કરોડની રોકડ મળીમારું કોઇ સાંભળતું નથી; ભારતીય ઉદ્યોગ જગતથી ગોયેલ નારાજ
તમારે ખુલ્લા વિદેશી બજાર જોઇએ છે, પણ તમે ભારતનાં દરવાજા બંધ કરવા માગો છો: સ્થાનિક સપ્લાયર્સ પાસેથી ખરીદ કરવાની વાત કોઇ ધ્યાનમાં લેતું નથી: વાણિજય…
View More મારું કોઇ સાંભળતું નથી; ભારતીય ઉદ્યોગ જગતથી ગોયેલ નારાજભારત ડર્ટી ગેમ રમી શકે, અમે બે મોરચે લડવા તૈયાર: અધમૂઆ છતાં પાક. સંરક્ષણ મંત્રીની ફાંકા-ફોજદારી
અફઘાન વિદેશમંત્રી ભારતથી શું યોજના લઇ આવ્યા છે તે જોવાનું બાકી: ખ્વાજા આસિફ પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફે ચેતવણી આપી છે કે ભારત સીમા પર…
View More ભારત ડર્ટી ગેમ રમી શકે, અમે બે મોરચે લડવા તૈયાર: અધમૂઆ છતાં પાક. સંરક્ષણ મંત્રીની ફાંકા-ફોજદારીપરેશ રાવલની સામાજિક ડ્રામા ‘ધ તાજ સ્ટોરી’નું ટ્રેલર રિલીઝ
અભિનેતા પરેશ રાવલની આગામી ફિલ્મ ધ તાજ સ્ટોરીના 2 મિનિટ 58 સેક્ધડના ટ્રેલરમાં અભિનેતા બૌદ્ધિક આતંકવાદના મુદ્દે લડતા જોવા મળી રહ્યા છે. આ ફિલ્મ તાજમહેલના…
View More પરેશ રાવલની સામાજિક ડ્રામા ‘ધ તાજ સ્ટોરી’નું ટ્રેલર રિલીઝભારત પ્રવાસ માટે સાઉથ આફ્રિકાની ટેસ્ટ અને વન-ડે ટીમની જાહેરાત
કેપ્ટન બાવુમાની વાપસી, 30 ઓકટોબરથી ટેસ્ટ શ્રેણી શરૂ થશે દક્ષિણ આફ્રિકાએ ભારતના પ્રવાસ માટે તેની અ ટીમની જાહેરાત કરી છે. આ પ્રવાસમાં બે ટેસ્ટ અને…
View More ભારત પ્રવાસ માટે સાઉથ આફ્રિકાની ટેસ્ટ અને વન-ડે ટીમની જાહેરાતરણજી ટ્રોફીની ધમાકેદાર શરૂઆત, એક જ દિવસમાં પાંચ બેટ્સમેનોએ સદી ફટકારી
અભિનવ, લલિત, આયુષ, સનત સાંગવાની બેવડી સદી 2025-26 રણજી ટ્રોફીની શરૂૂઆત શાનદાર રહી છે. ટુર્નામેન્ટના પહેલા બે દિવસમાં બેટ્સમેનોએ ઘણી શાનદાર ઈનિંગ્સ રમી છે. 16…
View More રણજી ટ્રોફીની ધમાકેદાર શરૂઆત, એક જ દિવસમાં પાંચ બેટ્સમેનોએ સદી ફટકારીICC રેન્કિંગમાં ભારતનો દબદબો, TOP 10 બેટ્સમેનોમાં 9 ભારતીય
આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC) ન ફક્ત ટીમ રેન્કિંગ પર નજર રાખે છે પરંતુ તમામ ખેલાડીઓના બેટિંગ અને બોલિંગ પ્રદર્શન પર પણ નજર રાખે છે.…
View More ICC રેન્કિંગમાં ભારતનો દબદબો, TOP 10 બેટ્સમેનોમાં 9 ભારતીયમોદીના નામે જૂઠાણું ચલાવતા ટ્રમ્પને હવે સ્પષ્ટપણે ઉઘાડા પાડવા જોઇએ
ભારતની મેથી મારવામાં અભૂતપૂર્વ ઉત્સાહ બતાવી રહેલા અમેરિકાના પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પે નવો દાવો કર્યો છે કે, ભારત હવે રશિયા પાસેથી ક્રૂડ ઓઈલ નહીં ખરીદે એવું…
View More મોદીના નામે જૂઠાણું ચલાવતા ટ્રમ્પને હવે સ્પષ્ટપણે ઉઘાડા પાડવા જોઇએ